Just In
- 496 days ago
સ્કેમથી બચવા ગૂગલે જણાવી 4 યુઝફુલ ટિપ્સ
- 497 days ago
2025માં લોન્ચ થનારો iPhone 17 આવો, કેમેરાથી લઈ આ બધું બદલાશે
- 498 days ago
Bluesky vs X (Twitter) બંને એપમાં શું છે ફરક? અહીં જાણો બંનેના ફીચર્સ
- 499 days ago
18 OTT પ્લેટફોર્મ, 300 ટીવી ચેનલ, બુલેટ જેવી ઈન્ટરનેટ સ્પીડ 3 મહિના સુધી મળશે ફ્રી
જીઓ ને ટક્કર આપવા એરટેલ રૂ. 199 અને રૂ. 448 ના પ્રીપેડ પ્લાન પર 100% કેશબેક આપે છે.
એરટેલ અત્યારે રિલાયન્સ જીઓ દ્વારા ખુબ જ ટફ ચેલેન્જ ને ઝીલી રહ્યું છે, અને તેના કારણે તમને પણ પોતાના હરીફ ની જેવા જ પ્લાન ને લોન્ચ કરવા ની મજબૂરી થઇ પડે છે. રિલાયન્સ જીઓ જયારે એક તરફ પોતાના રૂ. 100 થી રૂ. 9999 સુધી ના પ્લાન પર 1005 કેશબેક આપી રહ્યું છે ત્યારે એરટેલ પણ કૈક એવા જ પ્લાન સાથે આવ્યું છે. જો કે આ ટેલ્કો રૂ. 199 અને રૂ. 448 ના પ્રીપેડ પ્લાન પર જ 100% કેશબેક આપી રહ્યા છે.

અને આ નવી ઓફર ના કારણે આ બન્ને રિચાર્જ પેક રૂ. 399 ના પ્લાન ને જોડી લેશે કે જેના પર પહેલા થી જ 100% કેશબેક આપવા માં આવી રહ્યું છે. કે જે જૂન માં જાહેર કરવા માં આવ્યું હતું. તો ગ્રાહકો રૂ. 199, રૂ. 399 અથવા રૂ. 448 પ્રિપેઇડ યોજનાઓ પર કંપની ની ઓફિશિયલ વેબસાઈટ અથવા ઓફિશિયલ એપ દ્વારા આ કેશબેક ને મેળવી શકે છે.
એરટેલ કેશબેક ઓફર
ગ્રાહકોને રૂ. 200, જે રૂપિયાના મૂલ્યના ચાર વાઉચર્સ તરીકે આપવામાં આવશે. રૂ. 50 ની રિચાર્જ પર 50 દરેક. 199. તેવી જ રીતે, રૂ. 399 અને રૂ. 448 પ્રિપેઇડ યોજનાના ગ્રાહકોને રૂ. 8 ની આઠ અને નવ વાઉચર્સ મળશે. 50 દરેક. આ ઉપરાંત, વધારાના રૂ. 50 કેશબૅક ગ્રાહકો કે જેઓ તેમના પ્રથમ ચુકવણી પસંદ કરેલા ડિજિટલ વૉલેટનો ઉપયોગ કરે છે.
આ વાઉચરોનો ઉપયોગ ભવિષ્યના રિચાર્જ્સની અસરકારક કિંમતને ઘટાડવા માટે કરી શકાય છે, જે જિઓ કેશબેક ઓફર કેવી રીતે કાર્ય કરે છે તેના સમાન છે.
એરટેલ ના કેશબેક સાથે ના પ્લાન
જો એરટેલ ના પ્રીપેડ રિચાર્જ પેક ની વાત કરીયે તો કે જેની કિંમત રૂ. 199, રૂ. 399 અને રૂ. 448 છે, આ પ્લાન ની અંદર યુઝર્સ ને 28 દિવસ, 70 દિવસ અને 82 દિવસો ની વેલિડિટી આપવા માં આવી છે, આ બધા જ પ્લાન ની અંદર યુઝર્સ ને 1.4જીબી ડેટા દરરોજ ના આપવા માં આવી રહ્યા છે. અને તેની સાથે લોકલ, નેશનલ અને રોમિંગ કોલ ને પણ શામેલ કરવા માં આવ્યા છે. અને વેલિડિટી ના સમયગાળા દરમ્યાન દરરોજ ના 100 એસએમએસ પણ આપવા માં આવશે.
એરટેલ ના આ પ્લાન અને બીએસએનએલ, વોડાફોન આઈડિયા વગેરે ના પ્લાન માં ફર્ક માત્ર એટલો જ છે કે આની એરટેલ ની અંદર તમને હકીકત માં દરરોજ ની કોઈ લિમિટ વગર કોલ્સ આપવા માં આવશે. પરંતુ જીઓ આવા જ પ્લાન ને એરટેલ કરતા રૂ. 50 સસ્તા માં આપી રહ્યું છે.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470


Click it and Unblock the Notifications