જીઓ, એરટેલ અને વીઆઈ દ્વારા યુઝર્સ ના ઘરે સિમ કાર્ડ પહોંચાડવા માં આવે છે

By Gizbot Bureau
|

આજ ના સમય માં મોબાઈલ પર રિચાર્જ કરાવવા નું હોઈ અથવા નવું સિમ કાર્ડ લેવા નું હોઈ આ બધા જ કામ યુઝર્સ હવે ઓનલાઇન કરી શકે છે. ભારત ના ટેલિકોમ સર્વિસ પ્રોવાઇડર્સ દ્વારા હવે નવા સિમ કાર્ડ ની ખરીદી ને વધુ સરળ બનાવવા માં આવેલ છે. અને દરેક પ્રાઇવેટ ટેલિકોમ કંપની દ્વારા નવા સિમ કાર્ડ ની ખરીદી માટે નો વિકલ્પ ઓનલાઇન આપવા માં આવે છે. અને માત્ર નવું કનેક્શન જ નહિ પરંતુ એક કંપની માંથી બીજી કંપની ની અંદર પોર્ટ પણ ઓનલાઇન કરી શકે છે. તો તમે ઓનલાઇન સિમ કાર્ડ ને કઈ રીતે ઓર્ડર કરી શકો છો તેના સ્ટેપ્સ અહીં જણાવવા માં આવેલ છે.

જીઓ, એરટેલ અને વીઆઈ દ્વારા યુઝર્સ ના ઘરે સિમ કાર્ડ પહોંચાડવા માં આવે છ

રિલાયન્સ જીઓ ઓનલાઇન સિમ કાર્ડ

જો તમે રિલાયન્સ જીઓ નું નવું સિમ કાર્ડ ખરીદવા માંગતા હોવ તો તમારે સૌથી પહેલા રિલાયન્સ જીઓ ની ઓફિશ્યલ વેબસાઈટ પર જવું પડશે.

ત્યાર પછી તમારે તમારું નામ અને એક્ટિવ ફોન નંબર ને એન્ટર કરવા ના રહેશે. જે નંબર પર તમને ઓથેન્ટિકેટ કરવા માટે ઓટીપી મોકલવા માં આવશે. ત્યાર પછી તમને વિકલ્પ આપવા માં આવશે કે શું તમે નવું સિમ કાર્ડ ખરીદવા માંગો ચો કે તમારા જુના નંબર ને જીઓ ની સાથે પોર્ટ કરવા માંગો છો. ત્યાર પછી તમારે બીજી બધી વિગતો જેવી કે ઘર નું એડ્રેસ, પિન કોડ, હાઉસ નંબર, અને ત્યાર પછી તમારે સબમિટ ન્યુ જીઓ સિમ રિકવેસ્ટ ના બટન પર ક્લિક કરવા નું રહેશે.

અને પછી તમારા ઘર પર એક જીઓ ના રીપ્રેસેન્તેતીવ આવશે અને તમારી કેવાયસી ની પ્રકિર્યા ઘરે જ પુરી કરવા માં આવશે. અને જો કોઈ પેમેન્ટ બાકી હોઈ તો તે તમે જીઓ ના રીપ્રેઝન્ટેટિવ ની સાથે કેશ માં અથવા બીજા કોઈ વિકલ્પ ઉપલબ્ધ હોઈ તો તેની અંદર કરી શકો છો. અને યુઝર્સ પોસ્ટપેડ જીઓ સિમ કાર્ડ પર ઓનલાઇન માગવી શકે છે.

વીઆઈ ઓનલાઇન સિમ કાર્ડ

વીઆઈ નું સિમ કાર્ડ ઓનલાઇન ખરીદવા માટે તમારે તેમની ઓનલાઇન ઓફિશિયલ વેબસાઈટ ની મુલાકાત લેવી પડશે.

ત્યાર પછી તમે જે પ્રીપેડ અથવા પોસ્ટપ્લેડ પ્લાન ની સાથે શરૂઆત કરવા માંગતા હોવ તેને પસન્દ કરો. અને ત્યાર પછી ઓર્ડર પ્લેસ કર્યા પછી કંપની દ્વારા તમને આવતા 48 કલ્લાક ની અંદર ટાઈમ સ્લોટ આપવા માં આવે છે જેની અંદર થી તમે કોઈ પણ સ્લોટ ને હોમ ડિલિવરી માટે પસન્દ કરી શકો છો. અને માત્ર તેટલું જ નહિ પરંતુ તમે ક્યાં નંબર ને પસન્દ કરવા માંગો છો તેનો વિકલ્પ પણ તમને આપવા માં આવે છે. અને એક વખત ટાઈમ સ્લોટ ને પસન્દ કરી લીધા પછી તમારા જે પણ જરૂરી ડોક્યુમેન્ટ્સ હોઈ તેને કેવાયસી ની પ્રક્રિયા માટે હાથવગા રાખો. એક વખત જયારે તમારી કેવાયસી ની પ્રક્રિયા પુરી થઇ જાય છે ત્યાર પછી તમને સિમ આપી દેવા માં આવે છે કે જે આવર 24 કલ્લાક ની અંદર ચાલુ થઇ જશે.

ભારતી એરટેલ ઓનલાઇન સિમ કાર્ડ

એરટેલ નું ઓનલાઇન સિમ કાર્ડ ખરીદવા માટે તમારે એરટેલ ની ઓફિશ્યલ વેબસાઈટ ની મુલાકાત લેવી પડશે.

જેની અંદર સૌથી પહેલા તમારે કયો પ્લાન ખરીદવો છે તેને પસન્દ કરવા નો રહેશે અને ત્યાર પછી જે પેજ પર ફોર્મ આપવા માં આવે તેની અંદર જરૂરી વિગતો ભરવા ની રહેશે. અને એક વખત આ ફોર્મ ભરી અને સબમિટ કરી દેવા માં આવશે ત્યાર પછી એરટેલ ના એક રીપ્રેસેન્તેતીવ દ્વારા તમારા ઘરે આવી અને કેવાયસી ની પ્રકિર્યા ને પુરી કરવા માં આવશે.

તમારા આઇડેન્ટિફિકેશન માટે બધા જ ડોક્યુમેન્ટ તૈયાર રાખવા. કંપની ની વેબસાઈટ પર એવું જણાવવા માં આવે છે કે નવા સિમ કાર્ડ ને તે જ દિવસે ડિલિવર કરી દેવા માં આવશે. અને તેને એક્ટિવેટ પણ ખુબ જ ઝડપ થી આપી દેવા માં આવશે. અને યુઝર્સ બંને પ્રીપેડ અને પોસ્ટપેડ સિમ કાર્ડ ને ઓનલાઇન ખરીદી શકે છે.

Best Mobiles in India

Read more about:
English summary
Airtel, Jio Vi Offering SIM Card Directly To Home; Here’s How To Book Yours

Best Phones

ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X