એરટેલ બ્રોડબેન્ડ અનલિમિટેડ ડેટા હેડફોન માત્ર રૂપિયા 299 પ્રતિ મહિના પર

By Gizbot Bureau
|

આજના સમયની અંદર ઇન્ટરનેટે આખા વિશ્વની અંદર બધા જ લોકો માટે ખૂબ જ અગત્યનું સાધન બની ચૂક્યું છે અને તેના વગર લોકોના કામ સંપૂર્ણ રીતે અટકી શકે છે. અને ઈન્ટરનેટ માટે પ્રીપેડ અથવા પોસ્ટપેડ મોબાઈલ પ્લાન મદદરૂપ સાબિત થઈ શકે છે પરંતુ તે બ્રોડબેન્ડ પ્લાન જેટલા સાબિત થઇ શકતા નથી. માર્કેટની અંદર એરટેલ એ સૌથી જૂનું બ્રોડબેન્ડ લેર છે.

એરટેલ બ્રોડબેન્ડ અનલિમિટેડ ડેટા હેડફોન માત્ર રૂપિયા 299 પ્રતિ મહિના પર

અને થોડા સમય પહેલાં જ કંપની દ્વારા પોતાના ફાઇબર સર્વિસને પણ લોન્ચ કરવામાં આવી હતી. અને આ સર્વિસ માટે તેઓના શરૂઆતનો તબક્કો હોવા છતાં કંપની દ્વારા ભારતના લગભગ બધાં જ મોટાં શહેરોની અંદર એરટેલ ફાઇબરના સબ્સ્ક્રિપશન આપવામાં આવ્યા છે. એરટેલ એક્સપ્રેસ ફાઇબર પ્લાન અને ચાર અલગ-અલગ પ્લાન ની અંદર આપવામાં આવે છે.

જેની કિંમત રૂપિયા 799 રૂપિયા 999 રૂપિયા 3999 રાખવામાં આવેલ છે. જેની અંદર પ્રથમ પ્લાન ની અંદર એક લીમીટ આપવામાં આવે છે જ્યારે રૂપિયા 3999 બ્રોડબેન્ડ પ્લાન ની અંદર અનલિમિટેડ ડેટા આપવામાં આવે છે. જોકે કંપની દ્વારા હવે રૂપિયા 299 ના અનલિમિટેડ ડેટા ન એડ-ઓન અને લોન્ચ કરવામાં આવ્યો છે કે જે કોઈપણ પ્લાનની સાથે જોડી શકાય છે.

રૂપિયા 299 ની સાથે અનલિમિટેડ એડિશનલ ડેટા

જો તમારી ડેટા ની લિમિટ પૂરી થઈ ચૂકી હોય અને તમારે હજુ ડેટા ની જરૂર હોય તો તેવા સંજોગો ની અંદર તમે આ રૂપિયા 299 પ્રતિ મહિનાના એડિશનલ અનલિમિટેડ ડેટા એડ-ઓન ને ખરીદી શકો છો જેના દ્વારા ગ્રાહકોને હાઈ સ્પીડ ઇન્ટરનેટ અનલિમિટેડ આપવામાં આવશે પરંતુ આની અંદર પણ અનલિમિટેડ ડેટા એટલે ૩.૩ ટીબી ડેટા છે. પરંતુ તે આપણામાંથી મોટાભાગના લોકો માટે પૂરતું છે. તો હવે આપણે એરટેલના બ્રોડબેન્ડ પ્લાન વિશે જાણીએ.

એરટેલ રૂપિયા 799 પ્લાન

કંપની દ્વારા ઉપલબ્ધ કરવામાં આવેલ બેન ની અંદર આ સૌથી સસ્તો પ્લાન છે જેની અંદર ગ્રાહકોને 150 જીબી હાઈ સ્પીડ ડેટા તો એમબીપીએસની સ્પીડ પર આપવામાં આવે છે સાથે સાથે તેની અંદર અનલિમિટેડ કોલિંગની સુવિધા પણ આપવામાં આવે છે અને એરટેલ એક્સટ્રીમ નું સબ્સ્ક્રિપશન પણ આપવામાં આવે છે સાથે-સાથે એરટેલની થેન્ક્સ એપ્લિકેશનની મદદથી વધુ લાંબો પણ મેળવી શકાય છે અને તમારા હાઈ સ્પીડ 150g પૂરા થઈ જાય ત્યાર પછી તમે એક એમબીપીએસની સ્પીડ પર અનલિમિટેડ ઇન્ટરનેટ નું એક્સ આપવામાં આવે છે.

રુપિયા 999 એન્ટરટેઇનમેન્ટ પ્લાન

હાપલા ની અંદર ગ્રાહકોને 200 એમબીપીએસની સ્પીડ પર 300gb ડેટા આપવામાં આવે છે જેની અંદર ગ્રાહકોને અનલિમિટેડ કોલિંગની સુવિધા પણ આપવામાં આવે છે અને એરટેલ થેન્ક્સ એપ ના લાભો પણ આપવામાં આવે છે અને તેની સાથે સાથે કંપની દ્વારા એમેઝોન પ્રાઈમ અને ઝી5 પ્રીમિયમ અને એરટેલ એક્સટ્રીમ સબ્સ્ક્રિપશન પણ આપવામાં આવે છે અને તમારા હાઈ સ્પીડ 300gb ડેટા પૂરા થઈ જાય ત્યાર પછી ડાઉનલોડ સ્પીડને ઘટાડી દેવામાં આવે છે.

એરટેલ રૂપિયા 1499 પ્રીમિયમ પ્લાન

કંપની દ્વારા આ પ્લાન ની અંદર 500 જીબી ડેટા 300 એમબીપીએસની સ્પીડ પર આપવામાં આવે છે જેની અંદર અનલિમિટેડ કોલિંગ અને એમેઝોન પ્રાઈમ ઝી5 સબ્સ્ક્રિપશન પણ આપવામાં આવે છે અને સાથે-સાથે એરટેલ બેંક એપ ના લાભો પણ આપવામાં આવે છે અને તમારા 500gb મંત્રી ડેટા વપરાશ થઈ જાય ત્યાર પછી તમારા બ્રાઉઝિંગ અને ડાઉનલોડ સ્પીડ ઘટાડી દેવામાં આવે છે.

એરટેલ રૂપિયા 3999 વીઆઈપી પ્લાન

એરટેલ બ્રોડબેન્ડ સર્વિસ ની અંદર આ સૌથી મોંઘો પ્લાચે આ પ્લાન ની અંદર ગ્રાહકોને 1gbps ની સ્પીડ પર અનલિમિટેડ આપવામાં આવે છે સાથે સાથે આ પ્લાન ની અંદર અનલિમિટેડ કોલ પણ સુવિધા આપવામાં આવે છે અને તેની સાથે એમેઝોન પ્રાઈમ ઝી5 ના લાભો આપવામાં આવે છે અને સાથે સાથે એરટેલ થેન્ક સપના પણ બધા જ લાભ આપવામાં આવે છે જોકે આ પ્લાન ની અંદર અનલિમિટેડ ડેટા નો અર્થ ૩.૩ ટીબી ડેટા રાખવામાં આવેલ છે.

Best Mobiles in India

Read more about:
English summary
Airtel Broadband Unlimited Data Available For Rs 299 Per Month For All Plans

Best Phones

ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X