Just In
- 677 days ago
સ્કેમથી બચવા ગૂગલે જણાવી 4 યુઝફુલ ટિપ્સ
- 678 days ago
2025માં લોન્ચ થનારો iPhone 17 આવો, કેમેરાથી લઈ આ બધું બદલાશે
- 680 days ago
Bluesky vs X (Twitter) બંને એપમાં શું છે ફરક? અહીં જાણો બંનેના ફીચર્સ
- 680 days ago
18 OTT પ્લેટફોર્મ, 300 ટીવી ચેનલ, બુલેટ જેવી ઈન્ટરનેટ સ્પીડ 3 મહિના સુધી મળશે ફ્રી
Airtelના 100 રૂપિયાથી સસ્તા 3 પ્લાન, માત્ર 11 રૂપિયામાં અનલિમિટેડ ડેટા
ટેલિકોમ ઓપરેટર ભારતી એરટેલ પોતાના યુઝર્સ માટે સંખ્યાબંધ જુદા જુદા પ્રિપેઈડ પ્લાન્સ ઓફર કરે છે, જેમાં ઘણા પ્લાન્સમાં અનલિમિટેડ 5જી ડેટા મળે છે. જો કે આ બધા જ પ્લાન મોંઘા છે અને માત્ર એલિજિબલ સબસ્ક્રાઈબર્સને જ તેનો ફાયદો મળી રહ્યો છે. ખાસ વાત એ છે કે 100 રૂપિયાથી ઓછી કિંમતના આ પ્લાન્સમાં ત્રણ પ્લાન્સ એવા છે, જે અનલિમિટેડ ડેટા ઓફર કરી રહ્યા છે.
જો તમે પણ લિમિટેડ ટાઈમ માટે અનલિમિટેડ ડેટાનો ફાયદો મેળવવા ઈચ્છો છો તો એરટેલના સસ્તા ડેટા ઓન્લી પ્લાન્સ સિલેક્ટ કરી શકો છો. આ પ્લાન્સ કોઈ પણ એક્ટિવ પ્લાનની સાથે રિચાર્જ કરીને યુઝ કરી શકાય છે. આના માટે તમારે હાલનો પ્લાન પૂરો થવાની રાહ જોવી પડતી નથી. તમે 5જી યુઝ કરો છો કે પછી 4જી આ પ્લાન્સ અનલિમિટેડ ડેટા ઓફર કરી રહ્યો છે.

એરટેલનો 11 રૂપિયાનો પ્લાન
એરટેલ તરફથી સૌથી સસ્તો અનલિમિટેડ ડેટા પ્લાન માત્ર 11 રૂપિયાનો છે. જી હાં, માત્ર 11 રૂપિયામાં એરટેલ અનલિમિટેડ ડેટા આપી રહ્યું છે. જો કે આ પ્લાન માત્ર 1 કલાક માટે જ વેલિડ હોય છે. આ એક કલાકમાં યુઝર્સ કોઈ પણ લિમિટ વગર ડેટા એક્સેસ કરી શકે છે. પરંતુ અહીં પણ એક મર્યાદા છે. આ પ્લાન 10 જીબી FUP લિમિટ સાથે આવે છે એટલે કે 10 જીબી થી વધારેનો ડેટા એક કલાકમાં યુઝ કરી શકાતો નથી.
એરટેલનો 49 રૂપિયાનો રિચાર્જ પ્લાન
જો તમે આખા દિવસમાં અનલિમિટેડ ડેટાનો ઉપયોગ કરવા ઈચ્છો છો તો તમે 49 રૂપિયાના પ્લાનથી રિચાર્જ કરાવી શકો છો. આ પ્લાનનું રિચાર્જ કર્યા બાદ તમે આખા દિવસમાં ઈચ્છો તેટલો ડેટા કોઈ પણ લિમિટ વગર યુઝ કરી શખો છો. જો કે આ પ્લાન પણ 20 જીબીની ફેયર યુઝેજ પોલિસી લિમિટ સાથે આવે છે.
એરટેલનો 99 રૂપિયાનો રિચાર્જ પ્લાન
અનલિમિટેડ ડેટા આપતો એરટેલનો સૌથી મોંઘો ડેટા ઓન્લી પ્લાન 99 રૂપિયાનો છે, જેમાં તમને 2 દિવસની વેલિડિટી મળે છે. એટલે કે 2 દિવસ સુધી કોઈ ડેટા લિમિટ લાગુ નથી થતી. પરંતુ આ પ્લાન પણ 20 જીબીની ડેયલી ફેયર યુઝેજ પોલિસી અંતર્ગત આવે છે.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470


Click it and Unblock the Notifications
