Just In
- 587 days ago
સ્કેમથી બચવા ગૂગલે જણાવી 4 યુઝફુલ ટિપ્સ
- 588 days ago
2025માં લોન્ચ થનારો iPhone 17 આવો, કેમેરાથી લઈ આ બધું બદલાશે
- 589 days ago
Bluesky vs X (Twitter) બંને એપમાં શું છે ફરક? અહીં જાણો બંનેના ફીચર્સ
- 589 days ago
18 OTT પ્લેટફોર્મ, 300 ટીવી ચેનલ, બુલેટ જેવી ઈન્ટરનેટ સ્પીડ 3 મહિના સુધી મળશે ફ્રી
એરટેલ દ્વારા બે નવા પોસ્ટેડ પ્લાન લોન્ચ કરવામાં આવ્યા
ટેલિકોમ ઓપરેટર્સ ભારતી એરટેલ દ્વારા ઇન્ડિયા ની અંદર બે નવા પોસ્ટપેડ પ્લાનને લોન્ચ કરવામાં આવ્યા છે. અને કંપની દ્વારા સિલેક્ટ ટેલિકોમ સર્કલ ની અંદર રૂપિયા 349 અને રૂપિયા 399 ના પોસ્ટેડ પ્લાન ને લોન્ચ કરવામાં આવ્યા છે. અને કંપની દ્વારા આ પ્લાન ને દિલ્હી-એનસીઆર આંધ્રપ્રદેશ તમિલનાડુ ચેન્નઈ અને કર્ણાટક જેવા રાજ્યોની અંદર લોન્ચ કરવામાં આવ્યા છે.

આ બંને પ્લાન ની અંદર ડેટા કોલિંગની સુવિધા આપવામાં આવે છે. રૂપિયા 349 ના પ્લાન ની અંદર એરટેલ યુઝર્સને 5 જીબી ડેટા અનલિમિટેડ લોકલ અને એસટીડી કોલ ઈન દરરોજના ફ્રી એસએમએસ ની સુવિધા આપે છે. અને આ પ્લાન ની અંદર ડેટા રોલ ઓવર ની સુવિધા પણ આપવામાં આવે છે અને સાથે સાથે zee5 અને એરટેલ પ્રીમિયમ નું subscription પણ યુઝર્સને ફ્રીમાં આપવામાં આવે છે.
જ્યારે બીજી તરફ રૂપિયા 399 ના પ્લાન ની અંદર તેઓ યૂઝર્સને ૪૦ જીબી ડેટા ની સાથે ડેટા રોલ ઓવર ની સુવિધા પણ આપે છે. અને સાથે સાથે યૂઝર્સને અનલિમિટેડ કોલિંગ જેની અંદર લોકલ અને એસટીડી બન્નેનો સમાવેશ કરવામાં આવે છે અને દરરોજના તો એસએમએસ પણ આપવામાં આવે છે. અને માત્ર તેટલું જ નહીં પરંતુ યૂઝર્સને zee5 એરટેલ ટીવી પ્રીમિયમ અને મોબાઇલ પ્રોટેકશન સર્વિસ જેવી સુવિધા પણ આપવામાં આવે છે.
ટૂંક સમય પહેલાં જ એરટેલે જાહેરાત કરી હતી કે તેઓએ પોતાના ઓછી વેલ્યુ વાળા પોસ્ટર એટલાં કે જેની કિંમત રૂપિયા 499 કરતા ઓછી હોય તેને અમુક સર્કલ ની અંદર બંધ કર્યા હતા. કંપની દ્વારા પોતાના રૂપિયા 299 અને રૂપિયા 399 postpaid plan ને બંધ કરવામાં આવ્યા હતા અને તેની સાથે સાથે અમુક મોટા પ્લાન જેવા કે રૂપિયા 649, 1199 અને રૂપિયા 2999 ના પ્લાન ને પણ બંધ કરવામાં આવ્યા હતા. હવે કંપની માત્ર ચાર પોસ્ટેડ પ્લાન ને ઓફર કરી રહી છે જેની અંદર રૂપિયા 499 રૂપિયા 749 રૂપિયા 999 અને રૂ. 1599 નો સમાવેશ થાય છે. આ બધા પ્લાન ને પહેલી મે 2019 થી લાગુ કરવામાં આવ્યા હતા. હા માહિતી એરટેલ સ્ટોર એરટેલ કસ્ટમર કેર વગેરે દ્વારા આપવામાં આવી હતી.
પરંતુ હવે એવું લાગી રહ્યું છે કે કંપનીની આ સ્ટ્રેટેજી સરખી રીતે કામ નથી કરી રહી અને તેને કારણે જ કંપની દ્વારા ફરી એક વખત પોતાના રૂપિયા 349 અને રૂપિયા 399 ના પ્લાનને લોન્ચ કરવામાં આવ્યા છે.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470


Click it and Unblock the Notifications