Just In
- 2 hrs ago
રિલાયન્સ જીઓ દ્વારા ઈ કોમર્સ એપ જીઓ માર્ટ ને 6 મહિના માં વોટ્સએપ ની અંદર આપવા માં આવશે
- 23 hrs ago
જીઓ પ્રીપેડ રિચાર્જ પ્લાન 2021 કોલ રેટ્સ, ડેટા બેનીફીટ, પ્લાન વેલિડિટી
- 2 days ago
ફ્લિપકાર્ટ ના બિગ સેવિંગ ડેઝ સેલ રિપબ્લિક ડે 2021 ની અંદર સ્માર્ટફોન પર ઓફર્સ
- 4 days ago
સિગ્નલ ની અંદર આ વોટ્સએપ ફીચર્સ જોવા નહિ મળે
Don't Miss
એરટેલ હોમ રૂ. 1899 ઓલ ઈન વન પ્લાન વિશે જાણો
રિલાયન્સ જીયોના જીઓ ફાઇબર ની સામે ટક્કર આપવા માટે એરટેલ દ્વારા એરટેલ હોમ પ્લાન અને લોન્ચ કરવામાં આવ્યા છે. આ પ્લાન ની અંદર કંપની દ્વારા તેમના બધા જ સર્વિસને એકલાં ની અંદર ઓફર કરવામાં આવે છે કંપની દ્વારા પહેલાથી જ તેની અંદર રૂપિયા 899 અને રૂપિયા 399 plan આપવામાં આવી રહ્યા છે પરંતુ હવે તેની અંદર એક નવો પ્લાન જોડવામાં આવ્યો છે જેની કિંમત રૂપિયા 1899 રાખવામાં આવી છે.
ઓલ ઈન વન પ્લાન રૂપિયા 1899 ની અંદર એરટેલ ની બધી જ સર્વિસ આપવામાં આવે છે અને સાથે સાથે તેની અંદર ડિસ્કાઉન્ટ પણ ઓફર કરવામાં આવે છે આ પ્લાન ની અંદર કંપની દ્વારા 500gb બ્રોડબેન્ડ ડેટા એમબીપીએસની સ્પીડ પર અનલિમિટેડ કોલ ની સાથે આપવામાં આવે છે સાથે-સાથે એરટેલ યુઝર્સને ૧૪૦ ચેનલનું ડીટીએચ સબ્સ્ક્રિપશન પણ તેની અંદર આપવામાં આવે છે જેની અંદર એસડી અને એચડી બંને ચેનલ નો સમાવેશ થઈ જાય છે.
પોસ્ટ પેઈડ કનેક્શન ના સબ્સ્ક્રાઇબર્સ ને પણ 75 gb ડેટા આપવામાં આવશે સાથે સાથે દરરોજ નાસ્તો એસએમએસ અને અનલિમિટેડ કોલિંગની સુવિધા આપવામાં આવશે. અને સાથે સાથે યુઝર્સ તેની અંદર બીજા બે એરટેલ નંબર ને પણ છોડી શકે છે કે જે પોસ્ટ કનેક્શન હશે અને તે બંનેને દસ જીબી ડેટા આપવામાં આવશે અને તેની સાથે દરરોજ નાસ્તો એસએમએસ અને અનલિમિટેડ કોલ ની સુવિધા આપવામાં આવશે.
અને જો તમે એરટેલની આ બધી જ સર્વિસનો ઉપયોગ કરી રહ્યા હો તો તમારા માટે આ એક ખૂબ જ સારી ઓફર સાબિત થઈ શકે છે. અને તેને કારણે એરટેલ ની બીજી બધી સર્વિસનો ઉપયોગ કરવા માટે જે ગ્રાહકો દ્વારા અલગ થી પૈસા આપવામાં આવતા હતા તે આપવાની જરૂર પડશે નહીં.
થોડા સમય પહેલાં એપોલો હોસ્પિટલ ના ડિજિટલ બિઝનેસ યુનિટની સાથે એરટેલ દ્વારા ભાગીદારી કરવામાં આવી હતી અને કોરોના વાઇરસને કારણે પોતાના નેટવર્ક દ્વારા લોકોમાં વધુ જાગૃતિ ફેલાય તે તેના માટે પ્રયાસ કરવામાં આવ્યો હતો.
સાથે સાથે આખા દેશની અંદર બધી જ એપોલો ફાર્મસી સ્ટોરની અંદર એરટેલ ગ્રાહકો પોતાના સ્માર્ટફોનને રિચાર્જ કરાવી શકશે. તેના કારણે જે એરટેલના ગ્રાહકો ઓનલાઇન રીચાર્જ માટે રસ્તાઓ શોધી રહ્યા હતા તેમને ખૂબ જ ફાયદો થશે.
-
92,999
-
17,999
-
39,999
-
29,400
-
38,990
-
29,999
-
16,999
-
23,999
-
18,170
-
21,900
-
14,999
-
17,999
-
42,099
-
16,999
-
23,999
-
29,495
-
18,580
-
64,900
-
34,980
-
45,900
-
17,999
-
54,153
-
7,000
-
13,999
-
38,999
-
29,999
-
20,599
-
43,250
-
32,440
-
16,190