એરટેલ અને એપોલો દ્વારા કોરોના વાયરસ માટે સેલ્ફ એસેસમેન્ટ tool એરટેલ થેન્ક્સ એપ પર લોન્ચ કરવામાં આવ્ય

By Gizbot Bureau
|

ભારતી એરટેલ દ્વારા આજે એપોલો 24 7 સાથે કોલોબ્રેશન ની જાહેરાત કરવામાં આવી છે અને આ ભાગીદારી ની અંદર એરટેલ થેન્ક્સ એપ ની અંદર ડિજિટલ કોરોના વાયરસ સેલ્ફ એસેસમેન્ટ ફુલ આપવામાં આવશે અને જેમની જાણ નથી તેમને જણાવી દઈએ કે એપોલો 2007 એ એપોલો હોસ્પિટલ નું ડિજિટલ બિઝનેસ યુનિટ છે. અને આ યુનિટનું એક કામ પૂરું આ વાયરસ વિશે જાગૃતતા ફેલાવી અને તે નીચે ને તોડવા માટે પણ પ્રયાસ કરવામાં આવે છે.

એરટેલ અને એપોલો દ્વારા કોરોના વાયરસ માટે સેલ્ફ એસેસમેન્ટ tool

આ ટૂલને પોલીસ દ્વારા બનાવવામાં આવેલ છે જેની અંદર આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ આધારિત ટેકનોલોજીનો ઉપયોગ કરી અને યુઝર્સનું સેલ્ફ એક્સેસ વાયરસનું રેસ કેટલું છે તેના વિશે જણાવવામાં આવે છે અને આવા જ પ્રકારનું સેલ્ફ એસેસમેન્ટ ટૂલ ને માય જીઓ એપ ની અંદર રિલાયન્સ જીઓ દ્વારા પણ આપવામાં આવે છે.

એરટેલ થેન્ક્સ એપ ની અંદર હવે પૂરું આ વાયરસ સેલ્ફ એસેસમેન્ટ ફુલ આપવામાં આવે છે

જેવું કે ઉપર જણાવવામાં આવ્યું હતું એરટેલ થેન્ક્સ ની અંદર પ્રોફાઇલમાં યુઝર્સને અમુક સામાન્ય પ્રશ્નો પૂછવામાં આવે છે જેના પરથી નક્કી કરવામાં આવે છે કે તેઓ તેની સાથે પૂરું આ વાયરસ ને લગતું રહીશ કેટલું જોડાયેલું છે. અને ત્યારબાદ તે પ્રશ્નોના જવાબ ઉપરથી તે એપ ની અંદર એક risk નું એનાલિસિસ કરવામાં આવે છે અને એ કદી સ્કોર પણ આપવામાં આવે છે.

અને ત્યાર પછી જે તે વ્યક્તિએ કયા પગલા લેવા જોઈએ તેના વિશે માહિતી પણ આપવામાં આવે છે અને તેની અંદર હેલ્પલાઇન સેફટી ટિપ્સ સોશિયલ દિસતાનસીંગ ગાઈડલાઈન વગેરે જેવી ઘણી બધી અગત્યની બાબતો વિષે પણ જણાવવામાં આવે છે કે જેના વિશે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન અને મિનિસ્ટ્રી ઓફ હેલ્થ એન્ડ ફેમીલી વેલફેર દ્વારા જણાવવામાં આવ્યું હોય.

ભારતી એરટેલ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે એપોલો 2016 ની અંદર ફ્રી ગુરુના વાયરસ માટેની હેલ્પલાઇન પણ આપવામાં આવી છે જેની અંદર એપોલોના 10 નિષ્ણાંત ડોક્ટરો પ્રશ્નોના જવાબ આપે છે.

ગોપાલ મિત્તલ કે જે એરટેલ ના એમડી અને સીઈઓ છે તેમણે જણાવ્યું હતું કે, આ એક ખૂબ જ કઠોર સમય છે અને તેની અંદર ડિજિટલ ટેકનોલોજી દ્વારા ભારત દેશને વધુને વધુ મદદ પહોંચી શકે તેના માટે અમે અમારા ભાગીદાર જેવા કે એપોલો સાથે વધુ ને વધુ કામ કરી રહ્યા છીએ. ભારતની અંદર ઘણા બધા લોકો એરટેલ થેન્ક્સ પ્લેટફોર્મનો ઉપયોગ કરે છે જેને કારણે અમે માનીએ છીએ કે આ પગલાને કારણે ઘણા બધા લોકો સુધી સેલ્ફ ની વાત ને વધુ ગંભીરતાથી પહોંચાડવામાં મદદ મળશે અને વાઈરસને ફેલાવવામાં અટકાવી શકાશે. દેશને આ કઠોર સમયની અંદર મદદ કરવા માટે ભારતીય સંપૂર્ણ રીતે દેશ અને ભારત સરકારની સાથે છે.

એરટેલ થેન્ક્સ એસેસમેન્ટ ટુલ ફીચર્સ

આ એપની અંદર ઘણી બધી વસ્તુઓ ખૂબ જ ઊંડાણપૂર્વક ત્યાં આપી અને રાખવામાં આવી છે આ એપ ની અંદર તમે માત્ર તમારું જ નહીં પરંતુ તમારા રીજીયન ની પ્રોફાઇલ ની અંદર કોરોના વાયરસનું રેસ કેટલું છે તેના વિશે પણ જાણી શકો છો જેના માટે આ બધી જ જગ્યાઓ પરથી જે પ્રકારે રિસ્પોન્સ આવતા હોય છે તેના આધારે એક નકશો તૈયાર કરવામાં આવે છે. જેના કારણે કોરોના વાયરસ ની સ્થિતિ પોતાના રાજ્ય પોતાના વિસ્તાર અથવા ભારત દેશની અંદર શું છે અને શું બદલાઈ રહી છે તેના વિશે પણ જાણી શકે છે અને તેના કારણે સોશિયલ સાયન્સ નુ મહત્વ સમજી શકે છે.

જે લોકોની અંદર કુણા વાયરસ માટેનુ રિસ્ક વધારે છે અને જેમને તેના માટે ટેસ્ટ કરાવવાની જરૂર છે તેમને પણ આ વાઈરસના ટેસ્ટ સેંટર વિશે પણ માહિતી આપવામાં આવશે.

એરટેલ પોતાના યુઝર્સને એપોલો ફાર્મસી સ્ટોરની અંદર રિચાર્જ કરવાની પણ અનુમતિ આપે છે

ભારતી એરટેલ દ્વારા પોતાના ગ્રાહકોને પોતાના એરટેલ કનેક્શનને આખા દેશની અંદર ત્રણ હજાર કરતાં પણ વધુ એપોલો ફાર્મસી સ્ટોરની અંદર રિચાર્જ કરાવવા ની અનુમતિ આપવામાં આવે છે. તેના કારણે જે ગ્રાહકો ઓફલાઈન રીચાર્જ માટેના વિકલ્પો શોધી રહ્યા હતા તેમના માટે ખૂબ જ સારા સમાચાર સાબિત થઈ શકે છે.

Best Mobiles in India

Read more about:
English summary
Airtel, Apollo Partner For New COVID-19 Self-Assesment Tool; Available On Airtel Thanks App

Best Phones

ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X