એરટેલ હવે રૂ. 399 ના પોસ્ટપેડ પ્લાન પર 1 વર્ષ ની એમેઝોન પ્રાઈમ સબ્સ્ક્રિપશન આપી રહ્યું છે

|

એરટેલે પોતાના પોસ્ટપેડ પ્લાન ની અંદર એક નેનો પરંતુ ખુબ જ અગત્ય નો ફેરફાર કર્યો છે, કંપની પોતાના ગ્રાહકો ને એમેઝોન પ્રાઈમ ની સબ્સ્ક્રિપશન સર્વિસ હવે થોડા સમય થી આપી રહ્યું છે પરંતુ, રૂ. 399 વાળો એક માત્ર પ્લાન અત્યાર સુધી તેમાં કવર કરવા માં નહતો આવેલો. એરટેલે એરટેલ થૅન્ક્સ પ્રોગ્રામ ની અંદર રૂ. 399 ના પ્લાન ને પણ એમેઝોન પ્રાઈમ મેમ્બરશિપ ની અંદર શામેલ કરી લીધો છે.

એરટેલ હવે રૂ. 399 ના પોસ્ટપેડ પ્લાન પર 1 વર્ષ ની એમેઝોન પ્રાઈમ

એમેઝોન પ્રાઈમ મેમ્બરશિપ કે જેનો એક યર નો પ્લાન રૂ. 999 છે તે તમે હવે રૂ. 399 માં મેળવી શકો છો અને તે પણ ડેટા બેનિફિટ અને કોલિંગ ના લાભો સાથે તમારે માત્ર રૂ, 399 નું એરટેલ નું પોસ્ટપેડ રિચાર્જ કરાવવું પડશે.

રૂ. 399 ના પોસ્ટપેડ પ્લાન ની અંદર એરેલ તા,તમને રોલઓવર ની સુવિધા સાથે 20 જીબી ડેટા 3જી/4જી એક મહિના માટે, અને સાથે સાથે વ્યિન્ક મ્યુઝિક નું સબ્સ્ક્રિપશન પણ આપે છે. અને હવે આ બધા લાભો ની સાથે સાથે એરટેલ તમને એમેઝોન પ્રાઈમ ની પણ 1 વર્ષ ની મેમ્બરશિપ આપશે.

આ ઓફર નો લાભ લેવા માટે તમારે માય એરટેલ અથવા માય ટીવી એપ ને ડાઉનલોડ કરવી પડશે. હા એક વાત નું ધ્યાન રખવું કે જે લોકો પહેલા થી જ એમેઝોન પ્રાઈમ ના મેમ્બર્સ છે તેમણે એરટેલ ની આ ઓફર નો લાભ લેવા માટે તેમની મેમ્બરશિપ પાટે તેની રાહ જોવી પડશે.

એરટેલ પાસે રૂપિયા 499, રૂ. 649, રૂ 799, અને રૂ .1,199 ના પ્લાન્સ પણ છે કે જે એમેઝોન પ્રાઈમ ની 1 વર્ષ ની મેમ્બરશિપ ઓફર કરી રહ્યા છે.

એરટેલ રૂ. 499 પોસ્ટપેઇડ પ્લાન:

એરટેલ ડેટા રોલ ઓવર સુવિધા સાથે અમર્યાદિત કૉલિંગ અને દર મહિને 75 જીબી 3 જી / 4 જી ડેટા આ પ્લાન ની અંદર ઓફર કરવા માં આવી રહ્યા છે. વપરાશકર્તાઓને એમેઝોન પ્રાઇમની એક વર્ષ સબ્સ્ક્રિપ્શન સાથે યોજના હેઠળ વિંક મ્યુઝિક, એરટેલ ટીવી અને હેન્ડસેટ સંરક્ષણ લાભો પણ સબ્સ્ક્રિપ્શન મળે છે.

એરટેલ રૂ. 649 પોસ્ટપેઇડ પ્લાન:

એરટેલ આ પ્લાન ની અંદર રોલ ઓવર ની સુવિધા સાથે દર મહિને 90 જીબી 3જી /4જી ડેટા ઓફર કરે છે. અને વધારા ના લાભો માં વિંક મ્યુઝિક નું સબસરકીપશન, એરટેલ ટીવી, હેન્ડસેટ પ્રોટેક્શન વગેરે જેવા લાભો પણ આપે છે. અને તેની સાથે ગ્રાહકો ને 1 વર્ષ ની એમેઝોન પ્રાઈમ મેંબરશીપ પણ આપવા માં આવશે અને તે જ પ્લાન 1 એડ ઓન સાથે જોડવા માં પણ આવી શકે છે. માત્ર એક જ વધુ કેનક્શન જોડી શકાય છે.

એરટેલ રૂ. 799 પોસ્ટપેઇડ પ્લાન:

રોલઓવર સુવિધા સાથે એરટેલ અમર્યાદિત કૉલિંગ અને દર મહિને 100 જીબી 3 જી / 4 જી ડેટા પ્રદાન કરે છે. આ ઉપરાંત, સબ્સ્ક્રાઇબર્સને એક વર્ષ માટે વાંક મ્યુઝિક, એરટેલ ટીવી, એમેઝોન પ્રાઇમ અને હેન્ડસેટ સુરક્ષા માટે સબ્સ્ક્રિપ્શન મળશે. યોજનામાં શામેલ અમર્યાદિત કૉલ્સ સાથે મફત ઍડ-ઑન કનેક્શન પણ છે.

એરટેલ રૂ. 1,199 પોસ્ટપેઇડ પ્લાન

આ પ્લાન ની અંદર એરટેલ રોલ ઓવર ની સુવિધા સાથે 120જીબી ડેટા દર મહિને 3જી /4જી ઓફર કરે છે, અને યુઝર્સ હેન્ડસેટ પ્રોટેક્શન સાથે 1 વર્ષ ની એમેઝોન પ્રાઈમ મેમ્બરશિપ અને એરટેલ ટીવી અને વિંક મ્યુઝિક જેવા લાભો પણ આપે છે.

Best Mobiles in India

English summary
Airtel now offers 1 year Amazon Prime subscription to postpaid users at Rs 399

Best Phones

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X