17 વર્ષના છોકરાને પબજી રમવાથી અટકાવવા પર જીવન ટૂંકાવ્યું

By Gizbot Bureau
|

હરિયાણા ની અંદર એક 17 વર્ષના છોકરાને જ્યારે તેમના માતા દ્વારા પબજી રમવા પર ખિજાયા બાદ અને રોક્યા બાદ તેમનો મોબાઈલ ફોન લઈ લીધો હતો અને તેને કારણે તે છોકરાએ આત્મહત્યા કરી હતી.

17 વર્ષના છોકરાને પબજી રમવાથી અટકાવવા પર જીવન ટૂંકાવ્યું

તે છોકરાએ એક વર્ષ પહેલા પોતાના દસમું ધોરણ પૂરું કરી અને ભણવાનું મૂકી દીધું હતું અને ત્યારબાદ તેમને પોતાનો મોટા ભાગનો સમય ખૂબ જ પ્રખ્યાત મોબાઈલ ગેમ પબજી રમ્યા કરતો હતો.

તેમના પિતા કે જે પોલીસમેન છે તેમણે જણાવ્યું હતું કે તેઓ ઘણી બધી વખત તેમના બાળકને ભણવાનું છોડવા પર અને આખો દિવસ પછી રમવા પર ખીજાયા કરતા હતા. હું શનિવારે સાંજે ડ્યુટી પર હતો ત્યારે મારી પત્ની દ્વારા તેને પબજી રમતા જોયો હતો અને તેણે તેનો મોબાઇલ ફોન લીધો હતો. અને ત્યારબાદ તેણે બીજે દિવસે સવારે પોતાના રૂમની અંદર તેને પંખાથી લટકેલો જોયો હતો.

આ બાબત વિશે પોલીસ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે તેમની પાસે કોઇ ઓફિશિયલ ફરિયાદ આવી ન હતી પરંતુ તેઓ આ બાબત વિશે ઇન્વેસ્ટિગેશન આગળ વધારી રહ્યા છે.

Best Mobiles in India

Read more about:
English summary
A 17 Year Old India Boy Ends His Life As He Was Stopped From Playing PUBG

Best Phones

ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X