ભારતી એરટેલ દ્વારા રૂપિયા 251 પ્રીપેડ ડેટા પેક હવે બધા જ ઓફિસિયલ ચેનલ પર રીચાર્જ માટે ઉપલબ્ધ

By Gizbot Bureau
|

એરટેલ દ્વારા થોડા સમય પહેલાં રિલાયન્સ જીઓ ની જેમ જ ડેટા વાઉચર લોન્ચ કરવામાં આવ્યા હતા જેમાંથી એકની કિંમત રૂપિયા 251 રાખવામાં આવી હતી. આ ડેટા વાઉચર અને તેમની વેબસાઈટ પરથી થોડા સમયની અંદર જ કાઢી નાખવામાં આવ્યું હતું પરંતુ ઘણી બધી થર્ડ પાર્ટી એપ્સને ની અંદર આ વિકલ્પ હજુ પણ આપવામાં આવી રહ્યો છે.

ભારતી એરટેલ દ્વારા રૂપિયા 251 પ્રીપેડ ડેટા પેક હવે બધા જ

અને હવે એરટેલ દ્વારા પણ પોતાની વેબસાઇટ પર આ પ્લાનને ઉપલબ્ધ કરી દેવામાં આવ્યો છે. એરટેલ દ્વારા ડેટા વાઉચર પ્લાનને રિલાયન્સ જીયોના 251 ડેટા વાઉચર પ્લાન ની સામે સ્પર્ધા કરવા માટે ઉતારવામાં આવ્યો છે તો એરટેલ દ્વારા આપેલા ની અંદર કઈ કઈ વસ્તુ ઓફર કરવામાં આવી રહી છે તેના વિશે જાણો.

એરટેલ રૂપિયા 251 ડેટા વાઉચર વિગતો

આ પ્લાન ની અંદર 50 gb અનલિમિટેડ ડેટા આપવામાં આવે છે અને તેની અંદર કોઈ પણ પ્રકારની વોઇસ કોલિંગની સુવિધા આપવામાં આવતી નથી તમે આ પાનને તમારા બેઇઝ પ્લાન ની અંદર ડેટા બુસ્ટર તરીકે જોઈ શકો છો. અને આ પ્લાન ની વેલીડિટી તમારા બે જ પ્લાન ની વેલીડીટી સાથે ઓટોમેટિકલી એક થઈ જાય છે અને આ વાઉચરની સાથે તમને કોઈપણ પ્રકારના એરટેલ થેન્ક્સ બેનિફિટ્ આપવામાં આવતા નથી.

જો આવા વરચે રિલાયન્સ જીયોના વાઉચરની સાથે સરખામણી કરવામાં આવે તો તેની અંદર બધી જ વસ્તુઓ સરખી છે માત્ર વેલીડીટી ના સમયની અંદર ફેરફાર જોવામાં આવે છે રિલાયન્સ જીઓ ની અંદર આ વાઉચર માટે અલગથી 30 દિવસ ની વેલીડિટી આપવામાં આવે છે જ્યારે એરટેલના વાઉચર ની અંદર તે ની વેલીડિટી ગ્રાહકના બેઝિક પ્લાનની સાથે એક થઈ જાય છે.

એરટેલ દ્વારા લોન્ચ કરવામાં આવતા બીજા ડેટા વાઉચર

એરટેલનો સસ્તો ડેટા વાઉચર 48 રૂપિયા છે, જેની સાથે તમને 3 જીબી ડેટા આપવા માં આવે છે, જે રોજિંદા ઉપયોગમાં 28 દિવસ માટે ઉપયોગમાં લેવામાં આવતી નથી. અન્ય વાઉચર 98 રૂપિયામાં આવે છે જે 12 જીબી અમર્યાદિત ડેટા સાથે આવે છે જેમાં દૈનિક ઉપયોગ પર કોઈ કેપ્સ નથી અને યોજનાની માન્યતા હાલની યોજનાની જેમ જ બને છે. ડેટા કેટેગરીમાં એરટેલની સૌથી રસપ્રદ યોજના રૂ. 401 નું આયોજન કરાયું છે.

તે 3 જીબી દૈનિક ડેટા સાથે આવે છે જે 28 દિવસ માટે માન્ય છે. જોકે અન્ય યોજનાઓથી વિપરીત, આ એક વર્ષ માટે ડિઝની + હોટસ્ટાર વીઆઇપી સબ્સ્ક્રિપ્શનના વધારાના લાભ સાથે આવે છે. અને ઉપર જણાવેલ કોઈપણ વાઉચર વોઇસ કોલિંગ બેનિફિટ્સ આપવા માં આવતા નથી.

Best Mobiles in India

Read more about:
English summary
Airtel Rs 251 Data Vouchers Introduced

Best Phones

ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X