Just In
- 632 days ago
સ્કેમથી બચવા ગૂગલે જણાવી 4 યુઝફુલ ટિપ્સ
- 633 days ago
2025માં લોન્ચ થનારો iPhone 17 આવો, કેમેરાથી લઈ આ બધું બદલાશે
- 634 days ago
Bluesky vs X (Twitter) બંને એપમાં શું છે ફરક? અહીં જાણો બંનેના ફીચર્સ
- 635 days ago
18 OTT પ્લેટફોર્મ, 300 ટીવી ચેનલ, બુલેટ જેવી ઈન્ટરનેટ સ્પીડ 3 મહિના સુધી મળશે ફ્રી
સુપ્રીમકોર્ટ ના નવા વર્ડીક્ટ પછી એરટેલ, જીઓ એ નવી KYC પ્રોસેસ શરૂ કરી.
ડિપાર્ટમેન્ટ ઓફ ટેલીક્મ્યુનિકેશને ટેલિકોમ કંપનબીઓ ને આધાર કાર્ડ ના ઉપીયોગ દ્વારા જે ઈ કેવાયસી પદ્ધતિ થી કામ કરતા હતા તેને બદલવા ની છેલ્લી તારીખ 5મી નવેમ્બર આપી છે અને તેને આગળ ખેંચવા ની ના પડી રહ્યા છે. તેથી બધી કંપનીઓ એ નવી પધ્ધતિ થી કેવાયસી ની પ્રક્રિયા કરવા ની જરૂર પડી છે.

વોડાફોન આઈડિયા, રિલાયન્સ જીઓ, અને એરટેલે પહેલા થી જ આ નવી પદ્ધતિ નો ઉપીયોગ કરવા નું શરૂ દીધું છે. "નવી કેવાયસી પદ્ધતિ હવે લાઈવ છે અને તેને આખા દેશ માં લોન્ચ કરી દેવા માં આવી છે. DoT પ્રોવિઝનલ ડિજિટલ કેવાયસી ની પરવાનગી આપે છે અને વોડાફોન આઈડિયા એ પ્રથમ કંપની છે જેમણે તેનો ઉપીયોગ કર્યો છે." તેવું ટેલ્કો એ ગઈ કાલે સ્ટેટમેન્ટ ની અંદર જણાવ્યું હતું.
અને જો સૂત્રો નું માણીયે તો તેમના અનુસાર, વોડાફોને પહેલા જ DoT ને આ નવાઈ પદ્ધતિ નો 2 વખત ડેમો આપી દીધો છે અને તેટલું જ નહિ બધા સ્ટેકહોલ્ડર્સ ને પણ ડેમો આપી અને અજાનવી દીધું છે. અને તેમણે ભારત યુનિક આઇડેન્ટિફિકેશન ઓથોરિટી (યુઆઈડીએઆઈ) કે જે આધાર ઈસ્યુંઇંગ બોડી છે તેમને પણ ડેમો આપી દીધો છે.
અને તેવી જ રીતે જીઓ પણ અલ્ટરનેટિવ ડિજિટલ કેવાયસી પદ્ધતિ નો ઉપીયોગ પોતાના ઘણા બધા સર્કલ માં શરૂ કરી નાખ્યો છે. આ નવી પદ્ધતિ એ પેપર લેસ છે અને તેની અંદર ગ્રાહક ના ફોટોઝ ને પહેલા થી જ છાપેલા રાખવા માં આવે છે અને અને તેમના સ્કેન કરેલા એડ્રેસ પ્રુફ અને આઇડેન્ટિટી કાર્ડ નો ઉપીયોગ કરવા માં આવે છે.
