Just In
- 494 days ago
સ્કેમથી બચવા ગૂગલે જણાવી 4 યુઝફુલ ટિપ્સ
- 495 days ago
2025માં લોન્ચ થનારો iPhone 17 આવો, કેમેરાથી લઈ આ બધું બદલાશે
- 496 days ago
Bluesky vs X (Twitter) બંને એપમાં શું છે ફરક? અહીં જાણો બંનેના ફીચર્સ
- 497 days ago
18 OTT પ્લેટફોર્મ, 300 ટીવી ચેનલ, બુલેટ જેવી ઈન્ટરનેટ સ્પીડ 3 મહિના સુધી મળશે ફ્રી
એરટેલ, જીઓ અને વોડાફોન ના પ્લાન કે જે દરરોજ ના 2જીબી ડેટા ઓફર કરે છે
ભારત સરકાર દ્વારા કોરોના વાઇરસ ને રોકવા માટે 21 દિવસ ના લોકડાઉં ની જાહેરાત કરવા માં આવી છે અને તેના કારણે ઘણા બધા લોકો આજે ઘરે થી કામ કરી રહ્યા છે. અને આજ ના સમય ની અંદર ઘરે થી કામ કરવા માટે તમારી પાસે પૂરતો ડેટા હોવો જરૂરી છે. જોકે તમારે કેટલો ડેટા ની જરૂર પડશે તે તો તમારું કામ ક્યાં પ્રકાર નું છે તેના પર થી નક્કી થઇ શકે છે પરંતુ વિડિઓ કોન્ફ્રન્સિંગ, અને ઓફિસ ના સર્વર વગેરે જેવી વસ્તુઓ માટે તમારે ઘણા બધા ડેટા ની જરૂર પડતી હોઈ છે.

આ પ્રકાર ના સંજોગો ની અંદર તમારી પાસે દરરોજ ના 2જીબી ડેટા વાળો પ્લાન ઓછા માં ઓછો હોવો જરૂરી છે. તો રિલાયન્સ જીઓ, એરટેલ એ વોડાફોન આડિયા ના ક્યાં પ્લાન એવા છે કે જેની અંદર તમને દરરોજ ના 2જીબી ડેટા આપવા માં આવે છે તેના પ્લાન ની અમે સૂચિ તૈયાર કરી છે જેના વિષે આગળ વાંચો.

એરટેલ રૂ. 298 પ્લાન
આ પ્લાન ની અંદર દરરોજ ના 2જીબી ડેટા આપવા માં આવે છે અને તેની અંદર 28 દિવસ ની વેલિડિટી ની સાથે દરરોજ ના 100 એસએમએસ અને અનલિમિટેડ કોલિંગ ની સુવિધા આપવા માં આવે છે.
એરટેલ રૂ. 349 પ્લાન
આ પ્લાન ની અંદર પણ ગ્રાહકો ને દરરોજ ના 2જીબી ઓફર કરવા માં આવે છે સાથે સાથે દરોજ ના 100 એસએમએસ અને અનલિમિટેડ કોલિંગ ની સાથે 28 દિવસ ની વેલિડિટી આપવા માં આવે છે અને સાથે સાથે એમેઝોન પ્રાઈમ ની સબ્સ્ક્રિપશન પણ આપવા માં આવે છે.
એરટેલ રૂ. 449 પ્લાન
આ પ્લાન ની અંદર પણ દરરોજ ના 2જીબી ડેટા આપવા માં આવે છે અને તેની અંદર 56 દિવસ ની વેલિડિટી ની સાથે દરરોજ ના 100 એસએમએસ અને અનલિમિટેડ કોલિંગ ની સુવિધા આપવા માં આવે છે.

એરટેલ રૂ. 698 પ્લાન
આ પ્લાન ની અંદર પણ દરરોજ ના 2જીબી ડેટા આપવા માં આવે છે અને તેની અંદર 84 દિવસ ની વેલિડિટી ની સાથે દરરોજ ના 100 એસએમએસ અને અનલિમિટેડ કોલિંગ ની સુવિધા આપવા માં આવે છે.

