એરટેલ દ્વારા 4 પ્રીપેડ પ્લાન પર અડધા જીબી ડેટા ને દરરોજ ફ્રી આપવા માં આવે છે

By Gizbot Bureau
|

ભરતી એરટેલ દ્વારા તેમના 4 નવા પ્રીપેડ પ્લાન ને હવે તેમની વેબસાઈટ પર લાઈવ કરી દેવા માં આવેલ છે. અને આજ થી એરટેલ દ્વારા તેમના ઘણા બધા પ્રીપેડ પ્લાન ની કિંમત ની અંદર વધારો પણ કરવા માં આવેલ છે. પરંતુ તેની સાથે કંપની દ્વારા તેમના 4 પ્રીપેડ પ્લાન ની અંદર ડેટા ના લાભો ની અંદર પણ વધારો કરવા માં આવેલ છે. અને જે ગ્રાહકો દ્વારા એરટેલ ના રૂ. 719, 299, 265, અને 839 ના પ્લાન ની સાથે રિચાર્જ કરાવવા માં આવશે તેની અંદર વધારા ના 500એમબી દરરોજ ના ડેટા ફ્રી માં આપવા માં આવશે. આની પહેલા કંપની દ્વારા તેમના રૂ. 249 પ્રીપેડ પ્લાન માટે 500એમબી ડેટા ઓફર ને લોન્ચ કરવા માં આવેલ હતી.

એરટેલ દ્વારા 4 પ્રીપેડ પ્લાન પર અડધા જીબી ડેટા ને દરરોજ ફ્રી આપવા માં

એરટેલ ના 4 પ્રીપેડ પ્લાન પર વધારા ના 500એમબી ડેટા દરરોજ ફ્રી માં આપવા માં આવી રહ્યા છે.

યુઝર્સ ખુબ જ સરળ રીતે આ વધારા ના 500એમબી ડેટા ને મેળવી શકે છે. તેના માટે તમારે માત્ર એરટેલ થેન્ક્સ એપ ને ડાઉનલોડ કરવા ની રહેશે અને ત્યાર પછી તેની અંદર થી તમે જરૂર હોઈ ત્યારે દરરોજ તમારા 500એમબી ડેટા ને રીડીમ કરી શકો છો. અને ઉપર જણાવેલ બધા જ પ્લાન ની અંદર એરટેલ દ્વારા અનલિમિટેડ વોઇસ કોલિંગ અને દરરોજ ના 100 એસએમએસ ની સુવિધા આપવા માં આવેલ છે.

એરટેલ દ્વારા રૂ. 839 પ્લાન ની અંદર દરોજ ના 2જીબી ડેટા આપવા માં આવે છે, જેથી એરટેલ થેન્ક્સ એપ ની મદદ થી યુઝર્સ ને દરરોજ ના 2.5જીબી ડેટા મળી શકશે. રૂ. 265 પ્લાન ની સાથે કંપની દ્વારા દરરોજ ના 1જીબી ડેટા ઓફર કરવા માં આવે છે જેથી આ ઓફર ની સાથે યુઝર્સ ને દરરોજ ના 1.5જીબી ડેટા મળી શકશે.

એરટેલ દ્વારા તેમના બંને રૂ. 299 અને રૂ. 719 ના પ્લાન ની અંદર દરરોજ ના 1.5જબી ડેટા આપવા માં આવે છે જેથી આ ઓફર ની સાથે યુઝર્સ ને દરરોજ ના 2જીબી ડેટા મળી શકશે.

એરટેલ દ્વારા તેમના રૂ 299 અને રૂ. 265 ના પ્લાન ની અંદર 28 દિવસ ની વેલિડિટી આપવા માં આવે છે, જયારે તેમના રૂ. 719 અને 839 ના પ્લાન ની સાથે 84 દિવસ ની વેલિડિટી આપવા માં આવે છે. કે જે મીડીયમ ટર્મ યુઝર્સ માટે એક સારો પ્લાન સાબિત થઇ શકે છે.

એક મહિના માટે એમેઝોન પ્રાઇમ વિડિયો મોબાઇલ એડિશન, વિંક મ્યુઝિક અને વધુ સહિત અન્ય તમામ એરટેલ થેંક્સ બેનિફિટ્સનો સમાવેશ થાય છે. તમે ટેલ્કોની વેબસાઇટ પરથી નીચેની છબી શોધી શકો છો, જે કેટલાક પ્લાન પર વધારાનો 500એમબી ડેટા દર્શાવે છે.

Best Mobiles in India

English summary
Airtel 500MB Daily Data Available With These Prepaid Plans: Details

Best Phones

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X