Just In
- 587 days ago
સ્કેમથી બચવા ગૂગલે જણાવી 4 યુઝફુલ ટિપ્સ
- 588 days ago
2025માં લોન્ચ થનારો iPhone 17 આવો, કેમેરાથી લઈ આ બધું બદલાશે
- 589 days ago
Bluesky vs X (Twitter) બંને એપમાં શું છે ફરક? અહીં જાણો બંનેના ફીચર્સ
- 589 days ago
18 OTT પ્લેટફોર્મ, 300 ટીવી ચેનલ, બુલેટ જેવી ઈન્ટરનેટ સ્પીડ 3 મહિના સુધી મળશે ફ્રી
એરટેલે 289 નો પ્લાન લોન્ચ કર્યો જેની અંદર 48 દિવસ માટે અનલિમિટેડ વોઇસ કોલિંગ
એરટેલે ગ્રાહકો માટે એક નવો પ્લાન લોન્ચ કર્યો છે પરંતુ તે પ્લાન બધા લોકો ને કદાચ ગમશે નહિ. કેમ કે તે પ્લાન એવા લોકો ને ધ્યાન માં રાખી ને બનાવવા માં આવ્યો છે કે જેમને કોલિંગ ની જરૂરિયાત વધારે અને ઇન્ટરનેટ ની સવોચિ અથવા બિલકુલ જરૂર ના પડતી હોઈ. આજ ના સમય માં કે જયારે આપણા મોટા ભાગ નું જીવન ઇન્ટરનેટ અને ડેટા પર ચાલી રહ્યું છે અને બધી જ કંપનીઓ નવા નવા ખુબ જ સસ્તા ડેટા પ્લાન સાથે આવી રહી છે ત્યારે એરટેલે માત્ર અનલિમિટેડ કોલિંગ ની સુવિધા વાળા પ્લાન એન 48 દિવસ ની વેલિડિટી સાથે રૂ. 289 માં લોન્ચ કરી અને એક બહાદુરી નું કામ કર્યું છે તેવું કહી શકાય.

ટેલિકોમ ટોલ્ક ના રિપોર્ટ અનુસાર. આ એક ઓપન માર્કેટ પ્લાન છે, એનો અર્થ એવો થાય છે કે આ પ્લાન બધા જ સર્કલ ની અંદર ઉપલબ્ધ કરવા માં આવશે. અને આ પ્લાન ની અંદર યુઝર્સ ને કોઈ પણ પ્રકાર ની એફ્યુપી લિમિટ આપવા માં નથી આવી જેના કારણે યુઝર્સ અનલિમિટેડ કોલિંગ નો લાભ લઇ શકે છે. અને આ પ્લાન દરરોજ ના 100એમએસએમ અને 1જીબી ડેટા પણ ઓફર કરે છે.
પરંતુ માત્ર એરટેલ એક જ એવી કંપની નથી કે જેમને આવું કર્યું હોઈ. વોડાફોન અને આઈડિયા પણ તેવા પ્લાન ઓફર કરે છે જેની અંદર કોલિંગ પર વધુ અને ડેટા પર ઓછું ધ્યાન આપવા માં આવ્યું છે. વોડાફોન પ્રીપેડ યુઝર્સ માટે રૂ. 279 ની અંદર તેમને અનલિમિટેડ કોલિંગ દરરોજ ના 100 એસએમએસ અને 4જીબી ડેટા ઓફર કરે છે. અને તેની વેલિડિટી 84 દિવસ ની રાખવા માં આવેલ છે.
અને અડિયા ની અંદર તેવો જ 295 નો પ્લાન છે, કે જે 42 દિવસ માટે અનલિમિટેડ કોલીગ દરરોજ ના 100 એસએમએસ અને 5જીબી ડેટા ઓફર કરે છે.
એરટેલે થોડા સમય પહેલા હજુ એક પ્લાન ને લોન્ચ કર્યો હતો જેની અંદર તેઓ પ્રીપેડ યુઝર્સ ને કોલિંગ અને ડેટા ના લાભો આપી રહ્યા હતા. અને આ પણ એક ઓપન પ્લાન છે જેના કારણે તે બધા જ સર્કલ ની અંદર ઉપલબ્ધ રાખવા માં આવેલ છે અને તેની અંદર પણ કોઈ એફ્યુપી લિમિટ વિના યુઝર્સ અનલિમિટેડ કોલિંગ નો લાભ મેળવી શકે છે. તેનો અર્થ એવો થાય છે કે તમને વીકલી અથવા મન્થલી એફ્યુપી લિમિટ વિના કોલિંગ કરવા ની સુવિધા આપવા માં આવે છે. અને ડેટા ની અંદર તમને દરરોજ ના 1.4જીબી 4જી ડેટા આપવા માં આવે છે.
આ પ્લાન 70 દિવસ ની વેલિડિટી સાથે આપવા માં આવે છે તેનો અર્થ એ થાય છે કે આ પ્લાન ની અંદર યુઝર્સ ને કુલ 98જીબી ડેટા આપવા માં આવે છે. અને આ પ્લાન જીઓ ના 398 ના પ્લાન ની સાથે સીધી સ્પર્ધા કરી રહ્યું છે, જેની અંદર યુઝર્સ ને દરરોજ ના 2જીબી ડેટા અનલિમિટેડ કોલિંગ દરરોજ ના 100 એસએમએસ અને જીઓ એપ્સ નો ઉપીયોગ કરવા ની અનુમતિ આપવા માં આવે છે.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470


Click it and Unblock the Notifications