Just In
એરટેલ પ્રીપેડ પેક ની કિંમત માં રૂ. 501 નો વધારો 26મી નવેમ્બર થી લાગુ થશે.
એરટેલ દ્વારા ભારત ની અંદર તેમના પ્રીપેડ ટેરિફ પ્લાન ની અંદર સંપૂર્ણ રીતે બદલાવ કરવા માં આવેલ છે. આ નવા ટેરિફ 26 મી નવેમ્બર થી લાગુ કરવા માં આવશે તેવું જણાવવા માં આવ્યું હતું. આ કિંમત માં વધારા ની અંદર ઓછા માં ઓછા રૂ. 20 નો વધારો કરવા માં આવેલ છે જયારે બીજી તરફ અમુક પ્રીપેડ પ્લાન ની અંદર રૂ. 501 નો વધારો પણ કરવા માં આવેલ છે. એરટેલ દ્વારા આ કિંમત માં વધારા વિષે જણાવવા માં આવ્યું હતું કે કેપિટલ પર એક વ્યાજબી રિટર્ન મળી શકે અને તેના કારણે એક સારું બિઝનેસ મોડેલ કામ કરી શકે તેના માટે આ કિંમત માં વધારો કરવા માં આવી રહ્યો છે. આની પહેલા એરટેલ દ્વારા રૂ. 200 અને અલ્ટીમેટલી રૂ. 300 ની એવરેજ રેવેન્યુ પર યુઝર ને મેન્ટેન કરવા માં આવેલ છે.

એરટેલ નો સૌથી મોટોત પ્રીમિયમ પ્લાન કે જેની કિંમત રૂ. 2498 હતી હવે આ પ્લાન ની કિંમત રૂ. 2999 કરી દેવા માં આવેલ છે. આ પ્લાન ની અંદર 365 દિવસ ની વેલિડિટી ની સાથે દરરોજ ના 2જીબી ડેટા અને 100 એસએમએસ ની સુવિધા આપવા માં આવે છે અને સાથે સાથે અનલિમિટેડ કોલિંગ ના લાભો પણ આપવા માં આવે છે. અને તેવી જ રીતે રૂ. 1498 પ્રીપેડ પ્લાન ની કિંમત હવે રૂ. 1799 કરી દેવા માં આવેલ છે.

અને તેની અંદર પણ લગભગ સરખા લાભો જ આપવા માં આવે છે પરંતુ વેલિડિટી ના સમય દરમ્યાન આ પ્લાન ની અંદર માત્ર 24જીબી ડેટા જ આપવા માં આવે છે. અને રય. 698 ના પ્રીપેડ પ્લાન ની કિતમ હવે રૂ. 839 કરી દેવા માં આવેલ છે. અને આ પ્લાન ની અંદર પણ રૂ. 2999 ના બધા જ લાભો આપવા માં આવે છે પરંતુ તેની વેલિડિટી માત્ર 84 દિવસ ની આપવા માં આવે છે.
રૂ. 598 ના પ્રીપેડ પ્લાન ની કિંમત ને પણ હવે વધારી ને રૂ. 719 કરી દેવા માં આવેલ છે. જેની અંદર 84 દિવસ ની વેલિડિટી અને દરરોજ ના 1.5જીબી ડેટા આપવા માં આવે છે. અને તેવી જ રીતે રય. 4498 વાળા પ્રીપેડ પ્લાન ની કિંમત વધારી ને રૂ. 549 કરવા માં આવેલ છે, અને રૂ. 100 નો વધારો કરવા માં આવેલ છે. અને રૂ. 399 ના પ્રીપેડ પ્લાન ની કિંમત ની અનર પણ વધારો કરવા માં આવેલ છે.
અને હવે તેની કિંમત રૂ. 479 કરવા માં આવેલ છે. આ પ્લાન ની અંદર રૂ. 719 પ્લાન વાળા બધા જ લાભો આપવા માં આવે છે પરંતુ તેની અંદર વેલિડિટી માત્ર 56 દિવસ ની આપવા માં આવે છે. અને જેવું કે ઉપર જણાવવા માં આવ્યું હતું આ બધા જ નવા ટેરિફ ને એરટેલ દ્વારા 26મી નવેમ્બર થી લાગુ કરવા માં આવશે.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470