Just In
- 587 days ago
સ્કેમથી બચવા ગૂગલે જણાવી 4 યુઝફુલ ટિપ્સ
- 588 days ago
2025માં લોન્ચ થનારો iPhone 17 આવો, કેમેરાથી લઈ આ બધું બદલાશે
- 589 days ago
Bluesky vs X (Twitter) બંને એપમાં શું છે ફરક? અહીં જાણો બંનેના ફીચર્સ
- 589 days ago
18 OTT પ્લેટફોર્મ, 300 ટીવી ચેનલ, બુલેટ જેવી ઈન્ટરનેટ સ્પીડ 3 મહિના સુધી મળશે ફ્રી
ટિક્ટોક બાદ પબજી પણ બેન થઇ શકે છે, રાજકોટ પોલીસે ગુગલ ને પબજી નું ડનલોડ રોકવા કરી અરજી
ટિક્ટોક ને ભારતીય સરકાર દ્વારા બેન કરવા માં આવી તેને થોડો જ સમય થયો છે ત્યારે આ એપ ને બેન કરવા માટે સરકાર દ્વારા ગુગલ અને એપલ ને અરજી કરવા માં આવી હતી કે આ એપ ના ડાઉનલોડ ને બંધ કરવા માં આવે. અને ત્યાર બાદ ગુગલ અને એપલ દ્વારા આ એપ ને પુલ ડાઉન કરી લેવા માં આવી હતી. અને હવે આ બેન પર થી રાજકોટ પોલીસ ને પણ એક આઈડિયા આવ્યો છે અને તેઓ એ પણ ખુબ જ લોકપ્રિય ગેમ પબજી મોબાઈલ ને બેન કરવા માટે રાજકોટ પોલીસે ગુગલ ને અરજી કરતા જણાવ્યું છે કે રાજકોટ ના એરિયા ની અંદર આ ગેમ ના ડાઉનલોડ ને બંધ કરવા માં આવે.

અને ફ્રિસ્ટપોસ્ટ ની અંદર એક રિપોર્ટ માં જણાવવા માં આવ્યું હતું કે રાજકોટ પોલીસે ગુગલ ને લેખિત માં અરજી કરતા જણાવ્યું છે કે રાજકોટ ના વિસ્તાર ની અંદર આ ગેમ ના ડાઉનલોડ ને રોકવા માં આવે. અને રાજકોટ પોલીસ કમિશનર મનોજ અગ્રવાલે ફર્સ્ટ પોસ્ટ ને જણાવ્યું હતું કે તેઓ એ ગુગલ ને કહ્યું હતું કે "અમે આ વિસ્તાર ની અંદર ગેમ પર પ્રતિબંધ લગાવ્યો છે જેથી જો શક્ય થઇ શકે તો આ વિસ્તાર ના કોઈ પણ આઈપી પર આ ગેમ ને ડાઉનલોડ ન થવા દેવી જો એવું થઇ શકે તેમ હોઈ તો.
અને આ ગેમ ને હજુ પણ જે પહેલા કારણ આપવા માં આવ્યું હતું તેના કારણે જ બેન કરવા માં આવી રહી છે. "આની અસર ખુબ જ ખરાબ થઇ શકે છે અને બાળકો ના મન પર પણ ખુબ જ ખરાબ અસર થઇ શકે છે તેથી તેને બેન કરવી એ એક વાઇસ પગલું સાબિત થઇ શકે છે તેવું બીજા એક પોલીસ ના ઓફિશિયલ દ્વારા જણાવવા માં આવ્યું હતું. અને આ બેન ને એની પહેલા એટલા માટે લાગુ કરવા માં આવ્યો હતો કે પરીક્ષા ના સમય પર બાળકો આ ગેમ ની અંદર ડિસ્ટ્રેક્ટ ના થતા રહે અને ભણવા માં ધ્યાન આપી શકે તેના માટે આ બેન ને પહેલા લાગુ કરવા માં આવ્યો હતો.
જ્યારે પ્રતિબંધ અમલમાં મૂકવામાં આવ્યો ત્યારે, જાહેરમાં PUBG રમી રહેલા કેટલાક લોકોને પકડીને પોલીસે કેટલીક ધરપકડ કરી. ધરપકડ કરાયેલા મોટાભાગના લોકો મોટેભાગે યુવાન લોકો હતા અને એફઆઈઆર દાખલ કર્યા પછી તેઓને મુક્ત કરવામાં આવ્યા હતા. જો કે, પોલીસ કમિશનરે ભારપૂર્વક જણાવ્યું હતું કે જો જાહેર જનતામાં જાહેર પ્રતિબંધો જાહેર કરવા અને PUBG રમવાની લોકોને જાહેર કરવામાં ન આવે તો પણ બિન-પબ્ગ ખેલાડીઓને ધરપકડ કરી શકાય છે. લોકોને 6 મહિના સુધી જેલની સજા થઈ શકે છે.
અત્યાર સુધી ગુગલ દ્વારા પોલીસ ના આ લેટર નો કોઈ પપ્રતિસાદ આપવા માં આવ્યો નથી. અને જો આ બાબત ને કોર્ટ સુધી લઇ જવા માં આવે છે તો જે પ્રકાર ની સમસ્યા ટિક્ટોક ને જેલવી પડી હતી તેવી સમસ્યા પબજી ને પણ સામનો કરવો પડી શકે છે. થોડા સમય પહેલા ઇન્ટરનેટ ફ્રીડમ ફાઉન્ડેશન દ્વારા પબ્લિક ઇંટ્રેસ્ટ લીટીગેશન કે જે બેન ગેમ પર લગાવવા માં આવ્યો છે તેના પર ગુજરાત હાઈકોર્ટ ની અંદર દાખલ કરવા માં આવ્યો હતો અને જેને કોર્ટ દ્વારા ટર્ન્ડ ડાઉન કરવા માં આવ્યું હતું.
છેલ્લા થોડા મહિનાથી પુબ મોબાઇલ ઘણા વિવાદોમાં છે, આ રમતની મીડિયા અહેવાલો ખેલાડીઓના ભૌતિક અને માનસિક સ્વાસ્થ્યને નુકસાન પહોંચાડે છે. પબ્ગને શામેલ કેટલાક કેસોમાં પણ જીવલેણ પરિણામો આવ્યા છે. રમત પરના પ્રતિબંધ હોવા છતાં, પુબ મોબાઇલ હવે મોબાઇલ ગેમિંગની દુનિયામાં મજબૂત રહ્યું છે, નવી સુવિધાઓ દરેક વખતે અને ત્યારબાદ તેમાં આવી રહી છે.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470


Click it and Unblock the Notifications