Just In
- 587 days ago
સ્કેમથી બચવા ગૂગલે જણાવી 4 યુઝફુલ ટિપ્સ
- 588 days ago
2025માં લોન્ચ થનારો iPhone 17 આવો, કેમેરાથી લઈ આ બધું બદલાશે
- 589 days ago
Bluesky vs X (Twitter) બંને એપમાં શું છે ફરક? અહીં જાણો બંનેના ફીચર્સ
- 589 days ago
18 OTT પ્લેટફોર્મ, 300 ટીવી ચેનલ, બુલેટ જેવી ઈન્ટરનેટ સ્પીડ 3 મહિના સુધી મળશે ફ્રી
એરટેલ દ્વારા રૂ. 456 પ્રીપેડ પ્લાન અનલિમિટેડ કોલ સાથે 60 દિવસ માટે લોન્ચ કરવા માં આવ્યો
ભારતીય દ્વારા નવા પ્રીપેડ પ્લાન ને લોન્ચ કરવામાં આવેલ છે. એની વેલિડિટી ૬૦ દિવસની રાખવામાં આવેલ છે. આ પ્લાન ની કિંમત રૂપિયા 456 રાખવામાં આવેલ છે જેની અંદર ૫૦ જીબી ડેટા અનલિમિટેડ વોઇસ કોલિંગ અને દરરોજ નાસ્તો એસએમએસ ની સુવિધા આપવામાં આવે છે. અને જ્યારે યુઝર્સ દ્વારા આ દરરોજની લિમિટ ને પૂરી કરવામાં આવે છે ત્યારે વિજય જી તેઓને એક એસએમએસ ના રૂપિયા એક ચાર્જ કરવામાં આવે છે.

અને જ્યારે યુઝર્સ દ્વારા ૫૦ જીબી ડેટા ની લિમિટ ને પૂરી કરવામાં આવે છે ત્યાર પછી પ્રતિ એમબી 50 પૈસાનો 4g લગાવવામાં આવે છે. અને આપની સાથે યુઝર્સને એમેઝોન પ્રાઈમ મોબાઈલ એડિશન, એરટેલ એક્સટ્રીમ પ્રીમિયમ, અને વિંક મ્યુઝિક નું સંસ્કૃત શિક્ષણ પણ આપવામાં આવે છે. જોકે આ પ્લાન ની અંદર ડિઝની પ્લસ હોટસ્ટાર વીઆઈપી નું સબ્સ્ક્રિપશન આપવામાં આવતું નથી કે જે તેમના બીજા ઘણા બધા પ્રીપેડ પ્લાન ની અંદર આપવામાં આવે છે. તમે આ નવા પ્લાન ને એરટેલ થેન્ક્સ એપ અથવા બીજા થર્ડ પાર્ટી સર્વિસ સેવા કે ગુગલ પ્લે અથવા પેટીએમ દ્વારા પણ ખરીદી શકો છો.
એરટેલ દ્વારા રૂપિયા ૪૦૦ થી ૫૦૦ ની રીંછ વચ્ચે ઘણા બધા પ્રીપેડ પ્લાન ઓફર કરવામાં આવે છે. એરટેલ દ્વારા તેમના રૂપિયા 449 પ્લાન ની અંદર અનલિમિટેડ વોઇસ કોલિંગ દરરોજના 2 જીબી ડેટા અને એરટેલ એક્સટ્રીમ અને એમેઝોન પ્રાઈમ મોબાઈલ એડિશનના ફ્રી ટ્રાયલ આપવામાં આવે છે. અને સાથે સાથે દરરોજ નાસ્તો એસએમએસ ની સુવિધા પણ આપવામાં આવે છે. આ પ્લાન ની વેલીડીટી 56 દિવસની રાખવામાં આવેલ છે.
મારા હજુ એક નાં ઓફર કરવામાં આવે છે જેની કિંમત રૂ 448 રાખવામાં આવે છે જેની અંદર દરરોજના 3 જીબી ડેટા અનલિમિટેડ વોઇસ કોલિંગ અને દરરોજ નાસ્તો એસએમએસ ની સુવિધા 28 દિવસ માટે આપવામાં આવે છે. અને આ પેટલાદની અંદર ડિઝની પ્લસ હોસટાર વીઆઇપી સબ્સ્ક્રિપશન પણ આપવામાં આવે છે. ઘણી બધી કિંમત પર ઘણા બધા પ્લાનને લોન્ચ કરી અને એરટેલ દ્વારા તેમના પ્રતિસ્પર્ધીઓ ને ખૂબ જ સારી ટક્કર આપવામાં આવી રહી છે.
વોડાફોન આઈડિયા દ્વારા પણ આ પ્રાઈઝ રેન્જ ની અંદર ઘણા બધા સરખા લાભોની સાથે પ્લાન ઓફર કરવામાં આવે છે. તેમના રૂપિયા 449 પ્લાન ની અંદર દરરોજના 4 જીબી ડેટા ડેટા રોલઓવરની સુવિધાની સાથે આપવામાં આવે છે. અને સાથે સાથે વી આઈ મ્યુઝિક અને ટીવી અને બિન્જ ઓલ નાઈટ જેવી સુવિધા પણ આપવામાં આવે છે. કાફલાની વેલીડીટી 56 દિવસની રાખવામાં આવેલ છે. વોડાફોન આઈડિયા દ્વારા રૂપિયા 499 પ્રીપેડ પ્લાન પણ ઓફર કરવામાં આવે છે જેની અંદર અનલિમિટેડ કોલિંગ અને દરરોજના 1.5 જીબી ડેટા ને મુવીઝ અને ટી.વી.ના એક્સેસ ની સાથે આપવામાં આવે છે એની વેલિડિટી ૭૦ દિવસની રાખવામાં આવેલ છે.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470


Click it and Unblock the Notifications