એરટેલ દ્વારા રૂપિયા 279 અને રૂપિયા 379 પ્રીપેડ પ્લાન લોન્ચ કરવામાં આવ્યા

By Gizbot Bureau
|

ટેલિકોમ કંપની ભારતી એરટેલ દ્વારા તેમના પ્રીપેડ ગ્રાહકો માટે બે નવા પ્લાનની જાહેરાત કરવામાં આવી છે અને હવે પોર્ટફોલિયોની અંદર નવા રૂપિયા 279 અને રૂપિયા 379 ના પ્લાન અનલિમિટેડ વોઇસ કોલિંગ ની સાથે જોડવામાં આવ્યા છે જેની અંદર એરટેલ એરટેલ અને નોન એરટેલ નેટવર્ક પર પણ અનલિમિટેડ કોલિંગની સુવિધા આપવામાં આવે છે આ પ્લાન ની વેલીડિટી 84 દિવસ ની આપવામાં આવે છે તો આ પ્લાન ની અંદર કયા કયા લાભ ગ્રાહકોને આપવામાં આવે છે તેના વિશે આગળ જાણો.

એરટેલ દ્વારા રૂપિયા 279 અને રૂપિયા 379 પ્રીપેડ પ્લાન લોન્ચ કરવામાં આવ્

એરટેલ રૂપિયા 279 પ્રીપેડ પ્લાન

આ પ્લાન ની અંદર 28 દિવસ ની વેલીડિટી આપવામાં આવે છે જેની અંદર ગ્રાહકોને દરરોજના 1.5 gb મોબાઈલ ડેટા ની સાથે તો એસએમએસ ની સુવિધા આપવામાં આવે છે અને સાથે સાથે ગ્રાહકોને ફ્રી અનલિમિટેડ વોઇસ કોલિંગની સુવિધા પણ આ પ્લાન ની અંદર આપવામાં આવે છે અને સાથે સાથે એરટેલ દ્વારા આ પ્લાન ની સાથે એચડીએફસી લાઇફ ઇન્શ્યોરન્સ ચાર લાખ સુધીનો આપવામાં આવે છે. અને માત્ર એટલું જ નહીં પરંતુ મ્યુઝિક અને એરટેલ એક્સ્ટ્રીમ એ પ્રીમિયમ નું સબ્સ્ક્રિપશન શો એકેડમી સમાચાર અઠવાડિયાનો ફ્રી કોર્સ અને ફાસ્ટેગ ની અંદર રૂ કેસબેક પણ આપવામાં આવે છે.

આ પ્લાન ની સિદ્ધિ ટેકટર વોડાફોન આઈડિયા ના રૂપિયા 249 પ્લાન ની સાથે થાય છે જેની અંદર પણ 28 દિવસ ની વેલીડિટી અને દરરોજના 1.5 gb ડેટા આપવામાં આવે છે સાથે સાથે વોડાફોન આઈડિયા દ્વારા વોડાફોન પ્લે સબ્સ્ક્રિપશન અને ઝી5 સબ્સ્ક્રિપશન પણ આપવામાં આવે છે.

એરટેલ રૂપિયા 379 પ્રીપેડ પ્લાન

આ પ્લાન ની અંદર ગ્રાહકોને 6 જીબી મોબાઈલ ડેટા અને ૯૦૦ એસએમએસ 84 દિવસ ની વેલીડીટી સાથે આપવામાં આવે છે સાથે સાથે બધા જ નેટવર્ક પર અનલિમિટેડ વોઇસ કોલિંગની સુવિધા પણ આપવામાં આવે છે અને માત્ર એટલું જ નહીં પરંતુ શો એકેડમી નો ફ્રી કોર્સનું એક્સેસ મ્યુઝિક અને એરટેલ એક્સટ્રીમ નું સબ્સ્ક્રિપશન અને ફાસ્ટેગ ની ખરીદી ની અંદર રૂ. 100નું કેસબેક પણ આપવામાં આવે છે.

આ પ્લાન વોડાફોન આઈડિયા ના રૂપિયા 379 પ્લાનની સાથે સ્પર્ધા કરે છે અને તેની અંદર રિલાયન્સ જિયોનો 329 નો પ્રીપેડ પ્લાન પણ સામેલ છે વોડાફોન આઈડિયા દ્વારા આ પ્લાન ની અંદર 6 જીબી ડેટા અને ૯૦૦ એસએમએસ આપવામાં આવે છે સાથે સાથે અનલિમિટેડ કોલ 84 દિવસ ની વેલીડીટી સાથે આપવામાં આવે છે જ્યારે સ્ત્રીઓ દ્વારા તેના રૂપિયા 329 ના પ્લાન ની અંદર 3000 એફ્યુપી લિમિટ નોન જીઓ કોલ માટે આપવામાં આવે છે અને છ જીબી ડેટા અને 1000 એસએમએસ 84 દિવસ ની વેલીડીટી સાથે આપવામાં આવે છે.

Best Mobiles in India

Read more about:
English summary
Airtel Launches rs 279 and rs 379 Prepaid Plans Hear What They Offer

Best Phones

ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X