Just In
Don't Miss
એરટેલ નો જીઓ પર ટેક અફોર્ડેબલ VoLTE સ્માર્ટફોન સાથે
જ્યારે થી પણ જીઓ ઇન્ડિયા ના ટેલિકોમ માર્કેટ માં આવ્યું છે ત્યાર થી તેને તે ધંધા ની ભાષા જ બદલી નાખી છે. તેના અફોર્ડેબલ ડેટા પ્લાન અનલિમિટેડ કોલિંગ ના લાભો ને કારણે તેણે તેની પ્રતિસ્પર્ધી કંપનીઓ જેવી કે એરટેલ, વોડાફોન અને આઈડ્યા ને ખુબ જ સારી ટક્કર આપી છે. અને તેટલું જ નહિ તેના પ્રતિ સ્પર્ધીઓ કરતા એવરેજ રેવેન્યુ પર ઉઝર પણ વધારે આપવા માં આવી છે. અને હવે એરટેલ જીઓ ને 4જી ની રેસ માં પાડવા માટે પ્લાન કરી રહ્યું છે. કંપની ઇન્ડિયા ની અંદર સસ્તા 4જી VoLTE ફોન ને લોન્ચ કરવા જય રહ્યું છે.
અત્યારે ઇન્ડિયા ની અંદર જીઓ એક જ એવી કંપની છે કે જે સરખું 4જી આપી રહી હોઈ. અને એરટેલ નો સસ્તો 4જી સ્માર્ટફોન જીઓ ના 4જી ફીચર ફોન સામે સીધી સ્પર્ધા કરશે. અને રિપોર્ટ ના જણાવ્યા અનુસાર એરટેલ ફોન મેન્યુફ્રેક્ચર પર કોઈ જ સબસીડી અથવા ઈન્સેન્ટિવ નથી આપવા નું. પરંતુ એરટેલ અમુક એવી કંપની ઓ સાથે હાથ મિલાવશે જેથી તેઓ ગ્રાહક ને ફોન ની ખરીદી પર કેશબેક ઓફર કરી શકે જેથી ફોન ની કિંમત ઓછી થઇ જશે.
અને બીજી તરફ જીઓ નો ફોન એ પ્યોર 4જી ફીચર ફોન છે જયારે બીજી તરફ એરટેલ 4જી સ્માર્ટફોન આપવા જય રહી છે. જીઓફોન અને જીઓફોન 2 એ પ્રોપર 4જી ફીચર ફોન છે પરંતુ એરટેલ સરખો એન્ડ્રોઇડ પર ચાલતો સ્માર્ટફોન આપવા જય રહી છે.
અને એરટેલ ના સ્પોક્સ પર્સન ના જણાવ્યા અનુસાર એરટેલ ના આ સ્માર્ટફોન ની કિંમત રૂ. 2000 થી 2500 ની વચ્ચે રાખવા માં આવી શકે છે અને કેશબેક બાદ તેની કિંમત ઘટી ને રૂ. 1000 જેટલી થઇ જશે.
હાલમાં, એરટેલનો અવાજ ટ્રાફિક લગભગ 30 ટકા વીઓએલટીઈ નેટવર્ક પર છે. આગામી એક વર્ષમાં કંપની આ ટ્રાફિકને લગભગ 50 ટકા સુધી લઈ જવાનો છે. વીઓએલટીઇનાં લોન્ચિંગથી ભવિષ્યમાં આ ટ્રાફિક વધારવામાં મદદ મળશે અને કંપની આગામી 4 વર્ષમાં તેના 2 જી અને 3 જી નેટવર્કને બંધ કરશે. અહેવાલો જણાવે છે કે એરટેલનું 3 જી બંધ માર્ચ 2020 સુધીમાં થઈ શકે છે અને કંપનીએ 4 જી સેવાઓ માટે 2100 મેગાહર્ટ્ઝ 3 જી સ્પેક્ટ્રમનો ઉપયોગ શરૂ કરી દીધો છે.
એરટેલે ગયા વર્ષે ઇન્ડિયન સ્માર્ટફોન મેકર સેલ્કોન સાથે મળી અને રૂ. 1349 ની કિંમત પર એક સ્માર્ટફોન બનાવ્યો હતો, અને આ ભાગીદારી અને સ્માર્ટફોન 'મેરા પહેલા સ્માર્ટફોન' ઈનિસ્યેટીવ ના ભાગ રૂપે બનાવવા માં આવી હતી. જેની અંદર ફીચર ફોન ની કિંમત પર સ્માર્ટફોન આપવા માટે એરટેલે સ્માર્ટફોન મેયુફ્રેક્ચરર સાથે ભાગીદારી કરી હતી. અને આ ઓફર નો લાભ લેવા માટે ગ્રાહકે રૂ. 2849 ની ડિપોઝીટ ભરવી પડતી હતી અને અને 36 મહિનાઓ સુધી સતત દર મહિને રૂ. 169 નું રિચાર્જ કરાવવા નું હતું.
અને તે યુઝર્સ ને 18 મહિના ના વપરાશ બાદ રૂ. 500 નું રિફંડ આપવા માં આવતું હતું અને 36 મહિના ના વપરાશ બાદ રૂ. 1000 નું રિફંડ આપવા માં આવતું હતું. અને કુલ રૂ. 1500 ના કેશ બેનિફિટ સાથે તે ફોન રૂ. 169 ના રિચાર્જ પ્લાન સાથે આવતો હતો.
-
92,999
-
17,999
-
39,999
-
29,400
-
38,990
-
29,999
-
16,999
-
23,999
-
18,170
-
21,900
-
14,999
-
17,999
-
42,099
-
16,999
-
23,999
-
29,495
-
18,580
-
64,900
-
34,980
-
45,900
-
17,999
-
54,153
-
7,000
-
13,999
-
38,999
-
29,999
-
20,599
-
43,250
-
32,440
-
16,190