Just In
હવે તમે આધાર કાર્ડ ની અંદર અગત્ય ની વિગતો ઓનલાઇન બદલી શકશો
કોરોના વાઇરસ ની મહામારી ને કારણે યુનિક આઇડેન્ટિફિકેશન ઓથટોરીટી ઓફ ઇન્ડિયા દ્વારા આધાર ની અંદર એક ખુબ જ મોટા અપડેટ ને જાહેર કરવા માં આવ્યું છે જેની અંદર હવે લોકો ઘરે થી પોતાની અગત્ય ની આધાર કાર્ડ ની વિગતો ને બદલાવી શકશે.

હવે તમે આધાર કાર્ડ ની અંદર તમારું નામ, જન્મ તારીખ, જેન્ડર, એડ્રેસ, અને ભાષા જેવી વસ્તુઓ ને ઓનલાઇન બદલી શકો છો. અને તેના માટે તમારે કોઈ પણ આધાર કેન્દ્ર ની પણ મુલાકાત લેવા ની જરૂર નથી તેવું ટ્વીટ ની અંદર જણાવવા માં આવ્યું હતું.
જોકે બીજી બધી વિગતો જેવી કે, હેડ ઓફ ફેમેલી, ગાર્ડિઅન ની વિગતો અથવા બાયોમેટ્રિક અપડેટ માટે તમારે તમારી નજીક ના આધાર સેવા કેન્દ્ર અથવા એનરોલમેન્ટ અપડેટ સેન્ટર ની મુલાકાત લેવી જરૂરી છે.
તમારું નામ, એડ્રેસ, જન્મ તારીખ, અથવા જેન્ડર ની અંદર ફેરફાર કરવા માટે નીચે ના પગલાં અનુસરો.
- આધાર કાર્ડ ની ઓફિશિયલ વેબસાઈટ ને ઓપન કરો.
- અપડેટ ડેમોગ્રાફિક ડેટા પર ક્લિક કરો.
- ત્યાર પછી પ્રોસીડ ટુ અપડેટ બેઝ પર ક્લિક કરો.
- અને વેરીફાય કરવા માટે તમારે તમારા આધાર કાર્ડ નો નંબર આપવો પડશે જેના પર થી તમને તમારા મોબાઈલ ની અંદર પણ મોકલવા માં આવશે.
- ત્યાર પછી અપડેટ ડેમોગ્રાફિક ડેટા ના વિકલ્પ ને પસન્દ કરો.
- ત્યાર પછી તેની અંદર તમને ઘણા બધા વિકલ્પ આપવા માં આવશે જેની અંદર નામ, એડ્રેસ, જન્મ ની તારીખ, ઇમેઇલ આઈડી, મોબાઈલ નંબર વગેરે જેવા વિકલ્પ આપવા માં આવ્યા હશે.
- તેની અંદર થી તમે જે વસ્તુ ને બદલવા માંગતા હોવ તેને પસન્દ કરી અને ચેન્જ કરો.
- અને ત્યાર પછી બધી જ વિગતો ભર્યા પછી એડ્રેસ પ્રુફ ની અંદર આઈડી ને અપલોડ કરવા નું રહેશે. અને આ આઈડી ને તમે જેપેગ, પીડીએફ અનેપીએનજી ફોર્મેટ ની અંદર અપલોડ કરી શકો છો.
- ત્યાર પછી તમારે રૂ. 50 નું ઓનલાઇન પેમેન્ટ કરવા નું રહેશે અને જે તમે ડેબિટ કાર્ડ અથવા ક્રેડિટ કાર્ડ અથવા નેટ બેંઇકીંગ ની મદદ થી કરી શકો છો.
- અને ત્યાર પછી જેવું પેમેન્ટ સક્સેસફુલ થશે ત્યાર પછી તમારા રજીસ્ટર્ડ મોબાઈલ નંબર પર એક યૂઆરએન કોડ મોકલવા માં આવશે. અને આ કોડ ની મદદ થી તમારા અપડેટ ની પ્રર્કિયા ક્યાં સુધી પહોચી તેને તમે ટ્રેક પણ કરી શકશો.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470