આધાર કાર્ડની અંદર ઓનલાઈન એડ્રેસ ડોક્યુમેન્ટ વિના કઈ રીતે અપડેટ કરવું

By Gizbot Bureau
|

શું તમે તમારા આધાર કાર્ડની અંદર એડ્રેસ ને અપડેટ કરવા માંગો છો પરંતુ તમારી પાસે કોઈ ડોક્યુમેન્ટરી એડ્રેસ પ્રૂફ નથી. તેવા સંજોગો ની અંદર પણ તમે એડ્રેસ વેરી ફાયર ની મદદથી ઓનલાઈન એડ્રેસ વેરિફિકેશન માટે રિક્વેસ્ટ કરી શકો છો.

આધાર કાર્ડની અંદર ઓનલાઈન એડ્રેસ ડોક્યુમેન્ટ વિના કઈ રીતે અપડેટ કરવું

તો તમે આધાર કાર્ડની અંદર તમારા એડ્રેસ ને ડોક્યુમેન્ટ વિના આ રીતે અપડેટ કરી શકો છો.

- સૌથી પહેલા યુનિક આઈડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઈન્ડિયા ની ઓફિશિયલ વેબસાઇટ પર જાવ ત્યાર પછી તેની અંદર તમારા 12 ડિજિટ ના યુનિક આઈડી નંબર અથવા આધાર નંબર મેં નાખો.

- ત્યાર પછી એડ્રેસ વેરિફિકેશન લેટર પર ક્લિક કરો કે જે મારી આધાર મેનુ ની અંદર જોવા મળે છે.

- ત્યાર પછી એક નવું પેજ ઓપન થશે જેની અંદર જણાવ્યું છે કે રીક્વેસ્ટ ફોર એડ્રેસ વેરિફિકેશન લેટર ની અંદર તમારે તમારા આધાર કાર્ડના બાદ ડિજિટ રાખવાના રહેશે.

- ત્યાર પછી કેપ્ચા કોડ એન્ટર કરી અને સેન્ડ ઉટી બટન પર ક્લિક કરવાનું રહેશે.

- ત્યાર પછી તમારા રજીસ્ટર મોબાઇલ નંબર પર એક ઓટીપી મોકલવામાં આવશે જેની તમારે નાખવાનું રહેશે.

- ત્યાર પછી તમારે વેરીફાય ડીટેલ શેર કરવાની રહેશે જેની અંદર એડ્રેસ ફ્રી ફાયર આધાર નંબર નાખવાનું હશે.

- ત્યાર પછી એસએમએસ મોકલવામાં આવશે જેની અંદર તેમને અપડેટ કનસેન્ટ માટેની એક લીન્ક આપવામાં આવશે.

- અને તે લિંક પર જ્યારે તમે ક્લિક કરશો ત્યારે તમને ફરી એક વખત વેરિફિકેશન માટે ઓટીપી મોકલવામાં આવશે.

- ત્યાર પછી ફરી એક વખત તમારે તેઓ ટીબી અને કેપ્ચા કોડ અને વેરિફિકેશન માટે નાખવાના રહેશે.

- ત્યાર પછી તમને એસએમએસ દ્વારા સર્વિસ રીક્વેસ્ટ નંબર મોકલવામાં આવશે.

- ત્યાર પછી તમારે સર્વિસ રીક્વેસ્ટ નંબર ની સાથે login થવાનું રહેશે અને તમારા એડ્રેસ ને પ્રિવ્યુ કરવાનું રહેશે અનેજો જરૂરત હોય તો લોકલ ભાષાને એડિટ કરવાની રહેશે. ત્યાર પછી તમારે ડેક્લેરેશન પર ક્લિક કરી અને સબમિટ બટન પર ક્લિક કરવાનું રહેશે.

- ત્યાર પછી તમારા એડ્રેસ ને લોકલ ભાષાની અંદર એડિટ કરી અને સેવ બટન પર ક્લિક કરવાનું રહેશે.

