Just In
- 632 days ago
સ્કેમથી બચવા ગૂગલે જણાવી 4 યુઝફુલ ટિપ્સ
- 633 days ago
2025માં લોન્ચ થનારો iPhone 17 આવો, કેમેરાથી લઈ આ બધું બદલાશે
- 634 days ago
Bluesky vs X (Twitter) બંને એપમાં શું છે ફરક? અહીં જાણો બંનેના ફીચર્સ
- 635 days ago
18 OTT પ્લેટફોર્મ, 300 ટીવી ચેનલ, બુલેટ જેવી ઈન્ટરનેટ સ્પીડ 3 મહિના સુધી મળશે ફ્રી
એરટેલ દ્વારા પ્રીપેડ યુઝર્સ ને વધારા ના 500એમબી ડેટા લાભો આપવા માં આવી રહ્યા છે
ભારતી એરટેલ દ્વારા તેમના યુઝર્સ માટે એક પ્રોમોશન્લ ઓફર ચલાવવા માં આવી રહી છે. અને આ પ્રોમોશન્લ ઓફર ના ભાગ રૂપે કંપની દ્વારા તેમના પ્રીપેડ યુઝર્સ ને વધારા ના ડેટા લાભો આપવા માં આવી રહ્યા છે.

આ વધારા ના ડેટા ને કંપની દ્વારા તેમના રૂ. 249 ના પ્લાન ના રિચાર્જ પર ઓફર કરવા માં આવી રહ્યા છે જેની અંદર યુઝર્સ જયારે આ પ્લાન ની સાથે રિચાર્જ કરાવશે ત્યારે તેઓ ને દરરોજ ના 500એમબી ડેટા વધારા ના આપવા માં આવશે, અને તે પણ કોઈ પણ પ્રકાર ની વધુ કોસ્ટ વિના.
સામાન્ય રીતે એરટેલ દ્વારા તેમના રૂ. 249 ના પ્રીપેડ પ્લાન ની સાથે દરરોજ ના 1.5 જીબી ડેટા ઓફર કરવા માં આવે છે જેની સાથે અનલિમિટેડ વોઇસ કોલિંગ 28 દિવસ ની વેલિડિટી માટે આપવા માં આવે છે. પરંતુ હવે આ ઓફર ની સાથે યુઝર્સ ને દરરોજ ના 2જીબી ડેટા મળી શકશે.
અને આ પ્લાન ની અંદર બીજા પણ ઘણા બધા લાભો આપવા માં આવે છે પ્રાઈમ વિડિઓ મોબાઈલ એડિસન નું ટ્રાયલ એક મહિના માટે આપવા માં આવે છે, અને શો એકેડમી નું સબ્સ્ક્રિપશન એક મહિના માટે આપવા માં આવે છે અને ફ્રી હેલો ટ્યુન નું સબ્સ્ક્રિપશન પણ આપવા માં આવે છે, જેની સાથે ફાસ્ટેગ ની અંદર રૂ. 100 નું કેશબેક પણ ઓફર કરવા માં આવે છે.
અને એરટેલ ના પ્રતિસ્પર્ધી જીઓ અને વીઆઈ દ્વારા આ પ્રકાર ના લાભો ની સાથે સરખા પ્લાન જ ઓફર કરવા માં આવે છે. જીઓ દ્વારા તેમના રૂ. 249 ના પ્લાન ની સાથે દરરોજ ના 1.5જીબી ડેટા ની સાથે અનલિમિટેડ કોલિંગ અને દરરોજ ના 100 એસએમએસ ની સુવિધા ની સાથે જીઓ એપ્સ નું એક્સેસ પણ આપવા માં આવે છે.
અને વીઆઈ દ્વારા પણ તેમના રૂ. 249 ના પ્લાન ની સાથે દરરોજ ના 1.5જીબી ડેટા અનલિમિટેડ કોલિંગ અને દરરોજ ના 100 એસએમએસ ની સુવિધા આપવા માં આવે છે. પરંતુ વીઆઈ ના પ્લાન ની અંદર બિન્જ ઓલ નાઈટ અને વિકેન્ડ ડેટા રોલઓવર ની સુવિધા આપવા માં આવે છે જે બાકી ની કોઈ પણ કંપનીઓ દ્વારા આપવા માં આવતી નથી. બિન્જ ઓલ નાઈટ ની અંદર રાત ના 12 વાગ્યા થી સવાર ના 6 વગયા સુધી અનલિમિટેડ સ્ટ્રીમિંગ ની સુવિધા કોઈ પણ પ્રકાર ની લિમિટ વગર આપવા માં આવે છે.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470


Click it and Unblock the Notifications