રિલાયન્સ જીઓ રૂ. 249 પ્લાન
આ પ્લાન ની અંદર પણ દરરોજ ના 2જીબી ડેટા આપવા માં આવે છે અને તેની અંદર 28 દિવસ ની વેલિડિટી ની સાથે દરરોજ ના 100 એસએમએસ અને જીઓ ટુ જીઓ ના નેટવર્ક પર અનલિમિટેડ કોલિંગ ની સુવિધા આપવા માં આવે છે ત્યાર પછી ની બીજા નેટવર્ક પર 1000 મિનિટ ફ્રી આપવા માં આવે કે ત્યાર પછી 124 મિનિટ મેઈ 10 ચાર્જ લેવા માં આવે છે અને 249 મિનિટ માટે રૂ. 20 અને 656 મિનિટ માટે રૂ. 50 અને 1362મિનિટ માટે રૂ. 100 નો ચાર્જ લેવા માં આવે છે.
રિલાયન્સ જીઓ રૂ. 444 પ્લાન
આ પ્લાન ની અંદર પણ દરરોજ ના 2જીબી ડેટા આપવા માં આવે છે અને તેની અંદર 56 દિવસ ની વેલિડિટી ની સાથે દરરોજ ના 100 એસએમએસ અને જીઓ ટુ જીઓ ના નેટવર્ક પર અનલિમિટેડ કોલિંગ ની સુવિધા આપવા માં આવે છે ત્યાર પછી ની બીજા નેટવર્ક પર 1000 મિનિટ ફ્રી આપવા માં આવે કે ત્યાર પછી 124 મિનિટ મેઈ 10 ચાર્જ લેવા માં આવે છે અને 249 મિનિટ માટે રૂ. 20 અને 656 મિનિટ માટે રૂ. 50 અને 1362મિનિટ માટે રૂ. 100 નો ચાર્જ લેવા માં આવે છે.

રિલાયન્સ જીઓ રૂ. 599 પ્લાન
આ પ્લાન ની અંદર પણ દરરોજ ના 2જીબી ડેટા આપવા માં આવે છે અને તેની અંદર 84 દિવસ ની વેલિડિટી ની સાથે દરરોજ ના 100 એસએમએસ અને જીઓ ટુ જીઓ ના નેટવર્ક પર અનલિમિટેડ કોલિંગ ની સુવિધા આપવા માં આવે છે ત્યાર પછી ની બીજા નેટવર્ક પર 1000 મિનિટ ફ્રી આપવા માં આવે કે ત્યાર પછી 124 મિનિટ મેઈ 10 ચાર્જ લેવા માં આવે છે અને 249 મિનિટ માટે રૂ. 20 અને 656 મિનિટ માટે રૂ. 50 અને 1362મિનિટ માટે રૂ. 100 નો ચાર્જ લેવા માં આવે છે.

વોડાફોન રૂ. 299 પ્લાન
આ પ્લાન ની અંદર પણ દરરોજ ના 2જીબી ડેટા આપવા માં આવે છે અને તેની અંદર 28 દિવસ ની વેલિડિટી ની સાથે દરરોજ ના 100 એસએમએસ અને અનલિમિટેડ કોલિંગ ની સુવિધા આપવા માં આવે છે.
વોડાફોન રૂ. 449 પ્લાન
આ પ્લાન ની અંદર પણ દરરોજ ના 2જીબી ડેટા આપવા માં આવે છે અને તેની અંદર 56 દિવસ ની વેલિડિટી ની સાથે દરરોજ ના 100 એસએમએસ અને અનલિમિટેડ કોલિંગ ની સુવિધા આપવા માં આવે છે.

વોડાફોન રૂ. 699 પ્લાન
આ પ્લાન ની અંદર પણ દરરોજ ના 2જીબી ડેટા આપવા માં આવે છે અને તેની અંદર 84 દિવસ ની વેલિડિટી ની સાથે દરરોજ ના 100 એસએમએસ અને અનલિમિટેડ કોલિંગ ની સુવિધા આપવા માં આવે છે.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470


Click it and Unblock the Notifications