ભરતી એરટેલે PTI ની અંદર જણાવ્યું હતું કે તેઓ એ આ નવી અલ્ટરનેટિવ કેવાયસી પદ્ધતિ નો ઉપીયોગ તેમના ઘણા બધા સર્કલ ની અંદર કરવા નું શરૂ કરી નાખ્યું છે અને તેની નાદર દિલ્હી, યુપી (પૂર્વ) અને યુપી (પશ્ચિમ) નો પણ સમાવેશ થઇ જાય છે અને આવનારા સમય ની અંદર તે વધુ માં વધુ સર્કલ ની અંદર આ નવી પદ્ધતિ નો ઉપીયોગ કરવા નું શરૂ કરશે. અને સૂત્રો ના જણાવ્યા અનુસાર આ નવી ડિજિટલ કેવાયસી પદ્ધતિ ની અંદર એડ્રેસ પ્રુફ અને આઇડેન્ટિટી પ્રુફ ને સ્કેન કરવા નું ર્હસેહ એન ગ્રાહક ના ફોટા ને લાઈવ છાપવા માં આવશે અને ઓનલાઇન કસ્ટમર એકવીઝીશન ફોર્મ ભરવા નું રહેશે. અને તેવી રીતે બધી જ પ્રકિયા ડિજિટલ રાખવા માં આવશે.
ગયા અઠવાડિયા ની અંદર, ટેલિકોમ ઓપરેટરોએ સરકારને વિનંતી કરી હતી કે તેમને 20 મી નવેમ્બરે આધાર આધારિત ઇકેવાયસી પ્રક્રિયા ચાલુ રાખવાની મંજૂરી આપવામાં આવશે, જ્યારે તેઓ નવી ડિજિટલ પ્રક્રિયા અમલમાં મૂકશે. તેમનું વલણ એ હતું કે જ્યારે તેઓ નવી ડિજિટલ પ્રક્રિયા માટે નિર્ધારિત સમય સીમા દ્વારા તેમના ખ્યાલનો પુરાવો સુપરત કરશે, ત્યારે આધાર-આધારિત ઇ-કેવાયસીને તાત્કાલિક રોકવા માટે શક્ય નથી કારણ કે ઑપરેટર્સને કરોડો રિટેલ સ્ટોર્સ સુધી પહોંચવું પડતું હતું, તેમાંના ઘણા દૂરના વિસ્તારોમાં. જો કે, ઉદ્યોગ સંસ્થાએ ડીઓટીને ખાતરી આપી હતી કે એક અઠવાડિયા પહેલા જારી કરાયેલા તેના નિર્દેશો મુજબ ટેલિકોસે જૂની સબ્સ્ક્રાઇબર્સની આધાર આધારિત ફરીથી ચકાસણી કરી હતી.
"અમે આ તારીખ ને વધારવા વાળા કોઈ નથી, જો ટેલિકોમ ઓપરેટર્સ ને આ ડેડલાઈન ને વધારવા ની હોઈ તો તે યુઆઈડીએઆઈ (યુનિક આઇડેન્ટિફિકેશન ભારત ઓથોરિટી) દ્વારા આવવું જોઈએ, અમે તો માત્ર સુપ્રીમ કોર્ટ ના કાયદા ને અનુસરી રહ્યા છીએ.: DoT ઓફિશિયલ ડેઇલી ને જણવ્યું હતું. સપ્ટેમ્બર મહિના માં સુપ્રીમ કોર્ટે ઓર્ડર આપ્યો હતો કે પ્રાઇવેટ કંપનીઓ આધાર ના ડેટા નો ઉપીયોગ નહિ કરી શકે. અને તે સમયે મોટા ભાગ ની અબ્ધી જ પ્રાઇવેટ કંપનીઓ પોતાના 90% નવા ગ્રાહકો ને આધાર કાર્ડ ના બેઝ પર લેતા હતા.
અને એપેક્સ કોર્ટ ના કાયદા અનુસાર જ્યાં સુધી નવી કેવાયસી ની પદ્ધતિ સરખી રીતે ઈમ્પિમેન્ટ બધા માટે નથી થઇ જતી ત્યાં સુધી તેમણે જૂની અને ફિઝિકલ કેવાયસી પસિધ્ધતિ નો ઉપીયોગ કરવી પડશે જેમાં વધુ સમય અને પૈસા ની જરૂર પડતી હોઈ છે. જેથી બધી કંપનીઓ ધીમે ધીમે ઈકેવાયસી તરફ જય રહી છે, અને ઘણી નવી જગ્યાઓ પર ડિજિટલ કેવાયસી પદ્ધતિ ને આલ્ટર્નેટ ઈ કેવાયસી પદ્ધતિ તરીકે જાહેર કરવા માં આવી છે. અને DoT બુધવારે ટેલિકોમ કંપની ને આ બાબતે આગળ ની વાતો કરવા માટે મળી રહી છે.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470


Click it and Unblock the Notifications