Airtel 5G Plus: આ રીતે કરો એક્ટિવેટ, આ ડિવાઈસીઝ પર કરશે કામ

By Gizbot Bureau
|

ગત અઠવાડિયે દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીએ 5જી સર્વિસની શરૂઆત કરાવી છે. દિલ્હીમાં યોજાયેલી ઈન્ડિયન મોબાઈલ કોંગ્રેસ દરમિયાન પીએમ મોદીએ આ 5મી જનરેશનની ઈન્ટરનેટ ટેક્નોલોજીનો શુભારંભ કરાવ્યો. આ શરૂઆત બાદ હવે દેશની ટેલિકોમ કંપનીઓ વચ્ચે 5જી સર્વિસ શરૂ કરવા હોડ લાગી છે. એરટેલે દેશના 8 શહેરોમાં 5જી સર્વિસ શરૂ કરવાની જાહેરાત કરી છે. એરટેલનો દાવો છે કે માર્ચ 2023 સુધીમાં દેશના બધા જ વિસ્તારોમાં એરટેલની 5જી સર્વિસ મળવા લાગશે.

Airtel 5G Plus: આ રીતે કરો એક્ટિવેટ, આ ડિવાઈસીઝ પર કરશે કામ

આ નવી જનરેશનની ઈન્ટરનેટ ટેક્નોલોજીમાં 5જી કરતા 30 ગણી ઈન્ટરનેટ સ્પીડ મળવાનો એરટેલનો દાવો છે. કહેવાઈ રહ્યું છે કે જો કોઈ યુઝરને 5જી સર્વિસમાં મૂવી ડાઉનલોડ કરવું છે, તો તે માત્ર ગણતરીની સેકન્ડ્ઝમાં થઈ જશે. જ્યારે ન્યૂ એજ ગેમિંગ, 4કે વીડિયોઝ બફરિંગ વગર યુઝર્સ એન્જોય કરી શક્શે.

આ રીતે એરટેલ 5જી સર્વિસને કરો એક્ટિવેટ

એરટેલ NSA એટલે કે નોન સ્ટેન્ડ અલોન 5જી મોડ યુઝ કરી રહી છે. જે મોટાભાગના સ્માર્ટફોનમાં કામ કરશે. એટલે કે જો તમારી પાસે હાલ એરટેલનું 4જી સીમકાર્ડ છે, તો તે જ સીમ કાર્ડ ઓટોમેટિકલી 5જી સીમમાં કન્વર્ટ થઈ શક્શે. તમારે નવું 5જી સીમકાર્ડ લેવાની જરૂર નથી. એરટેલના સબસ્ક્રાઈબર્સે આ માટે માત્ર ફોનના સેટિંગ ટેબમાં જઈને કનેક્શન અથવા મોબાઈલ નેટવર્ક ઓપ્શનમાં 5જી નેટવર્ક મોડ ઓન કરવાનો રહેશે, અ યુઝર્સ એરટેલની 5જી સર્વિસ વાપરી શક્શે.

એરટેલ 5જી પ્લસ આ ડિવાઈસિઝમાં કરશે સપોર્ટ

એરટેલે ભારતમાં આઈફોન્સમાં 5જી સપોર્ટ કરશે કે નહીં, તેનું ટેસ્ટિંગ ચાલું કરી દીધું છે. એરટેલ એપલ સાથે મળીને આઈફોનમાં 5જી સર્વિસ ચલાવવાની તૈયારી કરી રીહ છે. એપલે 5જી રેડી આઈફોન્સ લોન્ચ કરી દીધા છે, પરંતુ જ્યાં સુધી યુઝર્સ તેમના આઈફોનમાં સોફ્ટવેર અપડેટ્સ અનેબલ નહીં કરે, ત્યાં સુધી 5જી નેટવર્ક તેમના આઈપફોનમાં કામ નહીં કરે. ચાલો જોઈએ કઈ બ્રાન્ડના કયા ફોનમાં એરટેલ 5જી પ્લસ સપોર્ટ કરશે.

