ફોલ્ડેબલ સ્માર્ટફોન બાદ સેમસંગ પેટન્ટ ફોલ્ડેબલ ટેબ્લેટ બતાવી રહ્યું છે 3 સ્ક્રીન સાથે

|

સેમસંગે આ વર્ષ ની અંદર સ્માર્ટફોન ના ધંધા માં અમુક ખુબ જ મોટા પગલાંઓ લીધા છે, તેમને માત્ર 4 રિઅર કેમેરા વાળો ફોન જ લોન્ચ નથી કર્યો પરંતુ તેમને મીડ રેન્જ સેગ્મેન્ટ ને ક્યાં ક્યાં બદલાવ દ્વારા બુસ્ટ કરવું તેના વિષે પણ પોતના ઈરાદાઓ બતાવ્યા હતા. અને થોડા સમય પહેલા જ તેમણે પોતાની પ્રથમ ફોલ્ડેબલ સ્ક્રીન લોન્ચ કરી હતી અને તેઓ 2019 ની શરૂઆત માં જ ફોલ્ડેબલ સ્માર્ટફોન ને લોન્ચ કરશે તેવી જાહેરાત પણ કરી હતી. પરંતુ તેઓ આટલું કરી ને પણ ઉભા નથી રહ્યા તેવું લાગી રહ્યું છે. કેમ કે એક લેટેસ્ટ મળેલી પેટન્ટ પર થી એવું લાગી રહ્યું છે કે તેઓ એક ફોલ્ડેબલ ટેબ્લેટ પર કામ કરી રહ્યા છે જેને 2 નહિ પણ 3 સ્ર્કીન આપવા માં આવી છે.

ફોલ્ડેબલ સ્માર્ટફોન બાદ સેમસંગ પેટન્ટ ફોલ્ડેબલ ટેબ્લેટ બતાવી રહ્યું છે

આ પેટન્ટ ને મોબીલકોપેન વેબસાઇટ (યુએસપીટીઓ દ્વારા) શોધવા માં આવી છે. અને આ પૅટન્ટ ની અંદર ચોખુંઉ દેખાઈ રહ્યું છે કે તેની અંદર 2 ફોલ્ડ આપવા માં આવેલ છે જેનો અર્થ એવો થાય છે કે તે આવનારા ટેબ્લેટ ની અંદર 3 સ્ક્રીન આપવા માં આવી હશે. જોકે આના કારણે તે એક જાદુ ડિવાઈઝ બની શકે છે. અને યુઝર્સ તેને 2 હાથ નો ઉપીયોગ કરી ને પણ વાપરી શકે છે જો તેઓ ને સ્માર્ટફોન કરતા થોડું મોટું અને ટેબ્લેટ કરતા થોડું નાનું દિઉવાઇસ જોએતુ હોઈ તો.

જોકે આમાં ની કોઈ પણ માહિતી ને અત્યાર સુધી બહાર પાડવા માં આવી નથી. પરંતુ એવું લાગી રહ્યું છે કે સેમસંગ ને વિશ્વાસ છે કે આ ટ્રેન્ડ 2019 માં ખુબ જ ચાલશે. તેઓ આવતા વર્ષ ની અંદર 1 મિલિયન ફોલ્ડેબલ સ્માર્ટફોન વહેંચવા નો પ્લાન ધરાવી રહ્યા છે.

સેમસંગના ડેવલપર કોન્ફરન્સમાં ગયા કંપની એ અત્યાર ના ફોલ્ડેબલ સ્માર્ટફોન ના ફીચર્સ ને જાહેર કર્યા હતા. કવર ડિસ્પ્લેની બાહ્ય સ્ક્રીન 4.58-ઇંચનું માપશે અને તેની આકૃતિ ગુણોત્તર 21: 9 હશે જે 840x1960 પિક્સેલ્સ સાથે હશે. મુખ્ય પ્રદર્શન 7.3-ઇંચનું કદ, 4.2: 3 પાસા રેશિયો અને 1536x2152 પિક્સેલ્સ સાથે આવે તેવી ધારણા છે. સેમસંગે પણ પુષ્ટિ કરી હતી કે તેની ફોલ્ડિબલ સ્ક્રીન એક સાથે ત્રણ એપ્લિકેશન્સ સુધી ચાલશે. તે મલ્ટિ એક્ટિવ વિંડો તરીકે આ સુવિધાને કૉલ કરે છે. અને બધી સંભાવનામાં, આ અફવાઓવાળા ફોલ્ડબલ ટેબ્લેટમાં પણ આવી શકે છે.

Best Mobiles in India

Read more about:
English summary
After foldable phones, Samsung patent shows a foldable tablet with three screens

Best Phones

ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X