Just In
- 1 day ago
ઈન્ટરનેટ પર આ 10 વેબસાઈટનો કરો ઉપયોગ, તમારા રોજિંદા કામ બની જશે સાવ સરળ
- 1 day ago
Apple આપી રહ્યું છે ફ્રી AirPods, MacBook, iPads પર ખાસ ડિસ્કાઉન્ટઃ આ રીતે મળશે લાભ
- 1 day ago
ભારતમાં Netflixના પ્લાન હજી પણ થઈ શકે છે સસ્તા, Netflix લૉન્ચ કરશે આ ખાસ સબસ્ક્રીપ્શન
- 2 days ago
તમારા WhatsApp ચેટને આ સરળ રીતે એન્ડ્રોઈડ સ્માર્ટ ફોનમાંથી iPhoneમાં કરો ટ્રાન્સફર
એરટેલ દ્વારા .તેમના રૂ. 289, 448, અને 599 પ્રીપેડ પ્લાન ની સાથે ફ્રી ડેટા કુપન આપવા માં આવી રહ્યા છ
એરટેલ દ્વારા પોતાના અમુક યુઝર્સ ને ફ્રી ડેટા કુપન આપવા માં આવી રહ્યા છે, કે જેમણે રૂ. 219 કરતા મોટી કિંમત નું રિચાર્જ કરાવ્યું હોઈ. જે યુઝર્સ દ્વારા રૂ. 289, 448, અથવા રૂ. 599 ની કિંમત નું રિચાર્જ એરટેલ થેન્ક્સ એપ દ્વારા કરાવવા માં આવશે તો તેમને આ કુપન આપવા માં આવી શકે છે. ની ખાસ નોંધ લેવી જોઈએ કે તમે જે દિવસે કુપન ને રીડીમ કરશો તે જ દિવસે તે પૂરું પણ થઇ જશે તમારી યુઝેજ અથવા વેલિડિટી બાકી હશે તો પણ તે કુપન પૂરું થઇ જશે. અને જે પ્લાન ને આ ફ્રી ડેટા કુપન માટે એલિજિબલ ગણવા માં આવ્યા છે તેની અંદર ઓટિટિ સર્વિસ નો લાભ પણ આપવા માં આવે છે. તો એરટેલ ના આ પ્લાન વિષે જાણીયે.

એરટેલ રૂ. 289 પ્રીપેડ પ્લાન
આ પ્લાન ની અંદર યુઝર્સ ને દરરોજ ના 1.5જીબી ડેટા ઓફર કરવા માં આવે છે અને તેની સાથે અનલિમિટેડ કોલિંગ અને દરરોજ ના 100 એસએમએસની સુવિધા પણ આપવા માં આવે છે. જેની વેલિડિટી 28 દિવસ ની રાખવા માં આવે છે. અને આ પ્લાન ની અંદર એરટેલ એક્સટ્રીમ સર્વિસ હેલો ટ્યુન અને ઝી 5 પ્રીમિયમ ના સબ્સ્ક્રિપશન ની સાથે આપવા માં આવે છે. અને આ પ્લાન ની સાથે યુઝર્સ ને 1જીબી ના બે કુપન આપવા માં આવશે.
એરટેલ રૂ. 448 પ્રીપેડ પ્લાન
આ પ્લાન ને એરટેલ દ્વારા થોડા સમય પેહલા જ લોન્ચ કરવા માં આવ્યો છે અને તેની અંદર કંપની દ્વારા ડિઝની પ્લસ હોટસ્ટાર વીઆઈપી સબ્સ્ક્રિપશન પણ આપવા માં આવે છે. અને સાથે સાથે દરરોજ ના 3જીબી ડેટા અને અનલિમિટેડ કોલિંગ ની સાથે દરરોજ ના 100 એસએમએસ ની સુવિધા પણ આપવા માં આવે છે. અને તેની વેલિડિટી પણ 28 દિવસ ની રાખવા માં આવેલ છે. અને આ ઓફર ની સાથે પણ એરટેલ એક્સટ્રીમ અને હેલો ટયુન્સ નું સબ્સ્ક્રિપશન આપવા માં આવેલ છે. અને આ પ્લાન ની અંદર પણ 1જીબી વાળા 2 કુપન યુઝર્સ ને આપવા માં આવશે.
ફ્રી ડેટા કૂપન્સની ઓફર હેઠળ પાત્ર અન્ય લિસ્ટેડ યોજનાઓ, જે 1 જીબીના 2 કુપન્સ આપે છે તે રૂ. 249, 279, રૂ. 289, 298, રૂ. 349 અને 398 આવે છે.
એરટેલ રૂ. 599 પ્રીપેડ પ્લાન
આ પ્લાન ને એરટેલ દ્વારા થોડા સમય પેહલા જ લોન્ચ કરવા માં આવ્યો છે અને તેની અંદર કંપની દ્વારા ડિઝની પ્લસ હોટસ્ટાર વીઆઈપી સબ્સ્ક્રિપશન પણ આપવા માં આવે છે. અને સાથે સાથે દરરોજ ના 3જીબી ડેટા અને અનલિમિટેડ કોલિંગ ની સાથે દરરોજ ના 100 એસએમએસ ની સુવિધા પણ આપવા માં આવે છે. અને તેની વેલિડિટી પણ 28 દિવસ ની રાખવા માં આવેલ છે. અને આ ઓફર ની સાથે પણ એરટેલ એક્સટ્રીમ અને હેલો ટયુન્સ નું સબ્સ્ક્રિપશન આપવા માં આવેલ છે. અને આ પ્લાન ની અંદર પણ 1જીબી વાળા 4 કુપન યુઝર્સ ને આપવા માં આવશે.
399 રૂપિયા, 449 રૂપિયા અને 558 રૂપિયાના પ્રીપેડ પ્લાન પણ મફત રિચાર્જ કૂપન્સ લાવે છે. આ યોજનાઓ પ્રત્યેક 1GB ડેટાના 4 કૂપન્સ લાવે છે જે 56 દિવસ માટે માન્ય રહેશે.
અને સાથે સાથે રૂ. 598 અને રૂ. 698 ના પ્રીપેડ પ્લાન ની સાથે 1જીબી ના 6 કુપન આપવા માં આવશે.
એરટેલ દારા આ ડેટા કુપન માત્ર અમુક યુઝર્સ ને જ આપવા માં આવશે કે જેઓ તેમની એલિજિબિલિટી ને પુરી કરતા હોઈ. વપરાશકર્તાઓને સક્રિયકરણ અને દાવા માટે એપ્લિકેશનના 'માય કૂપન્સ' વિભાગમાં ઉપલબ્ધ કુપન્સ સાથે તેમના એરટેલ નંબર પર ડેટા કૂપન્સ જીતશે તો તેઓ એસએમએસ દ્વારા સૂચિત કરવામાં આવશે. એરટેલ નોંધે છે કે દૈનિક વિજેતાઓની સંખ્યાની કોઈ મર્યાદા નથી, પરંતુ વપરાશકર્તાને ઓફરના સમયગાળા દરમિયાન ફક્ત વન-ટાઇમ વિજેતા ગણી શકાય.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
44,999
-
15,999
-
20,449
-
7,332
-
18,990
-
31,999
-
54,999
-
17,091
-
17,091
-
13,999
-
31,830
-
31,499
-
26,265
-
24,960
-
21,839
-
15,999
-
11,570
-
11,700
-
7,070
-
7,086