- ત્યાર પછી ડિકલેરેશન પર ટિક કરી અને સબમિટ બટન પર ક્લિક કરો.

- ત્યાર પછી તમને એડ્રેસ વેલીડેશન લેટર સિક્રેટ કોડ ની સાથે ફ્રી ફાયર એડ્રેસ પર પોસ્ટ દ્વારા મોકલવામાં આવશે.

- ત્યાર પછી તમારે એસ યુ પી વેબસાઇટ પર ફરી એક વખત વિઝીટ કરી અને પ્રોસીડ ટુ અપડેટ એડ્રેસ લીંક પર ક્લિક કરવાનું રહેશે.

- ત્યાર પછી ફરી એક વખત તમારે લોગઇન વિથ આધારના વિકલ્પને પસંદ કરી અને અપડેટ એડ્રેસ વાયા સિક્રેટ કોડ ના વિકલ્પને પસંદ કરવાનું રહેશે.

અને જો તમે ડોક્યુમેન્ટ ધરાવો છો તો તેવા સંજોગો ની અંદર તમે ઓટીપી અથવા વન-ટાઇમ પાસવર્ડ આધારિત વેરિફિકેશન મેથડ ની મદદથી પણ રજીસ્ટર્ડ મોબાઈલ નંબરથી એડ્રેસ ને અપડેટ કરી શકો છો.

તો જો તમે ડોક્યુમેન્ટ ધરાવતા હો તો તેવા સંજોગો ની અંદર તમે કઈ રીતે આધાર કાર્ડમાં તમારા એડ્રેસ ને અપડેટ કરી શકો છો તેના પગલાં નીચે જણાવેલ છે.

- સૌથી પહેલા આધાર સર્વિસ અપડેટ પોર્ટલ પર જાવ અને ત્યાર પછી પ્રોસીડ ટુ અપડેટ એડ્રેસ પર ક્લિક કરો.

- ત્યાર પછી આધાર નંબરની મદદથી લોગીન કરો.

- ત્યાર પછી વેલીડ એડ્રેસ પ્રુફ માટે પ્રોસીડ ટુ અપડેટ એડ્રેસ પર ક્લિક કરો.

- ત્યાર પછી તમારા 12 ડિજિટ ના આધાર નંબરને એન્ટર કરો અને સેન્ડ ઓટીપી પર ક્લિક કરો.

- ત્યાર પછી ઓટીપી એન્ટર કરી અને આધાર એકાઉન્ટ ની અંદર લોગીન થાવ.

- ત્યાર પછી અપડેટ એડ્રેસ વાયા એડ્રેસ ગ્રુપના વિકલ્પને પસંદ કરી અને તમારા નવા એડ્રેસને એન્ટર કરો. જેની અંદર તમે અપડેટ એડ્રેસ વાય સિક્રેટ કોડ ના વિકલ્પ ને પણ પસંદ કરી શકો છો.

- ત્યાર પછી પ્રુફ એડ્રેસ ની અંદર તમારા રેસીડેન્સી એડ્રેસ અને એન્ટર કરો.

- ત્યાર પછી તમે જે એડ્રેસ પ્રુફ ડોક્યુમેન્ટ આપવાના હો તે ડોક્યુમેન્ટ ટાઈપ ને પસંદ કરો.

- ત્યાર પછી સ્કેન કરેલી કોપી અપલોડ કરી અને સબમિટ બટન પર ક્લિક કરો.

- ત્યાર પછી આધાર અપડેટ રિક્વેસ્ટ એક્સેપ્ટ કરી લેવામાં આવશે અને 14 ડિજિટ ના અપડેટ રીક્વેસ્ટ નંબર જનરેટ કરવામાં આવશે.

Best Mobiles in India

Read more about:
English summary
Aadhaar Card Update: How To Update Your Aadhar Without Documents.

Best Phones

ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X