Just In
- 632 days ago
સ્કેમથી બચવા ગૂગલે જણાવી 4 યુઝફુલ ટિપ્સ
- 633 days ago
2025માં લોન્ચ થનારો iPhone 17 આવો, કેમેરાથી લઈ આ બધું બદલાશે
- 634 days ago
Bluesky vs X (Twitter) બંને એપમાં શું છે ફરક? અહીં જાણો બંનેના ફીચર્સ
- 635 days ago
18 OTT પ્લેટફોર્મ, 300 ટીવી ચેનલ, બુલેટ જેવી ઈન્ટરનેટ સ્પીડ 3 મહિના સુધી મળશે ફ્રી
એરટેલે 5 નવા પ્રીપેડ પ્લાન લોન્ચ કર્યા, રૂ. 179 થી શરૂ થાય છે
એરટેલે પોતાના પ્રીપેડ ના ગ્રાહકો માટે 5 નવા પ્લાન લોન્ચ કર્યા છે, આ પ્લાન્સ રૂ. 178 થી રૂ. 559 સુધી ની રેન્જ માં લોન્ચ કરવા માં આવ્યા છે, અને આ પ્લાન ની વેલિડિટી 28 દિવસ થી 90 દિવસ ની આપવા માં આવી છે.

અહીં સૌથી વધુ રસપ્રદ વાત એ છે કે આ બધા જ પ્લાન એરટેલ ના માત્ર નવા ગ્રાહકો માટે જ લોન્ચ કરવા માં આવ્યા છે, ગ્રાહકો નીચે જણાવેલ કોઈ પણ પ્લાન માંથી એક પ્લાન ને નવા એરટેલ ના સિમ કાર્ડ ખરીદતી વખતે પસન્દ કરી શકે છે. આ બધા જ પ્લાન ને કંપની ની વેબસાઈટ અને માય એરટેલ એપ પર લિસ્ટ કરવા માં આવ્યા છે.
અને રૂ. 178 વાળો પ્લાન એ એરટેલ દ્વારા લોન્ચ કરવા માં આવેલ પ્લાન માંથી સૌથી સસ્તો પ્લાન છે, આ પ્લાન ની અંદર તમને લોકલ અને એસટીડી કોલિંગ અનલિમિટેડ અને રોજ ના 100 એસએમએસ આપવા માં આવે છે, અને તેની સાથે સાથે તમને દરરોજ નું 1જીબી ડેટા પણ આપવા માં આવે છે. અને આ પ્લાન ની વેલિડિટી 28 દિવસ ની આપવા માં આવે છે.
એરટેલ દ્વારા જે બીજો પ્લાન આપવા માં આવ્યો છે તે છે રૂ. 229 નો પ્લાન. આ પ્લાન ની અંદર દરરોજ ના 1.4જીબી ડેટા ની સાથે તમને લોકલ અને એસટીડી કોલિંગ અનલિમિટેડ અને રોજ ના 100 એસએમએસ આપવા માં આવે છે. અને તેમાં પણ 28 ડિવ ની જ વેલિડિટી આપવા માં આવે છે, અને રૂ. 344 વાળો પણ એક પ્લાન છે પરંતુ તેમાં અને આમ એક જ ફર્ક છે ડેટા નો તેની અંદર દરરોજ ના 2 જીબી ડેટા આપવા માં આવે છે.
છેવટે, એરટેલના રૂ. 495 અને રૂ. 559 યોજનામાં બદલાવની માન્યતા અને ડેટા લાભો સાથે થોડો સમાન ફાયદો પ્રદાન કરે છે. રૂ. 495 ની યોજના હેઠળ, એરટેલના વપરાશકર્તાઓને અમર્યાદિત કૉલિંગ, 1.4 જીબી ડેટા સાથે 100 એસએમએસ મળશે. આ યોજના 84 દિવસની માન્યતા સાથે આવે છે. બીજી બાજુ, રૂ. 559 યોજના અંતર્ગત, ટેલિકોમ ઓપરેટર અમર્યાદિત કૉલિંગ, 1.4 જીબી ડેટા સાથે દર 100 એસએમએસ આપે છે અને 90 દિવસના સમયગાળા માટે માન્ય છે.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470


Click it and Unblock the Notifications