Just In
જો તમને જાહેરાતોથી તકલીફ ન હોય તો હવે એમેઝોન મ્યુઝિક ફ્રી છે
એમેઝોન ડોટ કોમ દ્વારા સોમવારે એક સ્ટેટમેન્ટ ની અંદર જણાવવામાં આવ્યું હતું કે જાહેરાતોની સાથે હવે તેમની મ્યુઝિક એપ્લિકેશન ને ગ્રાહકો માટે ઉપલબ્ધ કરી દેવામાં આવશે તેવા ગ્રાહકો માટે પણ કે જેમની પાસે પ્રાઈમ સબ્સ્ક્રિપશન નથી તેવા ગ્રાહકોને પણ એમેઝોન મ્યુઝિક અનલિમિટેડ આપવામાં આવશે. શરૂઆતની અંદર એમેઝોન દ્વારા તેમના ગ્રાહકોને મ્યુઝિક સર્વિસ માટે સબ્સ્ક્રિપશન ફી ચાર્જ કરવામાં આવી રહી હતી કે જે 9.99 ડોલર પ્રતિ મહિના થી શરૂ કરવામાં આવતી હતી અને તેને પ્રાઈમ મંડળ ની અંદર સાથે આપવામાં આવતી હતી.

કંપની દ્વારા શરૂઆત ની અંદર આ મ્યુઝિક સર્વિસને પ્રથમ એલેક્સા અને ઇકો ડિવાઇસ માટે સપ્ટેમ્બર મહિનાની અંદર ફ્રી માં લોન્ચ કરવામાં આવી હતી ત્યારબાદ સપોટીફાય ટેકનોલોજીની ફ્રી એપ્લિકેશન ને ટક્કર આપવા માટે કંપની દ્વારા હવે આ પગલું લેવામાં આવ્યું છે કે જેમની ફ્રી વર્ઝન ની અંદર ૧૪૦ મિલિયન યુઝર્સ છે.
નવા બ્લર સંસ્કરણની રજૂઆત કરતી તેની બ્લ postગ પોસ્ટમાં, એમેઝોને કહ્યું, "આજથી એમેઝોન મ્યુઝિક કન્ઝ્યુમર્સ કે જેમની પાસે હજી સુધી પ્રાઇમ સદસ્યતા નથી, અથવા એમેઝોન મ્યુઝિક અનલિમિટેડનું સબ્સ્ક્રિપ્શન છે, તે હવે તેમની ટોચની પ્લેલિસ્ટ્સની પસંદીદા પસંદગી અને તેમના મનપસંદ ચૂંટણીઓ સાંભળી શકે છે. હજારો સ્ટેશનો ઉપકરણો પર ડિવાઇસ ચાર્જ કરે છે. સૌથી પહેલા ફક્ત ઇકો ડિવાઇસેસ પરના ગ્રાહકો માટે જ ઉપલબ્ધ, આજના સમાચાર અને જર્મન ગ્રાહકો સબ્સ્ક્રિપ્શન અથવા ક્રેડિટ કાર્ડની જરૂરિયાત વિના વધુ સંગીતનો આનંદ માણી શકે છે. "
પરંતુ તેમ છતાં જો ગ્રાહકોને જાહેરાત વગર નું મ્યુઝિક જોતું હોય તો તેઓ એમેઝોન પ્રાઈમ સબ્સ્ક્રિપશન ખરીદી શકે છે અથવા એમેઝોન મ્યુઝિક અનલિમિટેડ નું સબ્સ્ક્રિપશન પણ ખરીદી શકે છે. એમેઝોન પ્રાઈમ સબ્સ્ક્રિપશન ની અંદર ઘણી બધી વસ્તુઓ અને કવર કરવામાં આવે છે જેની અંદર પ્રાઈમ વિડિઓ એમેઝોન મ્યુઝિક અને બીજી પણ ઘણી બધી સર્વિસ નો સમાવેશ કરવામાં આવ્યો છે કે જેને ભારતીય ગ્રાહકો વાર્ષિક રૂપિયા 999 ભરીને અથવા મન્થલી 129 ભરી અને તેનો લાભ લઇ શકે છે.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470