Just In
- 493 days ago
સ્કેમથી બચવા ગૂગલે જણાવી 4 યુઝફુલ ટિપ્સ
- 494 days ago
2025માં લોન્ચ થનારો iPhone 17 આવો, કેમેરાથી લઈ આ બધું બદલાશે
- 495 days ago
Bluesky vs X (Twitter) બંને એપમાં શું છે ફરક? અહીં જાણો બંનેના ફીચર્સ
- 495 days ago
18 OTT પ્લેટફોર્મ, 300 ટીવી ચેનલ, બુલેટ જેવી ઈન્ટરનેટ સ્પીડ 3 મહિના સુધી મળશે ફ્રી
Acer G સિરીઝનું Google TV ભારતમાં લોન્ચ, આટલી છે કિંમત
Acer G સિરીઝનું Google TV ભારતમાં લોન્ચ થઈ ચૂક્યુ છે. આ લાઈન અપમાં 32 ઈંચના એચડી ટીવીથી લઈને 65 ઈંચના અલ્ટ્રા એચડી ટીવી સુધીના સ્ક્રીન સાઈઝના ટીવી લોન્ચ કરવામાં આવ્યા છે. Acer G સિરીઝનું Google TV ડોલ્બી એટમોસ સાઉન્ડ, મોશન એસ્ટીમેશન, મોશન કોમ્પેન્સેશન ટેક્નોલોજી, HDR 10 સપોર્ટ સહિતની ટેક્નોલોજીથઈ સજ્જ છે.

Acer G Series Google TVની કેટલી છે કિંમત?
Acer G સિરીઝનું Google TVના 32 ઈંચ મોડલની કિંમત 21,999 રૂપિયાથી શરૂ થાય છે. 43 ઈંચના જી સિરીઝના ટીવીની કિંમત 42,999 રૂપિયા રાખવામાં આવી છે. જો તમે 55 ઈંચનું મોડેલ ખરીદવા ઈચ્છો છો, તો 62,999 રૂપિયા ચૂકવવા પડશે. આ ટીવી ડૉલ્બી એટમોસ સાઉન્ડ સહિત અદ્યતન સાઉન્ડ ટેક્નોલોજીથી સજ્જ છે, જે યુઝર્સને શાનદાર વ્યૂઇંગ એક્સપીરિયન્સ આપે છે.
Acer G સિરીઝના Google TV સ્પેસિફિકેશન્સ અને ફીચર્સ
કંપની દ્વારા જાહેર કરવામાં આવેલી માહિતી પ્રમાણે Acer G સિરીઝનું Google TV એક અરબ કરતા વધુ રંગ દર્શાવે છે. જેને કારણે દર્શકોને સ્ક્રીન પર વધુ પરફેક્ટ એકદમ ઓરિજિનલ જેવા રંગ જોવા મળે છે. Acer G સિરીઝનું Google TV HDR10 એન્કોડિંગ અને HLG સપોર્ટ સાથે ટ્યુન કરવામાં આવ્યું છે, જે ઓવર ધી ટોપ એટલે કે ઓટીટી પ્લેટફોર્મ્સ અને બ્રોડકાસ્ટ ચેનલ્સના હાઈ ડાયનેમિક રેન્જ કન્ટેન્ટને દર્શાવવા માટે પરફેક્ટ ડિવાઈસ છે.
આ ટીવીમાં 24 Wના સાઉન્ડ આઉટપુટ આપતા હાઈ ફિડેલિટી સ્પીકર આપવમાં આવ્યા છે. એસર જી સિરીઝના ટીવીમાં ARM કોર્ટેક્સ એ55 CPU આપવામાં આવ્યા છે, જે 2 જીબી રેમ અને 16 જીબી સ્ટોરેજ કેપેસિટી ધરાવે છે.
આ ટીવીના લોન્ચ સમયે કંપનીનું કહેવું છે કે,’જ્યારે અમે માર્કેટમાં નવી સિરીઝ લોન્ચ કરી રહ્યા છીએ, ત્યારે અમે આ નવી પ્રોડક્ટ માટે ઉત્સાહિત છીએ. આ સિરીઝની ખાસ વાત એ છે કે આ સિરીઝનું દરેક મોડેલ 100 ટકા ભારતમાં બનેલું છે. યુઝર્સની દરેક જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને એક જબરજસ્ત વ્યુઈંગ એક્સપીરિયન્સ આપવા માટે આ ટીવી ખૂબ જ સાવચેતી પૂર્વક ડિઝાઈન કરવામાં આવ્યું છે.’
ઈન્ડકલ ટેક્નોલોજીઝ પ્રાઈવેટ લિમિટેડના સીઈઓ આનંદ દુબેનું કહેવું છે કે હાલ તેમની કંપની એસરના ટેલિવિઝનને આખા દેશમાં પહોંચાડવા માટે તૈયાર છે. જેના માટે તેઓ આફ્ટર સેલ્સ સર્વિસ પર પણ કામ કરી રહ્યા છે.
આ ટીવીની ખાસિયત MEMC ટેક્નોલોજી એટલે કે મોશન એસ્ટિમેશન, મોશન કમ્પેનસેશન ટેક્નોલોજી છે. આ ટેક્નોલોજીને કારણે મોશન બ્લરથી છૂટકારો મળે છે. એસરનું આ લેટેસ્ટ ટીવી MEMCથી સજ્જ છે. જે તમને સ્મૂથ અને ક્રિસ્ટલ ક્લીયર મોશન એક્સપીરિસન્ય પ્રોવાઈડ કરે છે. એટલે કે જ્યારે સ્ક્રીન પર કોઈ ફાસ્ટ વિઝ્યુઅલ ચાલી રહ્યા છે, તો પણ તમે તેને આસાનીથી જોઈ શક્શો.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470


Click it and Unblock the Notifications