એરટેલ, જીઓ અને વીઆઈ ના 84 દિવસ વાળા બેસ્ટ રિચાર્જ પ્લાન

|

જે યુઝર્સ દ્વારા 84 દિવસ ના પ્રીપેડ પ્લાન દ્વારા રિચાર્જ કરાવવા માં આવે છે તેઓ ને દર મહિને રિચાર્જ કરાવવા ની માથાકૂટ કરવી પડતી નથી. અને ઘણા બધા 84 દિવસ ના પ્લાન એવા પણ હોઈ છે કે જેની અંદર યુઝર્સ કે જેને વધુ ડેટા ની જરૂર પડતી નથી અને માત્ર પોતાના પ્લાન ને એક્ટિવ રાખવા માંગે છે તેઓ માટે પણ ઘણા બધા પ્લાન રાખવા માં આવેલ છે.

એરટેલ, જીઓ અને વીઆઈ ના 84 દિવસ વાળા બેસ્ટ રિચાર્જ પ્લાન

એરટેલ અને વીઆઈ દ્વારા 84 દિવસ ના પ્લાન ની અંદર રૂ. 379 ના પ્રીપેડ પ્લાન ને ઓફર કરવા માં આવે છે. એરટેલ, જીઓ, બીએસએનએલ અને વીઆઈ આ બધી જ કંપનીઓ દ્વારા એવા ઘણા બધા પ્લાન ઓફર કરવા મા આવે છે જેની અંદર ગ્રાહકો ને દરરોજ ના ડેટા, કોલિંગ અને સ્ટ્રીમિંગ સર્વિસીસ ના લાભો પણ આપવા માં આવે છે. અને એરટેલ દ્વારા ઘણી બધી વખત કૂપન્સ આપવા માં આવે છે કે જે તમે એરટેલ ની થેન્ક્સ એપ ની અંદર રીડીમ કરી શકો છો.

એરટેલ રૂ. 379 પ્રીપેડ પ્લાન

આ પ્લાન ની અંદર 6જીબી ડેટા 84 દિવસ ની વેલિડિટી સાથે આપવા માં આવે છે, અને સાથે સાથે પ્રાઈમ વિડિઓ મોબાઈલ એડિશન નું સબ્સ્ક્રિપશન પણ આપવા માં આવે છે. અને આ પ્લાન ની અંદર અનલિમિટેડ કોલ્સ અને 900 એસએમએસ ની સુવિધા પણ આપવા માં આવે છે. અને સાથે સાથે યુઝર્સ ને એરટેલ એક્સટ્રીમ ની સાથે વિંક મ્યુઝિક નું સબ્સ્ક્રિપશન પણ આપવા માં આવે છે. અને ફ્રી હેલો ટયુન્સ, શો એકેડમી ના ઓનલાઇન કોર્સ અને ફાસ્ટેગ પર કેશબેક જેવી સુવિધા પણ આપવા માં આવે છે.

એરટેલ રૂ. 598 પ્રીપેડ પ્લાન

આ પ્લાન ની અંદર ગ્રાહકો ને દરરોજ ના 1.5જીબી ડેટા અનલિમિટેડ કોલિંગ ની સુવિધા ની સાથે આપવા માં આવે છે. અને સાથે સાથે આ પ્લાન ની અંદર એરટેલ એક્સટ્રીમ પ્રીમિયમ, ફ્રી હેલો ટયુન્સ, વિંક મ્યુઝિક, શો એકેડમી ના ઓનલાઇન કોર્સ અને ફાસ્ટેગ પર રૂ. 150 નું કેશબેક આપવા માં આવે છે.

એરટેલ રૂ. 698 પ્રીપેડ પ્લાન

આ પ્લાન ની અંદર ગ્રાહકો ને દરરોજ ના 1.5જીબી ડેટા અનલિમિટેડ કોલિંગ ની સુવિધા ની સાથે આપવા માં આવે છે. અને સાથે સાથે દરરોજ ના 100 એસએમએસ ની સુવિધા પણ આપવા માં આવે છે. અને બાકી ના બધા જ લાભો ને ઉપર જણાવેલ પ્લાન ની જેમ જ આપવા માં આવે છે. અને રૂ. 598 કરતા ઉપર ના બધા જ પ્રીપેડ પ્લાન ની અંદર એરટેલ દ્વારા 1જીબી ના 6 કૂપન્સ ને યુઝર્સ ને આપવા માં આવે છે. કે જેઓ એરટેલ થેન્ક્સ એપ ની અંદર થી રિચાર્જ કરે છે માત્ર તે લોકો ને આ કૂપન્સ આપવા માં આવે છે. જેનો અર્થ એ થાય છે કે યુઝર્સ ને એરટેલ થેન્ક્સ એપ દ્વારા રિચાર્જ કરાવવા થી વધારા ના 6જીબી ડેટા મળી શકે છે.

