Just In
- 1 day ago
ઈન્ટરનેટ પર આ 10 વેબસાઈટનો કરો ઉપયોગ, તમારા રોજિંદા કામ બની જશે સાવ સરળ
- 1 day ago
Apple આપી રહ્યું છે ફ્રી AirPods, MacBook, iPads પર ખાસ ડિસ્કાઉન્ટઃ આ રીતે મળશે લાભ
- 2 days ago
ભારતમાં Netflixના પ્લાન હજી પણ થઈ શકે છે સસ્તા, Netflix લૉન્ચ કરશે આ ખાસ સબસ્ક્રીપ્શન
- 2 days ago
તમારા WhatsApp ચેટને આ સરળ રીતે એન્ડ્રોઈડ સ્માર્ટ ફોનમાંથી iPhoneમાં કરો ટ્રાન્સફર
એરટેલ દ્વારા રૂપિયા 558 પ્રીપેડ પ્લાન ફરી વખત ઈન્ટ્રોડ્યુસ કરવામાં આવ્યો પરંતુ ઓછી વેલીડીટી ની સાથે
છેલ્લા અમુક વર્ષથી ભારતની અંદર ટેલિકોમ કંપનીઓ થોડા થોડા સમયે પોતાના પ્લાન ની અંદર બદલાવ કરતી રહે છે અને તેવું તે લોકોને ખુબ જ ઉંચી સ્પર્ધાને કારણે કરવું પડી રહ્યું છે. ઓક્ટોબર મહિનાની અંદર એરટેલ દ્વારા અમુક અલગ પ્રકારના પ્લાન લોન્ચ કરવામાં આવ્યા હતા જેની અંદર રૂપિયા 299 પ્લાન ની સાથે એમેઝોન પ્રાઈમ સબ્સ્ક્રિપશન રૂપિયા 249 અને રૂપિયા 599 પ્લાન ની સાથે રૂપિયા ૪ લાખ નો ઇન્સ્યોરન્સ વગેરે.

અને રસપ્રદ વાત એ છે કે એરટેલ દ્વારા માર્કેટની જરૂરિયાત અનુસાર તેમના તાજેતરમાં જ લોન્ચ કરવામાં આવેલ પ્રીપેડ પ્લાન ની અંદર પણ બદલાવ કરવામાં આવી રહ્યા છે. કંપની દ્વારા રૂપિયા 558 પ્રીપેડ રિચાર્જ પ્લાન ફરી એક વખત લોન્ચ કરવામાં આવ્યો છે. આ પ્લાન ની અંદર કંપની દ્વારા આખા ભારતની અંદર કોઈપણ નેટવર્ક પર અનલિમિટેડ વોઈસ કોલ ની સુવિધા આપવામાં આવે છે અને સાથે સાથે ત્રણ જીબી ડેટા દરરોજના અને સો એસ.એમ.એસ દરરોજ આપવામાં આવે છે એની વેલિડિટી 56 દિવસની રાખવામાં આવી છે.
આની પહેલા આ જ પ્લાન દરરોજના 3 જીબી ડેટા ની સાથે 82 દિવસ ની વેલીડિટી ની સાથે ઓફર કરવામાં આવતો હતો કે જેને હવે ઘટાડી અને ૫૬ દિવસ ની કરી નાખવામાં આવી છે એરટેલ દ્વારા વેલીડીટી ની અંદર ૨૬ દિવસ નો ઘટાડો કરવામાં આવ્યો છે પરંતુ રૂપિયા ૧ હજાર કરતા ઓછી કિંમતમાં ઓફર કરવામાં આવતો ભારતી એરટેલનો આ સૌથી સારા પ્લાન માંથી એક માની શકાય છે.
રૂપિયા 558 પ્રિપેડ રીચાર્જ પ્લાન ની સાથે વિંક મ્યુઝિક સબ્સ્ક્રિપશન એરટેલ એક્સટ્રીમ એપ પ્રીમિયમ મેમ્બરશીપ શો એકેડમી પર ચાર અઠવાડિયા નું ફ્રી કોર્સ અને ફાસ્ટ ટ્રેક પર રૂપિયા 100 કેશબેક મેળવવાની તક આપવામાં આવે છે.
રૂપિયા 558 ના પ્રીપેડ પ્લાન રૂપિયા 549 ના પ્રીપેડ પ્લાન ને કાઢવા પછી ઓફર કરવામાં આવ્યો હતો કે જેની અંદર 28 દિવસ ની વેલીડિટી આ જ પ્રકારના લાભની સાથે આપવામાં આવતી હતી.
એરટેલ રૂપિયા ૫૦૦ કરતાં ઓછી કિંમતમાં હજુ એકલાં ઓફર કરવામાં આવે છે કે જેની અંદર દરરોજના 3gb ડેટા આપવામાં આવતા હોય જેની કિંમત રૂપિયા 349 છે આ પ્લાન ની અંદર ગ્રાહકને દરરોજના 3gb હાઈ સ્પીડ ડેટા 28 દિવસ ની વેલીડિટી ની સાથે આપવામાં આવે છે.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
44,999
-
15,999
-
20,449
-
7,332
-
18,990
-
31,999
-
54,999
-
17,091
-
17,091
-
13,999
-
31,830
-
31,499
-
26,265
-
24,960
-
21,839
-
15,999
-
11,570
-
11,700
-
7,070
-
7,086