યુઝર્સ ને 3 મહિના માટે યુટ્યુબ પ્રીમિયમ નું સબ્સ્ક્રિપશન ફ્રી માં મળી રહ્યું છે

By Gizbot Bureau
|

એરટેલ દ્વારા પ્રોમોશન્લ ઓફર ચાલુ કરવા માં આવી છે જેની અંદર તેઓ પોતાના યુઝર્સ ને ત્રણ મહિના માટે યુટ્યુબ પ્રીમિયમ નું સબ્સ્ક્રિપશન ફ્રી માં આપી રહ્યા છે. અને આ નવી ઓફર ને એરટેલ થેન્ક્સ એપ ની અંદર થી લાઈવ કરવા માં આવી છે અને તેને અમુક ગ્રાહકો માટે ઓફર કરવા માં આવી રહી છે. અને સાથે સાથે તેઓ યુટ્યુબ પ્રિમયમ નું ફ્રી સબ્સ્ક્રિપશન પણ આપી રહ્યા છે એવા યુઝર્સ ને કે જેઓ પેહલા થી યુટ્યુબ પ્રીમિયમ, ગુગલ પ્લે મ્યુઝિક, યુટ્યુબ મ્યુઝિક નો ઉપીયોગ નથી કરી રહ્યા. યુટ્યુબ પ્રિમયમ ની કિંમત રૂ. 129 પ્રતિ મહિના રાખવા માં આવેલ છે જેની અંદર તેઓ એડ ફ્રી કન્ટેન્ટ, યુટ્યુબ મ્યુઝિક, પ્લેબેક જેવી સુવિધાઓ આપે છે.

યુઝર્સ ને 3 મહિના માટે યુટ્યુબ પ્રીમિયમ નું સબ્સ્ક્રિપશન ફ્રી માં મળી

અને આ યુટ્યુબ પ્રીમિયમ ઓફર એ એરટેલ ના ગ્રાહકો માટે ભારત ની અંદર 22 એપ્રિલ 2021 સુધી ઉપલબ્ધ રાખવા માં આવેલ છે. આ ઓફર ને ખુબ જ શાંતિ થી થોડા દિવસ પેહલા લોન્ચ કરવા માં આવી હતી, પરંતુ ટૂંક સમય પહેલા જ તેને વધુ મોટી રીતે જાહેર કરવા માં આવેલ છે.

એરટેલ ની વેબસાઈટ પર જણાવ્યા અનુસાર આ ટ્રાયલ ઓફર માત્ર નવા યુટ્યુબ પ્રીમિયમ ના ગ્રાહકો માટે ઉપલબ્ધ કરવા માં આવેલ છે. જેનો અર્થ એ થાય છે કે જો તમે પહેલા થી જ યુટ્યુબ પ્રીમિયમ નો ઉપયોગ કરી રહ્યા છો તો તમને આ ઓફર નો લાભ આપવા માં નહિ આવે. અને સાથે સાથે કંપની દ્વારા તે પણ જણાવવા માં આવ્યું હતું કે આ ઓફર નો લાભ એ યુઝર્સ ને પણ આપવા માં નહિ આવે કે જેઓ યુટ્યુબ રેડ, યુટ્યુબ મ્યુઝિક પ્રીમિયમ, ગુગલ પ્લે મ્યુઝિક નો ઉપીયોગ કરી રહ્યા છે.

આ ઓફર વિષે વાત કરતા એરટેલ દ્વારા જણાવવા માં આવ્યું હતું કે, જો તમે પેહલા પણ યુટ્યુબ મ્યુઝિક પ્રિમયમ અથવા ગુગલ પ્લે મ્યુઝ્ક નું સબ્સ્ક્રિપશન લીધું હોઈ અથવા તમારુ સબ્સ્ક્રિપશન અત્યારે ચાલુ હોઈ તો તેવા સંજોગો ની અંદર તમને યુટ્યુબ પ્રિમયમ નું માત્ર ટ્રાયલ પેકેજ આપવા માં આવશે અને તે પણ નોન મ્યુઝિક રાખવા માં આવશે.

એરટેલ પસંદગીકારોને નવી ઓફર વિશે એરટેલ થેન્ક્સ એપ્લિકેશન દ્વારા માહિતગાર કરવામાં આવ્યા છે. જો કે, એરટેલે ઓનલાઇન ફોર્મ પણ બનાવ્યું છે, જેના દ્વારા ટ્રાયલ કોડ ફ્રી યુટ્યુબ પ્રીમિયમ એક્સેસ માટે મેળવી શકાય છે. ઓપરેટર નોંધે છે કે કોડ મોકલવામાં છ મહિનાનો સમય લાગી શકે છે. યુટ્યુબ પ્રીમિયમ માટે સાઇન અપ કરવા માટે વપરાશકર્તાઓને ગૂગલ એકાઉન્ટની પણ જરૂર હોય છે.

અને એક વખત જયારે તમારું ટ્રાયલ પૂરું થઇ જશે ત્યાર પછી યુઝર્સ ને ઓટોમેટિકલી યુટ્યુબ પ્રીમિયમ ના જે રેગ્યુલર સબ્સ્ક્રિપશન ના ચાર્જ છે તે લાગુ કરી દેવા માં આવશે. પરંતુ યુઝર્સ જો ઈચ્છે તો પોતાના ટ્રાયલ ને પૂરું થતા પહેલા જ તેને કોઈ પણ એક્સટ્રા ચાર્જ વિના બંધ કરાવી શકે છે.

આ અઠવાડિયાની શરૂઆતમાં, એરટેલે તેના બ્રોડબેન્ડ અને પોસ્ટપેડ સબ્સ્ક્રાઇબર્સને એક વર્ષ માટે મફત ડિઝની + હોટસ્ટાર વીઆઇપી સબ્સ્ક્રિપ્શન આપવાનું શરૂ કર્યું. તે ઓફર રૂ. 999 અને ઉપરના બ્રોડબેન્ડ યોજનાઓ તેમજ રૂ. 499 અને ઉપરની પોસ્ટપેડ યોજનાઓ.

Best Mobiles in India

Read more about:
English summary
Airtel Now Offers Free YouTube Premium Subscription: Terms And Conditions

Best Phones

ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X