જીઓ રૂ. 555 પ્રીપેડ પ્લાન

આ પ્લાન ની અંદર દરરોજ ના 1.5જીબી ડેટા ઓફર કરવા માં આવે છે અને તેની સાથે 84 દિવસ ની વેલિડિટી પણ આપવા માં આવે છે. અને સાથે સાથે અનલિમિટેડ ડોમેસ્ટિક કોલ્સ કોઈ પણ નેટવર્ક પર કરવા ની અનુમતિ આપવા માં આવે છે. અને સાથે સાથે દરરોજ ના 100 એસએમએસ અને જીઓ એપ્સ નું કોમ્પ્લિમેન્ટ્રી સબ્સ્ક્રિપશન પણ આપવા માં આવે છે.

જીઓ રૂ. 599 પ્રીપેડ પ્લાન

આ પ્લાન ની અંદર દરરોજ ના 2જીબી ડેટા ની સાથે 84 દિવસ ની વેલિડિટી આપવા માં આવે છે. અને સાથે સાથે અનલિમિટેડ ડોમેસ્ટિક કોલ્સ કોઈ પણ નેટવર્ક પર કરવા ની અનુમતિ આપવા માં આવે છે. અને સાથે સાથે દરરોજ ના 100 એસએમએસ અને જીઓ એપ્સ નું કોમ્પ્લિમેન્ટ્રી સબ્સ્ક્રિપશન પણ આપવા માં આવે છે.

વીઆઈ રૂ. 379 પ્રીપેડ પ્લાન

આ પ્લાન એરટેલ ના રૂ. 379 પ્લાન થી ખુબ જ મળતો આવે છે, અને આ પ્લાન ની અંદર યુઝર્સ ને 6જીબી ડેટા 84 દિવસ ની વેલિડિટી માટે ઓફર કરવા માં આવે છે. અને સાથે સાથે દરરોજ ના 100 એસએમએસ અને અનલિમિટેડ કોલ્સ ની સાથે સાથે વીઆઈ મુવીઝ અને ટીવીઝ નું સબ્સ્ક્રિપશન પણ આપવા માં આવે છે.

વીઆઈ રૂ. 699 પ્રીપેડ પ્લાન

વીઆઈ દ્વારા આ પ્લાન ની સાથે ડબલ ડેટા ઓફર કરવા માં આવે છે, જેનો અર્થ એ થાય છે કે કંપની દ્વારા આ પ્લાન ની સાથે દરરોજ ના 4જીબી ડેટા 84 ડિવ માટે આપવા માં આવે છે. અને કંપની દ્વારા અનલિમિટેડ ડોમેસ્ટિક કોલ્સ કોઈ પણ નેટવર્ક પર ઓફર કરવા માં આવે છે. અને સાથે સાથે દરરોજ ના 100 એસએમએસ ની સુવિધા પણ આપવા માં આવે છે. અને સાથે સાથે યુઝર્સ ને વિકેન્ડ રોલ ઓવર ડેટા ની સુવિધા પણ આપવા માં આવે છે જેની મદદ થી યુઝર્સ વીક ડેઝ ની અંદર જે ડેટા નો ઉપીયોગ નથી કરી શક્યા તેનો ઉપીયોગ વિકેન્ડ ની અંદર કરી શકે.

વીઆઈ રૂ. 799 અને રૂ. 819 પ્રીપેડ પ્લાન

આ બંને પ્લાન ની અંદર કંપની દ્વારા દરરોજ ના 2જીબી ડેટા ની સાથે સાથે અનલિમિટેડ કોલિંગ અને દરરોજ ના 100 એસએમએસ ની સુવિધા 84 દિવસ ની વેલિડિટી સાથે આપવા માં આવે છે. રૂ. 799 ના પ્રીપેડ પ્લાન ની અંદર5 પ્રીમિયમ સબ્સ્ક્રિપશન આપવા માં આવે છે જયારે રૂ. 819 ના પ્લાન ની અંદર વિવો સ્માર્ટફોન ની એક વર્ષ ની વોરન્ટી આપવા માં આવે છે. અને આ બંને પ્લાન ની અંદર યુઝર્સ ને બિન્જ ઓલ નાઈટ ની સુવિધા પણ આપવા માં આવે છે જેની અંદર યુઝર્સ ને રાત્રે 12 વાગ્યા થી સવાર ના 6 વાગ્યા સુધી ડેટા આપવા માં આવે છે.

Best Mobiles in India

Read more about:
English summary
Airtel, Jio, Vi: Comparing Recharge Plans For 84 Days Validity.

Best Phones

ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X