Just In
- 632 days ago
સ્કેમથી બચવા ગૂગલે જણાવી 4 યુઝફુલ ટિપ્સ
- 633 days ago
2025માં લોન્ચ થનારો iPhone 17 આવો, કેમેરાથી લઈ આ બધું બદલાશે
- 634 days ago
Bluesky vs X (Twitter) બંને એપમાં શું છે ફરક? અહીં જાણો બંનેના ફીચર્સ
- 635 days ago
18 OTT પ્લેટફોર્મ, 300 ટીવી ચેનલ, બુલેટ જેવી ઈન્ટરનેટ સ્પીડ 3 મહિના સુધી મળશે ફ્રી
9 એવી બાબતો જેનાથી તમે વોટ્સએપ ને અલગ રીતે જોશો
જયારે ફેસબુક બધી જ બાજુ થી ગરમ હવાઓ નો સામનો કરી રહ્યું છે ત્યારે, તેમનું ઇન્સ્ટન્ટ મેસેજિંગ એપ વોટ્સએપ પર એક પણ સ્ક્રેચ આવ્યો નથી. અને તેની ટિમ માત્ર ને માત્ર નવા ફીચર્સ ને લાવવા પર પોતાનું ધ્યાન આપી રહ્યું છે જેનાથી માત્ર આપણું જીવન જ સરળ નહીં બને પરંતુ ચેટ નું એક્સેસ પણ સરળ બની જશે.

કેમ કે આ સૌથી વધુ ઉપીયોગ માં લેવાતી મેસેજિંગ એપ છે તેથી તેના બધા જ ફીચર્સ ને એપ ના બીટા વરઝ્ન ની અંદર સમયાંતરે ચેક કરતા રહેવા માં આવે છે. અને તેમના મોટા ભાગ ના ફીચર્સ ફાઈનલ વરઝ્ન માં આવે છે. અહીં અમે અમુક એવા ફીચર્સ ની સૂચિ તૈયાર કરી છે કે જે અત્યારે વોટ્સએપ ના બીટા વરઝ્ન ની અંદર આપવા માં આવેલ છે અને ખુબ જ જલ્દી મુખ્ય એપ માં પણ જોવા મળી શકે છે.

વેકેશન મોડ
આ ફીચર પર અત્યારે કામ ચાલી રહ્યું છે, આ ફીચર સાઇલેન્ટ મોડ થી પ્રેરિત હોઈ તેવું માનવા માં આવી રહ્યું છેકેજેને યુઝર્સ સુધી રોલ આઉટ કરવા નું શરૂ કરી દેવા માં આવ્યું છે. આ ફીચર્સ ચેટ્સ ને આર્ચીવ કરી નાખે છે, જ્યાં સુધી ઉઝર તેને કરવા માંગે.

એક્સપાન્ડેબલ ગ્રુપ સહભાગીઓ ની યાદી
આ ફીચર એન્ડ્રોઇડ હાઇડ માટે વોટ્સએપ પર ઉપલબ્ધ છે, અને ગ્રુપ ના બધા જ મેમ્બર્સ ના નામ બતાવવા ના બદલે તે 'મોર' તેવું એક ટેક્સ્ટ બતાવે છે જેના પર ટેપ કરવા થી બધા જ ગ્રુપ ના મેમ્બર્સ ને જોઈ શકાય છે.

ચેટ સ્ટીકર્સ
વોટ્સએપ ઘન સમય થી ચેટ સ્ટીકર્સ પર કામ કરી રહ્યું છે તેવું કહી રહ્યું છે, અમે વેબ પર ઘણા બધા યુઝર્સ ના સ્ર્કીનશોટ પણ આ સ્ટીકર્સ નો ઉપીયોગ કરતા જોયા છે પરંતુ આ ફીચર હજુ સુધી વોટ્સએપ ની બીટા એપ પર પણ મુકવા માં નથી આવ્યું. તે એપ ની અંદર ઈમોજી વિભાગ માં જ જોવા મળ્યું હતું.

લિંક્ડ એકાઉન્ટ્સ
વોટ્સએપ 'લિંક્ડ એકાઉન્ટ્સ' જેવા કોઈ ફીચર પર કામ કરી રહ્યું છે તેવું જાણવા માં આવ્યું છે, આ ફીચર નું મુખ્ય કામ શું હશે તેના વિષે હજુ સુધી કોઈ જાણ નથી પરંતુ તેવું માનવા માં આવી રહ્યું છે કે યુઝર્સ આના દ્વારા પોતાના લિંક્ડ એકાઉન્ટ્સ ના પાસવર્ડ ને રિકવર કરવા માં મદદ કરી શકે છે.

સ્વાઇપ ટુ રિપ્લાય
આ એક એવું ફીચર છે કે જે પહેલા થી જ વોટ્સએપ ના આઇઓએસ વરઝ્ન પર ઉપલબ્ધ છે અને વોટ્સએપ ના એન્ડ્રોઇડ બીટા વરઝ્ન પર પણ ઉપલબ્ધ છે. તમે મેસેજ ના જમણી બાજુ પર સ્વાઇપ કરી અને રિપ્લાય આપી શકો છો.

વોટ્સએપ સ્ટેટ્સ ની અંદર જાહેર ખબરો
ઘણા બધા રિપોર્ટ્સ ના અનુસાર એવું માનવા માં આવી રહ્યું છે કે ફેસબુક વોટ્સએપ ની અંદર સ્ટેટ્સ માં જાહેર ખબરો ને લાવી શકે છે. અને અમુક રિપોર્ટ ના આધારે એવું જાણવા માં આવેલ છે કે ફેસબુકે જયારે એપ ને એક્વાયર પણ નહતી કરી ત્યાર થી તેઓ જાહેરાત લાવવા નું નક્કી કરી લીધું હતું.

વિડિઓઝ માટે PiP મોડ
પિક્ચર ઈન પિક્ચર મોડ એ વોટ્સએપ એન્ડ્રોઇડ ના બીટા વરઝ્ન પર ઘણા સમય થી છે, અને તે વોટ્સએપ ના આઇઓએસ ના વરઝ્ન પર [ન ઘણા સમય થી છે, આના દ્વારા યુઝર્સ ચેટ થ્રેડ ની અંદર સ્ક્રોલ કરતી વખતે પણ વિડિઓ ને જોઈ શકે છે.

પોસિબલ ડાર્ક મોડ
ગયા મહિને વોટ્સએપ બીટા એ એવું ટ્વિટ કર્યું હતું કે વોટ્સએપ ડાર્ક થીમ પર કામ કરી રહ્યું છે, અને તેની સાથે અમુક સેમ્પલ ના ફોટોઝ પણ શેર કરવા માં આવ્યા હતા, પરંતુ ત્યાર બાદ તેના વિષે કઈ જ જોવા કે સાંભળવા મળેલ નથી.

મેસેજ રિકોલ લિમિટ વધી
તમે અત્યારે જ મેસેજ મોકલ્યા ના 1 કલ્લાક સુધી માં તે મેસેજ ને ડીલીટ કરી જ શકો છો, ત્યારે આ નવા અપડેટ દ્વારા તમે મેસેજ ને 13 કલ્લાક ની અંદર ડીલીટ કરી શકશો, જો કે આ ફીચર અત્યારે ટેસ્ટિંગ મોડ પર છે.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470


Click it and Unblock the Notifications