એરટેલ પ્લેટિનમ ગ્રાહકોને વધુ ઝડપી ફોરજી ડેટા સ્પીડ આપવામાં આવશે

|

ટેલિકોમ કંપની એરટેલ દ્વારા પોતાના પ્લેટિનમ ગ્રાહકો માટે ભારતની અંદર એક નવા પ્રોગ્રામ ની જાહેરાત કરવામાં આવી છે જેનું નામ પ્રાયોરિટી ફોરજી નેટવર્ક રાખવામાં આવ્યું છે જેની અંદર પ્લેટિનિયમ મોબાઈલ કસ્ટમર્સને પ્રાયોરિટી આપવામાં આવશે જેની અંદર વધુ સારી નેટવર્ક સ્પીડ આપવામાં આવશે જેનો અર્થ એ થાય છે કે તે ગ્રાહકોને વધુ ઝડપી 4g સ્પીડ આપવામાં આવશે તેવું કંપની દ્વારા પોતાના સ્ટેટમેન્ટ ની અંદર જણાવવામાં આવ્યું હતું.

એરટેલ પ્લેટિનમ ગ્રાહકોને વધુ ઝડપી ફોરજી ડેટા સ્પીડ આપવામાં આવશે

એરટેલ ની અંદર જે પોસ્ટપેડ ગ્રાહકો દર મહિને રૂપિયા 499 અથવા તેના કરતા વધુ કિંમત ચૂકવે છે તે એરટેલના પ્લેટિનમ મેમ્બર તરીકે ઓળખાય છે.

સાથે સાથે કંપની દ્વારા જણાવવામાં આવ્યું હતું કે જેટલા પણ એરટેલ પ્લેટિનમ ગ્રાહકો હશે તેમને એરટેલ થેન્ક્સ એપ ની અંદર પ્લેટિનમ કસ્ટમાઇઝ યુ આપવામાં આવશે ત્યાર પછી સર્વિસ ની અંદર કોલ સેન્ટરમાં પણ તેમને પહેલા મહત્વ આપવામાં આવે છે સાથે સાથે પોતાના એરટેલ સ્ટોર ની અંદર પણ એરટેલ પ્લેટિનમ ગ્રાહકોને સંભાળવા માટે અલગથી સાફ રાખવામાં આવે છે જેથી તેઓને ઓછા સમય સુધી લાઇનમાં રહેવું પડે.

અને જે ગ્રાહકો એરટેલ પ્લેટિનમ મેમ્બર છે તેઓ એરટેલના પ્રાયોરિટી ફોરજી નેટવર્ક ની અંદર ઓટોમેટિકલી સામેલ થઈ જાય છે. બીજા લોકો રૂપિયા 499 અથવા તેના કરતાં ઉપરના પ્લાન ની ખરીદી કરી અને આ મેમ્બરશીપ મેળવી શકે છે.

એરટેલ દ્વારા પોતાના વીડિયો કોલિંગ પુલ ને પણ લોન્ચ કરવામાં આવી રહ્યું છે. થોડા સમય પહેલાં જ રિલાયન્સ જીઓ દ્વારા પણ પોતાના વિડિયો કોલિંગ સર્વિસ અને ભારતની અંદર લોન્ચ કરવામાં આવ્યું છે.

આ મહિનાની શરૂઆતમાં, કંપનીએ જાહેરાત કરી હતી કે કાર્લીલે એરટેલના ડેટા સેન્ટર આર્મમાં 25% હિસ્સો 235 મિલિયન ડોલરમાં ખરીદશે. કંપનીએ એક નિવેદનમાં જણાવ્યું છે કે, કાર્લાઇલ સાથે મર્જર થકી આ હસ્તાંતરણ એરટેલની એક્સ્ટ્રા ડેટા લિમિટેડને આશરે 1.2 અબજ ડોલરનું એન્ટરપ્રાઇઝ વેલ્યુએશન આપશે. એક્સ્ટ્રામાં બાકીની 75% હિસ્સો એરટેલની રહેશે.

Best Mobiles in India

Read more about:
English summary
Airtel Platinum Subscribers To Get Faster 4G Speeds: Here's How

Best Phones

ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X