એરટેલ પ્રીપેડ એકાઉન્ટ ને 28 દિવસ માટે એક્સટેન્ડ કરવા માટે રૂ. 23 ના રિચાર્જ સાથે આવી છે.

|

એરટેલ એક નવા રૂ. 23ના રિચાર્જ પ્લાન સાથે આવ્યું છે જે પ્રીપેડ યુઝર્સ ને 28દિવસ ની વેલિડિટી એક્સટેન્ડ કરવા માટે બનાવવા માં આવેલ છે, અને આ પ્લાન એરટેલ ના સ્માર્ટ રિચાર્જ પ્લાન ની અંદર આવે છે અને તેને પ્લાન રિચાર્જ 23 તેવું નામ આપવા માં આવ્યું છે. સ્માર્ટ રિચાર્જ પ્લાન ની અંદર ના બીજા બધા પ્લાન ની જેમ આ પ્લાન ની અંદર કોઈ ડેટા કે વોઇસ કોલિંગ ની સુવિધા આપવા માં નથી આવી. પરંતુ આ પ્લાન દ્વારા યુઝર્સ તેમના પ્રીપેડ એકાઉન્ટ ની વેલિડિટી વધારી શકે છે.

એરટેલ પ્રીપેડ એકાઉન્ટ ને 28 દિવસ માટે એક્સટેન્ડ કરવા માટે રૂ. 23

આ પ્લાન ને કંપની દ્વારા એવા સમય માં લોન્ચ કરવા માં આવ્યો છે જયારે તેઓ પોતાની સરેરાશ આવક પ્રતિ વપરાશકર્તા (એઆરપીયુ) ને ઉપર લઇ આવવા નો પ્રયાસ કરી રહ્યા છે અને તેમના સબસ્ક્રાઇબર્સ ના બેઝ માંથી નોન પેઈંગ સબિસ્કઈબ્સ બેઝ ની લાયબિલિટી ને ઘટાડવા નો પ્રયાસ કરી રહ્યા છે.

એરટેલ ના આ નવા પ્લાન અનુસાર તેની અંદર તમને લોકલ અને એસટીડી કોલ્સ રૂ. 2.5પૈસા પ્રતિ સેકન્ડ અને લોકલ એસએમએસ રૂ. 1અને એસટીડી એસએમએસ રૂ. 1.5 પર આપવા માં આવશે. અને આ બધી જ વસ્તુ 28દિવસ ની વેલિડિટી સાથે આપવા માં આવે છે. એક વાત નું ખાસ ધ્યાન રાખવું કે આ પ્લાન ની અંદર કોઈ ડેટા બેનિફિટ આપવા માં આવતા નથી.

આનો અર્થ એ થાય છે કે ડેટા નો ઉપીયોગ કરવા માટે કા તો તમારે કોઈ અલગ થી ડેટા પેકે ખરીદવું પડશે અથવા તમારા મેઈન બેલેન્સ માંથી વાપરવું પડશે. અને તામર મુખ્ય બેલેન્સ ને વધારવા માટે કોઈ ટોક ટાઈમ પણ આપવા માં આવતો નથી.

તમે આ એરટેલ ના નવા પ્લાન ને એરટેલ ની ઓફિશિયલ વેબસાઈટ અથવા માયએરટેલ એપ પર થી ખરીદી શકો છો. અને આ નવા રિચાર્જ ના ઓપ્શન વિષે સૌથી પહેલા ટેલિકોન ટોકે એ જણાવ્યું હતું. અને તેની અંદર તેઓ એ જણાવ્યું હતું કે આ રિચાર્જ પ્લાન ની પહેલા કંપની સ્માર્ટ રિચાર્જ પ્લાન ની અંદર રૂ. 25 થી રિચાર્જ પ્લાન શરૂ કર્યા હતા.

જો તમે રૂ. પસંદ નથી માંગતા. 23 રિચાર્જ, એરટેલ રૂ. 35 રિચાર્જ જે રૂ. 26.66 તેમજ સ્માર્ટ રિચાર્જ રેન્જ હેઠળ 28 દિવસ માટે 100 એમબી ડેટા. આ લાઇનઅપ રૂ. 245 રિચાર્જ વિકલ્પ જેમાં રૂ. સ્થાનિક, એસટીડી અને લેન્ડલાઇન વૉઇસ સાથે ટોક ટાઇમ 245 મિનિટ 30 પૈસા પ્રતિ મિનિટ અને 84 દિવસ માટે 2 જીબી ડેટા પર કૉલ કરે છે.

હા એક વાત નું ખાસ ધ્યાન રાખવું કે આ સ્માર્ટ રિચાર્જ પ્લાન અમુક પસન્દ કરેલા સર્કલ પર જ ઉપલબ્ધ કરવા માં આવ્યા છે. અને એવું માનવા માં આવી રહ્યું છે એરટેલ પોતાના આ અફોર્ડેબલ રિચાર્જ પ્લાન ને ટૂંક સમય માં જ પોતાના આબધા જ સર્કલ પર ઉપલબ્ધ કરી નાખશે.

એરટેલે ફેબ્રુઆરી ની અંદર રૂ. 23 નો રિચાર્જ પ્લાન લોન્ચ કર્યો હતો, જેની અંદર તેઓ, અનલિમિટેડ લોકલ, એસટીડી અને રોમિંગ વોઇસ કોલ્સ, અને 2 દિવસ ની વેલિડિટી સાથે દરરોજ ના 100 એસએમએસ પણ આપતા હતા. કંપનીએ મૂળ રૂ. રૂ. 23 ની સાથે 23 રિચાર્જ 9 પેક કે જે 100 એમબી ડેટા અને એક દિવસની માન્યતા સિવાય, સમાન ફાયદા ઓફર કરે છે.

Best Mobiles in India

Read more about:
English summary
Airtel Brings Rs. 23 Recharge to Extend Validity of Prepaid Accounts by 28 Days

Best Phones

ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X