કંપની ફોનનું મોડેલ

એપલ (અપડેટ જરૂરી) iPhone 12 mini iPhone 12 iPhone 12 Pro iPhone 12 Pro Max iPhone 13 mini iPhone 13 iPhone 13 Pro iPhone 13 Pro Max iPhone SE 2022 iPhone 14 iPhone 14 Plus iPhone 14 Pro iPhone 14 Pro Max,,

સેમસંગ (5જી રેડી) Galaxy A53 5G Galaxy A33 5G Galaxy S21 FE Galaxy S22 Galaxy S22+ Galaxy S22 Ultra Galaxy M33 Galaxy Z Flip4 Galaxy Z Fold4 Galaxy Note 20 Ultra

સેમસંગ (અપડેટ જરૂરી) Galaxy S21 Series Galaxy Z Fold2 Galaxy F42 5G Galaxy A52s 5G Galaxy M52 5G Galaxy Z Flip3 Galaxy Z Fold3 Galaxy A22 5G Galaxy S20FE 5G Galaxy M32 5G Galaxy F23 5G Galaxy A73 Galaxy M42 5G Galaxy M53 Galaxy M13 Galaxy S21 FE

શાઓમી, રેડમી, પોકો Mi 10 Mi 10i Mi 1

0T Mi 10T pro Mi 11 Ultra Mi 11X Pro Mi 11X POCO M3 Pro 5G POCO F3 GT Mi 11 Lite NE (K9D) Redmi Note 11T 5G Xiaomi 11T Pro Xiaomi K16 Xiaomi 11i HyperCharge Redmi Note 10T 5G Redmi Note 11 Pro+ POCO M4 5G POCO M4 Pro 5G Xiaomi 12 pro Mi 11i Redmi 11 Prime 5G POCO F4 5G POCO X4 pro Redmi K50i

વન પ્લસ (5જી રેડી) OnePlus Nord OnePlus 9 OnePlus 9 Pro OnePlus Nord CE 5G OnePlus Nord CE 2 5G OnePlus 10 Pro OnePlus Nord CE 2 Lite 5G OnePlus 10R OnePlus Nord 2T OnePlus 10T

વનપ્લસ (અપડેટ જરૂરી) OnePlus 8 OnePlus 8T OnePlus 8 Pro OnePlus 9 RT OnePlus Nord 2 OnePlus 9R

રિયલમી (5જી રેડી) realme 8s 5G realme X7 Max 5G realme Narzo 30 Pro 5G realme X7 5G realme X7 Pro 5G realme 8 5G realme X50 Pro realme GT 5G realme GT Master Edition realme GT Neo2 realme 9 5G realme 9 Pro realme 9 Pro+ realme Narzo 30 5G realme 9 Speed Edition realme GT 2 realme GT 2 pro realme GT Neo 3 realme Narzo 50 5G realme Narzo 50 Pro 5G

ઓપ્પો (5જી રેડી) Reno Pro 5G Reno 6 Reno 6 pro F19 Pro+ 5G OPPO A53s 5G OPPO A74 5G Reno 7 Pro 5G F21 Pro 5G Reno 7 Reno 8 Reno 8 pro K10 5G F21s Pro 5G

વીવો, iQOO (5G Ready) vivo X70 Pro+ vivo IQOO Z5 5G vivo Y72 5G vivo V23 5G vivo V23 Pro 5G vivo V23e 5G vivo T1 5G vivo Y75 5G vivo iQOO 9 Pro vivo IQOO 9 vivo iQOO 9 SE vivo T1 PRO Vivo iQOO Z6 5G vivo X80 vivo X80 pro vivo iQOO 9T vivo V25 vivo V25 Pro vivo Y55 5G vivo Y55s 5G

Best Mobiles in India

Read more about:
English summary
Airtel 5G Plus: How to Activate, List of Compatible Devices

Best Phones

ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X