Just In
- 587 days ago
સ્કેમથી બચવા ગૂગલે જણાવી 4 યુઝફુલ ટિપ્સ
- 588 days ago
2025માં લોન્ચ થનારો iPhone 17 આવો, કેમેરાથી લઈ આ બધું બદલાશે
- 589 days ago
Bluesky vs X (Twitter) બંને એપમાં શું છે ફરક? અહીં જાણો બંનેના ફીચર્સ
- 589 days ago
18 OTT પ્લેટફોર્મ, 300 ટીવી ચેનલ, બુલેટ જેવી ઈન્ટરનેટ સ્પીડ 3 મહિના સુધી મળશે ફ્રી
ભારતી એરટેલ ના 1 વર્ષ ની વેલિડિટી વાળા બેસ્ટ પ્લાન શિષ્ય જાણો
ભારતી એરટેલ દ્વારા પણ તેમના ગ્રાહકો માટે વોડાફોન આઈડિયા અને જીઓ જેવા જ પ્લાન ઓફર કરવા માં આવે છે. ઘણા બધા લોકો ને તેમના પ્રીપેડ પ્લાન માટે એક વર્ષ ની વેલિડિટી વાળા પ્લાન ની જરૂર હોઈ છે. જેની અંદર મોટા ભાગ ના લોકો દ્વારા 1 વર્ષ નો પ્લાન પસન્દ કરવા માં આવે છે જેથી તેઓ વારંવાર રિચાર્જ કરાવવા ની માથાકૂટ માંથી મુક્ત થઇ શકે. એરટેલ દ્વારા એક વર્ષ ની વેલિડિટી વાળા ઘણા બધા પ્લાન ઓફર કરવા માં આવે છે. અને તમને તમારા પ્લાન માંથી કેટલા ડેટા ની જરૂર છે તેના પર આધાર રાખે છે. તો ચાલો એરટેલ ના 1 ર્વષ ની વેલિડિટી વાળા પ્લાન વિષે જાણીયે.

એરટેલ નો કયો પ્લાન 1 વર્ષ માટે બેસ્ટ છે?
જો તમે એક એવરેજ ગ્રાહકો હો કે જેમને એવરેજ ડેટા ની જરૂર હોઈ તો એરટેલ નો એયુ. 2999 ની કિંમત વાળો 1 વર્ષ નો પ્લાન તમારા માટે સૌથી સારો પ્લાન છે. એરટેલ દ્વારા એક વર્ષ ની વેલિડિટી ની સાથે ઓફર કરવા માં આવતો આ સૌથી ધૂ ડેટા સેન્ટ્રિક પ્લાન છે.
એરટેલ દ્વારા આ પ્લાન કરતા પણ ઓછી કિંમત પર એક વર્ષ ની વેલિડિટી ની સાથે પ્લાન ઓફર કરવા માં આવે છે જેની કિંમત રૂ. 1799 રાખવા માં આવેલ છે. પરંતુ આ પ્લાન ની અંદર ગ્રાહકો ને માત્ર 24જીબી ડેટા આપવા માં આવે છે. પરંતુ રૂ. 2999 ના પ્લાન ન અંદર દરરોજ ના 2જીબી ડેટા આપવા માં આવે છે. જેનો અર્થ એ થાય છે કે આ પ્લાન ની અંદર કુલ 30જીબી ડેટા આપવા માં આવે છે.
વધુ માં રૂ. 2999 ના પ્લાન ની સાથે ગ્રાહકો ને દરરોજ ના 100એસએમએસ ની સુવિધા અને આખા વર્ષ માટે અનલિમિટેડ કોલિંગ ની સુવિધા પણ આપવા માં આવે છે. અને સાથે સાથે યુઝર્સ ને આ પ્લાન ની અંદર એરટેલ થેન્ક્સ ના પણ લાભ આપવા માં આવે છે. એરટેલ થેન્ક્સ ના લાભો ની અંદર એઝોન પ્રાઈમ વીડિયો મોબાઈલ નું એક મહિના નું ફ્રી ટ્રાયલ સબ્સ્ક્રિપશન આપવા માં આવે છે. અને સાથે સાથે એરટેલ એક્સટ્રીમ પ્રીમિયમ, વિંક મ્યુઝિક, વગેરે ના સબ્સ્ક્રિપશન પણ આપવા માં આવે છે.
એરટેલ ના રૂ. 3359 પ્લાન વિષે જાણો
એરટેલ ના રૂ. 3359 પ્લાન ની અંદર બધા જ લાભો તેમના રૂ. 2999 પ્લાન જેવા જ આપવા માં આવે છે. જેનો અર્થ એ થાય છે કે એરટેલ ના રૂ. 3359 ના પ્લાન ની અંદર પણ ગ્રાહકો ને દરરોજ ના 2જીબી ડેટા અને એસએમએસ ની સુવિધા એરટેલ થેન્ક્સ ના લાભો અને અનલિમિટેડ વોઇસ કોલિંગ ની સાથે આપવા માં આવેલ છે. અનેઆ પ્લાન ની અંદર પણ 365 દિવસ ની વેલિડિટી આપવા માં આવેલ છે.
પરંતુ રૂ. 3359 ના પ્લાન ની અંદર આ બધા જ લાભો ની સાથે સાથે ડિઝની પ્લસ હોટસ્ટાર મોબાઈલ એડિશન નું એક વર્ષ નું સબ્સ્ક્રિપશન આપવા માં આવે છે. જેથી જો તમે એરટેલ ના રૂ. 2999 પ્લાન ને ખરીદવા માટે વિચારી રહ્યા હોવ અને સાથે સાથે ડિઝની પ્લસ હોટસ્ટાર નું સબ્સ્ક્રિપશન લેવા માટેપણ વિચારી રહ્યા હોવ તો તમે એરટેલ ના રૂ. 3359 પ્લાન ખરીદી અને થોડા પૈસા જરૂર થી બાચાવી શકો છો.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470


Click it and Unblock the Notifications