Just In
- 541 days ago
સ્કેમથી બચવા ગૂગલે જણાવી 4 યુઝફુલ ટિપ્સ
- 542 days ago
2025માં લોન્ચ થનારો iPhone 17 આવો, કેમેરાથી લઈ આ બધું બદલાશે
- 543 days ago
Bluesky vs X (Twitter) બંને એપમાં શું છે ફરક? અહીં જાણો બંનેના ફીચર્સ
- 544 days ago
18 OTT પ્લેટફોર્મ, 300 ટીવી ચેનલ, બુલેટ જેવી ઈન્ટરનેટ સ્પીડ 3 મહિના સુધી મળશે ફ્રી
Airtel 149 રૂપિયાના પ્લાનમાં SonyLIV સહિત ઘણા OTT પ્લેટફોર્મ છે ફ્રી

Airtel એક એવી પ્રિપેઈડ રિચાર્જ પ્લાનની સિરીઝ આપી રહ્યું છે, જેમાં તમને કોલિંગની સાથે સાથે ઓટીટી પ્લેટફોર્મનો પણ એક્સેસ મળશે. આ પ્લાન 399 રૂપિયાથી શરૂ થાય છે. યુઝર્સ માટે આ બેસ્ટ ડીલ એટલા માટે છે કે કિંમતની સામે આ પ્લાનમાં સારા લાભ મળે છે. જો કે આ ઓટીટી બંડલ પેકની કિંમત હજી પણ કેટલાક યુઝર્સ માટે મોંઘી હોઈ શકે છે. ખાસ કરીને એવા યુઝર્સ માટે જેઓ કોઈ ખાસ સ્પેસિફિક ઓટીટી ચેનલ નથી જોઈ રહ્યા. આવા યુઝર્સની જરૂરિયાતો પૂરી કરવા માટે એરટેલ પાસે એક સ્પેસિફિક પ્લાન છે, જે 15થી વધુ ઓટીટી ચેનલ ફ્રીમાં પ્રોવાઈડ કરે છે.
149 રૂપિયાની કિંમતનવાળા એરટેલ પ્રિપેઈડ પ્લાનમાં એરટેલ એક્સ્ટ્રીમ એપનું ફ્રી પ્રીમિયમ સબસ્ક્રીપ્શન મળે છે, જેમાં તમને SonyLiv, LiongatePlay, Hoichoi સહિત બીજા ઘણા ઓટીટી પ્લેટફોર્મનું ફ્રી એક્સેસ મળે છે. જે યુઝર્સ ઓટીટી બેનિફિટ્સ લેવા ઈચ્છે છે, પરંતુ વધારે પૈસા ખર્ચવા નથઈ ઈચ્છતા, તેઓ 149 રૂપિયાના પ્લાનનું રિચાર્જ કરાવી શકે છે. જો કે ધ્યાન રાખવાની વાત એ છે કે આ કોઈ રિચાર્જ પ્લાન નથી પરંતુ ડેટા એડઓન પેક છે. એટલે યુઝર્સ આ પ્લાનનો ફાયદો મેળવી શકે છે, જ્યારે તેમની પાસે કોઈ એક્ટિવ રિચાર્જ પેક હોય અને તેઓ એડઓન રિચાર્જ કરાવે.
Airtelનો 149 રૂપિયાનો ડેટા પ્લાન
એરટેલ રોમાંચક પેક ઈક્વલ વેલિડિટી સાથે 1 જીબી ડેટા પ્રોવાઈડ કરે છે. જેમાં વધારાનો લાભ એ છે કે 30 દિવસ માટે તમને એરટેલ એક્સ્ટ્રીમ પ્રીમિયમ મળે છે. આ પેકમાં SonyLIV, Eros Now, ShemarooMe, Hoichoi, Ultra, LionsgatePlay, Epicon, ManoramaMax, Dollywood Play, Dvo, Click, Nameflix, Hungama Play, Docubay, SocialSwag, Shrots TV, Chaupal, Kancha Lanka અને રાઝ સહિત 15થી વધુ ઓટીટી પ્લેટફોર્મ્સનો ઉપયોગ કરવાની છૂટ મળે છે.
આ ઉપરાંત એરટેલ લગભગ આ જ કિંમતમાં વધુ એક ડેટા એડ ઓન પેક પણ ઓફર કરે છે, જે વધારે ડેટાની સાથે એરટેલ એક્સ્ટ્રીમ યુઝ કરવાની તક આપે છે. આ પ્લાનની કિંમત 148 રૂપિયા છે. જેમાં 28 દિવસ સુધી એરટેલ એક્સ્ટ્રીમની ફ્રી મેમ્બરશિપ મળે છે.
એરટેલનો 148 રૂપિયાનો ડેટા પ્લાન
આ પ્રિપેઈડ ડેટા એડ ઓન પ્લાન ખૂબ જ રસપ્રદ પ્લાન છે, જે 28 દિવસની વેલિડિટી સાથે 15 જીબી ઈન્ટરનેટ ડેટા પ્રોવાઈડ કરે છે. આ એડિશનલ બેનિફિટ પ્લાનમાં 28 દિવસ માટે એક્સ્ટ્રીમ એપની ફ્રી મેમ્બરશિપનો પણ યુઝર્સ લાભ લઈ શકે છે. પરંતુ યુઝર્સ ચૂંટેલા ઓટીટી પ્લેટફોર્મમાંથી માત્ર 1 જ ઓટીટી પ્લેટફોર્મ સિલેક્ટ કરી શકે છે. એટલે કે 15 ઓટીટી પ્લેટફોર્મમાંથી તમે માત્ર એક જ ઓટીટી પ્લેટફોર્મ જોઈ શક્શો.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470


Click it and Unblock the Notifications