Just In
- 21 hrs ago
હંગામા સાથે મળી અને વી દ્વારા મુવીઝ રેંટિંગ સર્વિસની શરૂઆત કરવામાં આવી
- 1 day ago
જો તમે વોટ્સએપ ની નવી પ્રાઇવસી પોલિસી ને એક્સેપટ નહિ કરો તો તમારા એકાઉન્ટ નું શું થશે ?
- 2 days ago
એરટેલ, જીઓ અને વીઆઈ ના 84 દિવસ વાળા બેસ્ટ રિચાર્જ પ્લાન
- 3 days ago
ગુગલ દ્વારા 24મી ફેબ્રુઆરી થી આ સર્વિસ ને બંધ કરવા માં આવી રહી છે
Don't Miss
એરટેલ વોડાફોન આઈડિયા અને જીઓ ના 9 એવા પ્લાન કે જેને ઉપાડી અને ડસ્ટબીન માં જવા દેવા જોઈએ
ઇન્ડિયા ના ટેલિકોમ સેક્ટર ની અંદર સતત એક યુદ્ધ ચાલી રહ્યું છે. બધી જ મોટી પ્રાઇવેટ કંપનીઓ જેવી કે એરટેલ, વોડાફોન આઈડિયા, જીઓ તેઓ પોતાના ગ્રાહકો ને જાળવી રાખવા માટે થોડા થોડા સમયે નવી ઓફર અને પ્લાન સાથે આવતા રહેતા હોઈ છે. અને આમાંના ઘણા બધા સારા પ્લાન ની વચ્ચે આ બધી કંપનીએ અમુક એવા પ્લાન પણ લોન્ચ કર્યા છે જે ખુબ જ ખરાબ છે. તો જો તમે તમારા કરન્ટ પ્લાન થી ખુશ ના હોવ તો અમે તમને મદદ કરવા માટે તૈયાર છીએ.
અમે આ બધી જ કંપનીઓ ના અમુક ખુબ જ ખરાબ પ્લાન જણવ્યા છે અને તેની સામે તેના આલ્ટર્નેટ પ્લાન વિષે પણ જણાવ્યું છે જે તમને ઓછા પૈસા ની અંદર વધુ લાભો આપશે. તો વોડાફોન આઈડિયા, એરટેલ, જીઓ અને બીએસએનએલ દ્વારા 18 ખરાબ પ્લાન ની સૂચિ અમે બનવી છે.

'ફ્લૉપ' યોજના: એરટેલ 299 પેક; 'તુલનાત્મક શ્રેષ્ઠ' પ્લાન: એરટેલ રૂ. 249 પેક
એરટેલ નો રૂ. 299 નો પ્રીપેડ પ્લાન 45દિવસ માટે અનલિમિટેડ કોલિંગ ઓફર કરે છે. જોકે આ પ્લાન ની અંદર કોઈ પ્રકાર નો ડેટા આપવા માં આવતો નથી. અને આ પ્લાન નો અલ્ટરનેટિવ એરટેલ નો રૂ. 249 નો પ્લાન છે, જેની અંદર 26 દિવસ માટે અનલિમિટેડ કોલિંગ અને દરરોજ ના 2જીબી ડેટા આપવા માં આવે છે.

'ફ્લૉપ' યોજના: રિલાયન્સ જિયો રૂ. 4,999 પેક; 'તુલનાત્મક શ્રેષ્ઠ' પ્લાન: રૂ. 1699 પેક
રૂ.4999 નો પ્લાન એ જીઓ નો વાર્ષિક પ્લાન છે જે 360 દિવસ ની વેલિડિટી સાથે આવે છે. અને આ પ્લાન ની અંદર 350જીબી ડેટા કોઈ એફ્યુપી લિમિટ વગર અનલિમિટેડ કોલિંગ સાથે આપવા માં આવે છે. અને તેની સરખામણી માં જીઓ નો રૂ. 1699 નો પ્લાન કે જે માત્ર 31મી ડિસેમ્બર 2018 સુધી જ વેલીડ છે તે છે, આ પ્લાન 365 દિવસ સુધી વેલીડ રહેશે અને 547.5જીબી ડેટા દરરોજ ની 1.5જીબી ની એફ્યુપી લિમિટ સાથે આપવા માં આવે છે. અને સાથે સાથે ફ્રી વોઇસ કોલ પણ આપવા માં આવે છે.

