પ્રથમ યુઝર્સ માટે એરટેલે 5 નવા પ્લાન લોન્ચ કર્યા

|

એરટેલ પોતાના સબસ્ક્રાઇબર્સ માટે આજ કાલ ઘણા બધા નવા પ્લાન અને ઓફર્સ સાથે આવી રહ્યું છે. એ હવે તેઓ 1st રિચાર્જ પ્લાન ની અંદર 5નવા પ્લાન સાથે આવ્યા છે જેનીં કિંમત રૂ. 178 થી શરૂ થાય છે. અને રૂ. 559 સુધી જાય છે. આ નવા એલાન ની વેલિડિટી 28 દિવસ થી 90દિવસ સુધી ની આવે છે. અને તે દરરોજ ના 2જીબી ડેટા સુધી ની ઓફર કરે છે.

પ્રથમ યુઝર્સ માટે એરટેલે 5 નવા પ્લાન લોન્ચ કર્યા

અને ટેલ્કો એ આ પ્લાન વિષે જણાવતા કહ્યું હતું કે આ નવા FRC પ્લાન્સ નવા ગ્રાહકો ન એવધુ ફાયદો આપવા માટે છે. આ બધા જ પ્લાન નો લાભ તમે નવું સિમ કાર્ડ ખરીદતી વખતે અથવા બીજા ઓપરેટર માંથી પોર્ટ કરતી વખતે મેળવી શકો છો.

અને આ એપ ને તમે ઓફિશિયલ એરટેલ વેબસાઈટ અને માય એરટેલ એપ પર થી પણ મેળવી શકો છો.

એરટેલ રૂ. 178 એફઆરસી

રૂ. 178 ના પ્લાન ની અંદર તમને દરરોજ નું 1.4જીબી 3જી/4જી ડેટા, 28 દિવસ માટે આપવા માં આવે છે. અને તેની સાથે સાથે આ પ્લાન ની અંદર કોઈ FUP લિમિટ વગર અનલિમિટેડ કોલિંગ અને દરરોજ ના 100 એસએમએસ પણ આપવા માં આવે છે. અને આ જ પ્લાન એરટેલ ના અત્યાર ના ગ્રાહકો માટે રૂ. 149 માં ઉપલબ્ધ છે.

એરટેલ રૂ. 229 એફઆરસી

આ FRC પ્લાન માં તમને કોઈ FUP લિમિટ વગર અનલિમિટેડ વોઈએ કોલિંગ ની સુવિધા આપવા માં આવે છે, અને આમા પણ રોજ ના 100 એસએમએસ અને દરરોજ નું 1.4જીબી ડેટા ઓફર કરવા માં આવે છે અને રૂ. 178 ના પ્લાન ની જેમ આની વેલિડિટી પણ 28 દિવસ ની જ આપવા માં આવે છે. અને આ જ પ્લાન એરટેલ ના અત્યાર ના યુઝર્સ માટે રૂ. 199 માં ઉપલબ્ધ છે.

એરટેલ રૂ. 344 એફઆરસી

રૂ. 344 ના પ્લાન ની અંદર તમને દરરોજ નું 2જીબી 3જી/4જી ડેટા, 28 દિવસ માટે આપવા માં આવે છે. અને તેની સાથે સાથે આ પ્લાન ની અંદર કોઈ FUP લિમિટ વગર અનલિમિટેડ કોલિંગ અને દરરોજ ના 100 એસએમએસ પણ આપવા માં આવે છે.

એરટેલ રૂ. 495 એફઆરસી

રૂ. 495 ના પ્લાન ની અંદર તમને દરરોજ નું 1.4જીબી 3જી/4જી ડેટા, 84 દિવસ માટે આપવા માં આવે છે. અને તેની સાથે સાથે આ પ્લાન ની અંદર કોઈ FUP લિમિટ વગર અનલિમિટેડ કોલિંગ અને દરરોજ ના 100 એસએમએસ પણ આપવા માં આવે છે.

એરટેલ રૂ. 559 એફઆરસી

રૂ. 495 ના પ્લાન ની અંદર તમને દરરોજ નું 1.4જીબી 3જી/4જી ડેટા, 90 દિવસ માટે આપવા માં આવે છે. અને તેની સાથે સાથે આ પ્લાન ની અંદર કોઈ FUP લિમિટ વગર અનલિમિટેડ કોલિંગ અને દરરોજ ના 100 એસએમએસ પણ આપવા માં આવે છે.

Best Mobiles in India

English summary
Airtel has been coming up with many new recharge plans and offers for its subscribers. Now, the telco has come up with five new FRC (first recharge) prepaid plans priced between Rs. 178 and Rs. 559. These prepaid plans offer varying validity periods from 28 days to 90 days and offer data benefits of up to 2GB per day.

Best Phones

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X