Just In
એરટેલ દ્વારા પ્રિપેડ રીચાર્જ પર છ જીબી સુધીનું કોમ્પ્લિમેન્ટ્રી ડેટા ઓફર કરવામાં આવશે
ગુરુવારના રોજ ભારતીય રેલ દ્વારા પોતાના યૂઝર્સ માટે એક ફ્રી ડેટા કૂપન્સ સ્કીમ જાહેર કરવામાં આવી હતી જેની અંદર રૂપિયા 200 19 અથવા તેના કરતા ઉપરના રિચાર્જ કરવા પર આ સ્કીમ લાગુ કરવામાં આવી હતી. કંપની દ્વારા જણાવવામાં આવ્યું હતું કે આ સ્કીમ માત્ર અમુક પસંદ કરેલા યુઝર્સને આપવામાં આવશે અને તે યુઝર્સને ભારતી એરટેલ દ્વારા તેમની એલિજિબિલીટી ક્રાઈટેરિયા પર મિનિમમ રીચાર્જ પર નક્કી કરવામાં આવશે. એરટેલ દ્વારા તેમના ટર્મ્સ અને કન્ડિશન પેજ પર જણાવવામાં આવ્યું હતું કે આ સ્કીમ માત્ર તે યુઝર્સને આપવામાં આવશે કે જે તેઓની માય એરટેલ એપ્લિકેશન દ્વારા કોઈ ચોક્કસ રિચાર્જ પેક કરાવે છે.

આ સ્કીમ દ્વારા એરટેલના અમુક યુઝર્સ અને વધારાના 6gb કંપની મેન્ટલી ડેટા ડેટા કૂપન્સ ના સ્વરૂપમાં આપવામાં આવશે જેની રાખવામાં આવશે. કંપની દ્વારા જણાવવામાં આવ્યું હતું કે યૂઝર્સ આ કૂપરને તેમની માય એરટેલ એપ ની અંદર માય કૂપન્સ વિભાગમાં ક્લીન કરી શકશે.
એરટેલ દ્વારા 6gb સુધીના કોમ્પ્લીમેન્ટ ડેટા ઓફર કરવામાં આવે છે
એરટેલ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે જે યુઝર્સ દ્વારા રૂપિયા 200 19 અથવા 249 અથવા રૂપિયા 279 અથવા રૂપિયા 298 અથવા 349 અથવા 398 પેક ખરીદવામાં આવે છે તેમને બે કુપન 1gb ન આપવામાં આવશે અને તે બંને ની વેલીડીટી 28 દિવસની રાખવામાં આવશે. સાથે સાથે કંપની દ્વારા જણાવવામાં આવ્યું હતું કે યુઝર્સ દ્વારા જે દિવસે કુપન ને કેમ કરવામાં આવશે તે જ દિવસે રાતના તેને એક્સપાયર પણ કરી દેવામાં આવશે.
જે યુઝર્સ દ્વારા રૂપિયા 399 રૂપિયા 449 અથવા રૂપિયા 558 પેક ખરીદવામાં આવે છે તેમને એક જીબી ના ચાર કુપન આપવામાં આવશે અને તેની વેલીડીટી 56 દિવસની રાખવામાં આવશે.
અને તેવી જ રીતે જે યુઝર્સ દ્વારા રૂપિયા 598 અથવા રૂપિયા 698 આપે ખરીદવામાં આવશે તેમને 84 દિવસ માટે એક જીબી ના છ ઉપર આપવામાં આવશે.
એરટેલ યુઝર્સ કન્ટેન્ટ પીરીઅડ ના સમય માં પણ કૂપન્સ મેળવી શકે છે
કંપની દ્વારા જણાવવા માં આવ્યું છે કે કૂપન્સ માત્ર અમુક યુઝર્સ ને જ આપવા માં આવશે અને તેને એરટેલ દ્વારા એલિજિબિલિટી ક્રાઈટેરિયા દ્વારા નક્કી કરવા માં આવશે.
દૈનિક વિજેતાઓની સંખ્યાની કોઈ મર્યાદા નથી પરંતુ વિજેતાનો હરીફાઈમાં માત્ર એક જ વાર નિર્ણય કરી શકાય છે, એરટેલે તેના નિયમો અને શરતોના પાનામાં જણાવ્યું હતું. વપરાશકર્તાઓને તેમની જીત અંગે રિચાર્જ નંબર પર એસએમએસ દ્વારા સૂચિત કરવામાં આવશે. વપરાશકર્તાઓને તે જ દિવસે રિચાર્જ કરવાની સલાહ આપવામાં આવે છે કારણ કે તેઓ સંદેશાવ્યવહાર ફર સંદેશાવ્યવહાર પ્રાપ્ત કરે છે કારણ કે તેમની યોગ્યતા બીજા દિવસે બદલાઈ શકે છે.
અહીં એક વસ્તુ ની ખાસ નોંધ લેવી જોઈએ કે કંપની દ્વારા જણાવવા માં નથી આવ્યું કે, આ ફ્રી ડેટા કુપન સ્કીમ ને કેટલા સમય માટે લાગુ કરવા માં આવેલ છે.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470