Just In
- 677 days ago
સ્કેમથી બચવા ગૂગલે જણાવી 4 યુઝફુલ ટિપ્સ
- 678 days ago
2025માં લોન્ચ થનારો iPhone 17 આવો, કેમેરાથી લઈ આ બધું બદલાશે
- 679 days ago
Bluesky vs X (Twitter) બંને એપમાં શું છે ફરક? અહીં જાણો બંનેના ફીચર્સ
- 680 days ago
18 OTT પ્લેટફોર્મ, 300 ટીવી ચેનલ, બુલેટ જેવી ઈન્ટરનેટ સ્પીડ 3 મહિના સુધી મળશે ફ્રી
એરટેલ બાદ હવે વીઆઈ દ્વારા પણ તેમના પ્રીપેડ પ્લાન ની કિતમ માં વધારો કરવા માં આવ્યો
વોડાફોન આઈડિયા દ્વારા તેમના પ્રીપેડ પ્લાન ની કિંમત ની અંદર વધારો કરવા માં આવેલ છે. અને આ જાહૅરાત એરટેલ દ્વારા તેમના પ્રીપેડ પ્લાન ની કિંમત ની અંદર 25% સુધી નો વધારો કર્યા ના બીજા જ દિવસે વોડાફોન આઈડિયા દ્વારા કરવા માં આવેલ છે. અને વોડાફોન આઈડિયા દ્વારા પણ એવરેજ રેવેન્યુ પર યુઝર વધારવા માટે આ પગલું લીધું છે તેવું જણાવવા માં આવ્યું હતું. એવરેજ રેવેન્યુ પર યુઝર નો અર્થ એ થાય છે કે તે રેવેન્યુ કે જે ટેલિકોમ કંપનીઓ દ્વારા દર મહિને એક સબસ્ક્રાઈબર માંથી કમાવા માં આવે છે. અને વોડાફોન આઈડિયા દ્વારા પણ તેમના નવા ટેરિફ ની કિંમત ને 26મી નવેમ્બર થી જ લાગુ કરવા માં આવશે.

વીઆઈ નો રૂ. 79 પ્લાન છે કે જે 28 દિવસ ની વેલિડિટી સાથે આવે છે તેની કિંમત હવે રૂ. 99 કરવા માં આવેલ છે જેથી તેની અંદર રૂ. 20 નો વધારો કરવા માં આવેલ છે. હવે આ પ્લાન ની અંદર 50% વધુ રૂ. 99 નો ટોકટાઈમ, 200એમબી ડેટા અને 1 પૈસા પ્રતિ સેકન્ડ નું ટેરિફ લેવા માં આવશે. અને તેવી જ રીતે રૂ. 149 ના પ્લાન ની કિંમત હવે રૂ. 179 થઇ ચુકી છે.
વીઆઇ ના બધા જ પ્રીપેડ પ્લાન ની કિંમત ની અંદર વધારો કરવા માં આવેલ છે જેમ કે રૂ. 149 ના પ્લાન ની કિંમત હવે રૂ. 179 થઇ ચુકી છે જેની અંદર 28 દિવસ ની વેલિડિટી, અનલિમિટેડ કોલિંગ, 300 એસએમએસ અને 2જીબી ડેટા આપવા માં આવે છે. ત્યાર પછી રૂ. 219 ના પ્લાન ની કિંમત હવે રૂ. 269 થઇ ચુકી છે જેની અંદર 28 દિવસ ની વેલિડિટી, અનલિમિટેડ કોલિંગ, દરરોજ ના 100 એસએમએસ અને 1જીબી ડેટા આપવા માં આવે છે. રૂ. 249 ના પ્લાન ની કિંમત હવે રૂ. 299 થઇ ચુકી છે જેની અંદર 28 દિવસ ની વેલિડિટી, અનલિમિટેડ કોલિંગ, દરરોજ ના 100 એસએમએસ અને 1.5 જીબી ડેટા આપવા માં આવે છે. રૂ. 299 ના પ્લાન ની કિંમત હવે રૂ. 359 થઇ ચુકી છે જેની અંદર 28 દિવસ ની વેલિડિટી, અનલિમિટેડ કોલિંગ, દરરોજ ના 100 એસએમએસ અને 2જીબી ડેટા આપવા માં આવે છે.
અને બાકી ના પણ બધા જ પ્લાન ડેટા ટોપઅપ ની અંદર વોડાફોન આઈડિયા દ્વારા પણ એરટેલ ની જેમ કિંમત માં વધારો કર્યો છે અને આ બંને કંપનીઓ દ્વારા આ પ્રીપેડ પ્લાન ની કિતમ માં વધારા ને 26મી નવેમ્બર થી લાગુ કરી દેવા માં આવશે.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470


Click it and Unblock the Notifications
