Just In
આરોગ્ય સેતુ એપ દ્વારા યુપી ની અંદર ત્રણ લોકો કોરોના વાયરસ ના સસ્પેક્ત
યુપી ની અંદર ત્રણ કોરોના વાઈરસના સંદિગ્ધ લોકો દ્વારા સામેથી આરોગ્ય સેતુ એપની મદદથી સરકારને પોતાના વિશે જાણ કરવામાં આવી હતી અને હવે આ લોકોના સેમ્પલને ટેસ્ટિંગ માટે મોકલવામાં આવ્યા છે.

આ ત્રણેય લોકો દ્વારા આરોગ્ય સેતુ એપ ને ડાઉનલોડ કરવા માં આવી હતી, જેની અનર પૂછવા માં આવેલ સવાલ ના જવાબ આપવા પર થી તેઓ હાઈ રિસ્ક ની અંદર છે તેવું આવ્યું હતું.
અને તેઓ નું રિસ્ક નું લેવલ હાઈ હતું તેના કારણે તેમને તે એપ ની અંદર અલગ અલગ વિકલ્પ આપવા માં આવ્યા જેની અંદર તેઓ ને ટેસ્ટિંગ માટે ના હેલ્પલાઇન નંબર અને હેલ્થ મિનિસ્ટ્રી નો કોન્ટેક્ટ આપવા માં આવ્યો હતો. અને તેની અંદર તેઓ એ હેલ્થ મિનિસ્ટ્રી નો કોન્ટેક્ટ કર્યો હતો જ્યારે પછી તેમના દ્વારા સ્ટેટ ગવર્નમેન્ટ ને જાણ કરવા માં આવો હતી.
ત્યાર પછી ચીફ મેડિકલ ઓફિસર દ્વારા જણાવવા માં આવ્યું હતું કે, તેમના નામ, એડ્રેસ અને ફોન નંબર મેળવા પછી અમે અમારા સ્ટાફ ને તેમના સેમ્પલ લેવા માટે મ્મોક્લયા હતા અને ત્યાર પાછો તેમના સેમ્પલ ને અત્યારે ટેસ્ટિંગ માટે મોકલવા માં આવ્યા છે.
અને તેમણે વધુ માં જોડતા જણાવ્યું હતું કે જો લોકો દ્વારા આ એપ ને ડાઉનલોડ કરી અને તેનો ઉપીયોગ કરવા માં આવે તો તેના કારણે સરકાર ને ઘણી અબ્ધી મદદ મળી શકે છે કેમ કે તેના કારણે સરકાર નક્કી કરી શકે છે કે દેશ ની અંદર પરિસ્થિતિ શું છે અને ક્યાં ક્યાં લોકો હાઈ રિસ્ક પર છે તે પણ આ કિસ્સા ની જેમ ખબર પડી શકે છે.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470