Just In
રૂ. 4 લાખ લાઈફ ઇન્સ્યોરન્સ, અનલિમિટેડ ઇન્ટરનેટ, અને વધુ માત્ર રૂ. 279
ગ્રાહકો ને પોતાની તરફ આકર્ષવા માટે ભારતીય ટેલિકોમ કંપનીઓ દ્વારા ઘણી બધી ઓફર્સ અને લાભો પોતાના યુઝર્સ ને આપવા માં આવતા હોઈ છે. જેની અંદર તાજેતર માં એરટેલ દ્વારા બે નવા પ્લાન ને લોન્ચ કરવા માં આવ્યા હતા જેની અંદર ગ્રાહકો ને ફ્રી ઇન્ટરનેટ અને કોલિંગ ના લાભો ની સાથે લાઈફ ઇન્સ્યોરન્સ પણ આપવા માં આવી રહ્યો છે.

હા ટેલિકોમ એરટેલ દ્વારા તેમના બે પ્રીપેડ પ્લાન કે જેની કિંમત રૂ. 179 અને રૂ. 279 રાખવા માં આવેલ છે તેની અંદર ફ્રી લાઈફ ઇન્સ્યોરન્સ ઓફર કરવા માં આવી રહ્યા છે.
એરટેલ રૂ. 279 પ્રીપેડ પ્લાન
એરટેલ ના રૂ. 279 ના રિચાર્જ પ્લાન ની સાથે દરરોજ ના 1.5જીબી 4જી ડેટા, અને તેની સાથે કોઈ પણ નેટવર્ક પર અનલિમિટેડ કોલિંગ ની સુવિધા આપવા માં આવે છે. અને જયારે તમારી દરરોજ ની ડેટા લિમિટ પુરી થાય છે ત્યાર પછી સ્પીડ ઘટાડી નાખવા માં આવે છે. પરંતુ આ પ્લાન ની ખાસ વાત એ છે કે આ પ્લાન ની અંદર ગ્રાહકો ને રૂ. 4 લાખ નો લાઈફ ઇન્સ્યોરન્સ આપવા માં આવે છે.
અને આ પ્લાન ની અંદર યુઝર્સ ને દરરોજ ના 100 એસએમએસ ની સુવિધા પણ આપવા માં આવે છે. અને રસપ્રદ વાત એ છે કે આ લાઈફ ઇન્સ્યોરન્સ માટે કોઈ પણ મેડિકલ ટેસ્ટ અથવા પેપરવર્ક ની જરૂર પડતી નથી. અને માત્ર તેટલું જ નહિ પરંતુ એરટેલ દ્વારા એરટેલ એક્સટ્રીમ પ્રીમિયમ નું સબ્સ્ક્રિપશન 28 દિવસ માટે આપવા માં આવે છે.
એરટેલ રૂ. 179 પ્રીપેડ પ્લાન
આ પ્લાન ની અંદર એરટેલ દ્વારા રૂ. 2 લાખ નો લાઈફ ઇન્સ્યોરન્સ આપવા માં આવે છે. અને આ પ્લાન ની વેલિડિટી ને પણ 28 દિવસ ની રાખવા માં આવેલ છે. અને આ પ્લાન ની અંદર યુઝર્સ ને દરરોજ ના 2જીબી 4જી ડેટા અને 300 એસએમએસ ની સાથે અનલિમિટેડ કોલિંગ ની સુવિધા આપવા માં આવે છે.
અને આ પ્લાન ની અંદર પણ ગ્રાહકો ને એરટેલ એક્સટ્રીમ પ્રીમિયમ નું સબ્સ્ક્રિપશન આપવા માં આવે છે. અને જયારે દરરોજ ની હાઈ સ્પીડ ડેટા ની લિમિટ પુરી થઇ જાય છે ત્યાર પછી ઈન્ટરનેટ ની સ્પીડ ને ઘટાડી નાખવા માં આવે છે.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470