Just In
- 632 days ago
સ્કેમથી બચવા ગૂગલે જણાવી 4 યુઝફુલ ટિપ્સ
- 633 days ago
2025માં લોન્ચ થનારો iPhone 17 આવો, કેમેરાથી લઈ આ બધું બદલાશે
- 634 days ago
Bluesky vs X (Twitter) બંને એપમાં શું છે ફરક? અહીં જાણો બંનેના ફીચર્સ
- 635 days ago
18 OTT પ્લેટફોર્મ, 300 ટીવી ચેનલ, બુલેટ જેવી ઈન્ટરનેટ સ્પીડ 3 મહિના સુધી મળશે ફ્રી
એરટેલે તમારા માટે બેસ્ટ પ્લાન ને પસન્દ કરવા નું ઘણું સરળ કરી નાખ્યું છે
એરટેલે પોતાના 4 પ્લાન ને લિસ્ટ કર્યા છે કે જે કંપની ના બેસ્ટ અનલિમિટેડ પ્લાન છે અને તે અત્યારે સૌથી વધુ પ્રખ્યાત પણ છે. અને આ બધા જ પ્લાન કંપની ના આબધા જ સર્કલ ની અંદર પ્રખ્યાત છે, અને તે બેસ્ટ સેલિંગ પ્લાન પણ છે તેવું ચેક કરવા માટે અમે દેશ ના કંપની ના અલગ અલગ સર્કલ ની અંદર તાપસ પણ કરી હતી, પરંતુ બધા જ સર્કલ ની અંદર તેમના આ જ બધા પ્લાન સૌથી વધુ વહેંચાઈ રહ્યા હતા. એરટેલ ના બેસ્ટ સેલિંગ પ્લાન ની કિંમત રૂ. 199 થી શરૂ થાય છે અને તે રૂ. 509 સુધી જાય છે. અને આ દરેક પ્લાન ની અંદર શું ઓફર કરવા માં આવૅ છે તેના વિષે જાણવા માટે આગળ વાચો.

એરટેલ રૂ. 199 પ્રીપેડ પ્લાન
આ યોજનાના ભાગ રૂપે, એરટેલ દરરોજ 1.5 જીબીની FUP મર્યાદા સાથે 42 જીબી 4 જી / 3 જી ડેટા પ્રદાન કરે છે. કૉલિંગ લાભો અમર્યાદિત સ્થાનિક, એસટીડી અને રોમિંગ કૉલ્સ શામેલ છે. વપરાશકર્તાઓને રાષ્ટ્રીય અને સ્થાનિક એમ બંને સહિત 100 એસએમએસ પણ મળે છે. આ યોજના 28 દિવસની માન્યતા સાથે આવે છે.
એરટેલ રૂ, 399 પ્રીપેડ પ્લાન
આ પ્લાનના ભાગરૂપે, એરટેલ 1 જીબી પ્રતિ દિવસની FUP મર્યાદા સાથે 84 જીબી 4 જી / 3 જી ડેટા પ્રદાન કરે છે. કૉલિંગ લાભો અમર્યાદિત સ્થાનિક, એસટીડી અને રોમિંગ કૉલ્સ શામેલ છે. વપરાશકર્તાઓને રાષ્ટ્રીય અને સ્થાનિક એમ બંને સહિત 100 એસએમએસ પણ મળે છે. આ યોજના 84 દિવસની માન્યતા સાથે આવે છે.
એરટેલ રૂ. 448 પ્રીપેડ પ્લાન
આ પ્લાન ના ભાગ રૂપે એરટેલ દ્વારા 123 જીબી 4જી/3જી ડેટા 1.5જીબી ના એફ્યુપી લિમિટ ની સાથે આપે છે. અને કોલિંગ ના લાભો ની અંદર અનલિમિટેડ લોકલ, એસટીડી, અને રોમીંગ કોલ્સ ની સુવિધા આપવા માં આવૅ છે. અને યુઝર્સ ને દરરોજ ના 100 એસએમએસ લોકલ અને નેશનલ પણ આપવા માં આવે છે. અને આ પ્લાન 82 દિવસ ની વેલિડિટી સાથે આપવા માં આવૅ છે.
એરટેલ રૂ. 509 પ્રીપેડ પ્લાન
આ પ્લાન ના ભાગ રૂપે એરટેલ દ્વારા 126 જીબી 4જી/3જી ડેટા 1.4જીબી ના એફ્યુપી લિમિટ ની સાથે આપે છે. અને કોલિંગ ના લાભો ની અંદર અનલિમિટેડ લોકલ, એસટીડી, અને રોમીંગ કોલ્સ ની સુવિધા આપવા માં આવૅ છે. અને યુઝર્સ ને દરરોજ ના 100 એસએમએસ લોકલ અને નેશનલ પણ આપવા માં આવે છે. અને આ પ્લાન 90 દિવસ ની વેલિડિટી સાથે આપવા માં આવૅ છે.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470


Click it and Unblock the Notifications