એરટેલ સેમસંગ ગેલેક્સી એસ10 અને એસ10 પ્લસ ને રૂ. 9,099અને રૂ. 15,799 ના ડાઉન પેમેન્ટ પર આપી રહ્યું છે.

By Gizbot Bureau
|

સેમસંગે થોડા સમય પહેલા જ સેન ફ્રેન્સીસ્કો ની નાદર 2019 નો પોતાનો પ્રથમ ફ્લેગશિપ સ્માર્ટફોન એસ10 સિરીઝ ને લોન્ચ કરી છે. અને આ નવી એસ10 સિરીઝ ની અંદર સેમસંગ એસ10, એસ10 પ્લસ અને બજેટ ફ્રેડન્લી એસ10 ઈ સ્માર્ટફોન ને લોન્ચ કરવા માં આવ્યા છે. અને આ ત્રેણય મોડેલ ઇન્ડિયા ની અંદર પ્રિ ઓર્ડર માટે અત્યાર થી જ ઉપલબ્ધ થઇ ગયા છે. અને જો તમે નવા લોન્ચ થયેલા એસ10 સ્માર્ટફોન ને ખરીદવા માંગતા હોઈ તો એરટેલ પાસે તામારા માટે એક સારી ઓફર છે.

એરટેલ સેમસંગ ગેલેક્સી એસ10 અને એસ10 પ્લસ ને રૂ. 9,099અને રૂ. 15,799

એરટેલ ઓનલાઈન સ્ટોરના નવીનતમ પ્રીમિયમ સ્માર્ટફોન બુકિંગ પર ખરીદદારોને અનુકૂળ ઇએમઆઇ, સસ્તું ડાઉન પેમેન્ટ અને ઇન્સ્ટન્ટ ફાઇનાન્સિંગ જેવી ઓફર મળશે. આ ઉપરાંત, સેમસંગ ગેલેક્સી એસ 10 સ્માર્ટફોનની સંપૂર્ણ શ્રેણી ઇએમઆઇ પર એરટેલની બિલ્ટ-ઇન પોસ્ટ-પેઇડ યોજનાઓ સાથે આવે છે, જે 100 જીબી ડેટા અને અમર્યાદિત વૉઇસ કૉલિંગ જેવા અમર્યાદિત લાભ આપે છે - સ્થાનિક અને એસટીડી બંને. ખરીદદારોને એક વર્ષ માટે મફત એમેઝોન પ્રાઇમ સબ્સ્ક્રિપ્શન અને રૂ. 1500 ની કિંમતે ત્રણ મહિના માટે મફત નેટફિક્સ સબ્સ્ક્રિપ્શન મળશે.

સેમસંગ ગેલેક્સી એસ10 પ્લસ પર ઓફર્સ

એરટેલ ઓનલાઇન સ્ટોર પર સેમસંગ ગેલેક્સી એસ10 પ્લસ રૂ. 15,799 ના દઉં પેમેન્ટ પર ઉપલબ્ધ કરવા માં આવેલ છે. અને આ સ્માર્ટફોન ની શરૂઆત ની કિંમત રૂ. 73,900 રાખવા માં આવી છે. અને આ સ્માર્ટફોન પર ઈએમઆઈ ની કિંમત દર મહિના ની રૂ. 2999 ની નક્કી કરવા માં આવી છે. અને ઇએમઆઇ નો ગાળો 24 મહિના નો રાખવા માં આવશે.

સેમસંગ ગેલેક્સી એસ 10 પર ઓફર્સ

ભારતમાં સેમસંગ ગેલેક્સી એસ 10 ની કિંમત 66,900 રૂપિયાથી શરૂ થશે. તે રૂ. 9, 9999 ની ડાઉન પેમેન્ટ સાથે 24 ઇએમઆઇ રૂ. 2,999 ની કિંમતે ઉપલબ્ધ છે.

ભારતી એરટેલના ચીફ બ્રાંડ ઓફિસર અને ચીફ માર્કેટિંગ ઓફિસર શશવત શર્માએ જણાવ્યું હતું કે,"અમને અમારા ઓનલાઇન સ્ટોર ની અંદર સેમસંગ એસ10 સિરીઝ અને બીજા બધા 4જી સ્માર્ટફોન ને અમારા ગ્રાહકો સુધી પહોંચાડવા માં અમનેઅને અમે એક ખુબ જ ખુબ જ આંદન થાય છે.

અને અમે ખુબ જ મજબૂત ઇકો સિસ્ટમ બનાવવા માંગીએ છીએ કે જેના કારણે અમે પ્રીમિયમ સ્માર્ટફોન ને બને તેટલા વધુ અફોર્ડેબલ કિંમત પર ગ્રાહકો ને આપી શકીયે અને તેમને એક વધુ સારા નેટવર્ક અને ડિવાઈઝ પર કન્વર્ટ કરવા માં મદદ કરી શકીયે અને તેના માટે અમે ખુબ જ મહેનત પણ કરી રહ્યા છીએ. અને અમારી આ નવી ઓફર ના કારણે લોકો સેમસંગ ગેલેક્સી એસ10 ના સાચ્ચા પોટેન્શિયલ ને ખોલી અને તેનો પૂરતો ઉપીયોગ પોતાના માટે ખુબ જ ઓછી કિંમત પર કરી શકશે.

Most Read Articles
Best Mobiles in India

English summary
Airtel offers Samsung Galaxy S10 and Galaxy S10+ at down payment of Rs 9,099 and 15,799

Best Phones

ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X