'ફ્લૉપ' યોજના: બીએસએનએલ 3,998 પેક; 'તુલનાત્મક શ્રેષ્ઠ' પ્લાન: બીએસએનએલ રૂ. 2,798 પેક
રૂ. 3998 નો પ્લાન એ બીએસએનએલ નો વાર્ષિક પ્લાન છે જેની અંદર દરરોજ ના 1.5જીબી ડેટા ની સાથે અનલિમિટેડ કોલિંગ આપવા માં આવ્યું છે. આની સરખામણી માં હાજી એક પ્લાન છે કે જે 365 દિવસ ની વેલિડિટી સાથે આવે છે પરંતુ, તે પ્લાન ની અંદર તમે રૂ. 1200 બચાવી શકો છો. બીએસએનએલ ના રૂ. 2798 ના પ્લાન ની અંદર તમને દરરોજ નું 1જીબી ડેટા અને અનલિમિટેડ કોલિંગ આખા વર્ષ માટે આપવા માં આવે છે.

'ફ્લૉપ' યોજના: વોડાફોન રૂ. 509 પેક; 'તુલનાત્મક શ્રેષ્ઠ' પ્લાન: રૂ. 458 પેક
વોડાફોન નો રૂ. 509 ના પ્લાન ની અંદર તેઓ પોતાના યુઝર્સ ને 1.4જીબી ડેટા અનલિમિટેડ કોલિંગ અને 100 એસએમએસ 91 દિવસ ની વેલિડિટી સાથે આપે છે. અને આ પ્લાન નો અલ્ટરનેટિવ કંપની નો રૂ. 458નો પ્લાન છે જેની અંદર ડેટા અને કોલિંગ લાભો પેલા પ્લાન જેવા જ આપવા માં આવે છે પરંતુ વેલિડિટી 84 દિવસ ની આપવા માં આવે છે.

'ફ્લૉપ' યોજના: બીએસએનએલ રૂ. 291 પેક; 'તુલનાત્મક શ્રેષ્ઠ' પ્લાન: રૂ. 198 પેક
બીએસએનએલ નો રૂ. 291 નો પ્લાન 25 દિવસ ની વેલિડિટી સાથે આવે છે, ના એર્ટની સાથે 1.5જીબી દરરોજ ના ડેટા અને અનલિમિટેડ કોલિંગ અને ફ્રી હેલો ટ્યુન આપવા માં આવે છે. તેના કરતા તેમનો રૂ. 198 ના પ્લાન ની અંદર તેના કરતા વધુ વેલિડિટી અને સરખા જ ડેટા લાભો આપવા માં આવે છે, રૂ. 198 ના પ્લાન ની અંદર 28 દિવસ ની વેલિડિટી અનલિમિટેડ કોલિંગ અને ફ્રી હેલો ટીન પણ આપવા માં આવે છે.

'ફ્લૉપ' યોજના: આઇડિયા સેલ્યુલર રૂ. 345 પેક; 'તુલનાત્મક શ્રેષ્ઠ' પ્લાન: આઈડિયા સેલ્યુલર 309 પેક
આઇડિયા સેલ્યુલર દિવસ દીઠ 1 જીબી ડેટા ઓફર કરે છે, અમર્યાદિત સ્થાનિક અને એસટીડી કોલિંગ 28 દિવસની યોજના માટે 345 રૂપિયાની યોજના હેઠળ. કંપનીની રૂ. 309 યોજના વધુ સારી યોજના છે જે દરરોજ 1 જીબી ડેટા આપે છે 100 એસએમએસ અને અમર્યાદિત કૉલિંગ અને 28 દિવસની માન્યતા ધરાવે છે.

'ફ્લૉપ' યોજના: આઈડિયા સેલ્યુલર રૂ. 786 પેક; 'તુલનાત્મક શ્રેષ્ઠ' પ્લાન: રૂ. 509 પેક
આઈડિયા ના રૂ. 786 ના પ્લાન ની અંદર અનલિમિટેડ કોલિંગ 1.4જીબી ડેટા અને 100એસએમએસ આપવા માં આવે છે. આ પ્લાન 90 દિવસ ની વેલિડિટી માટે ઉપલબ્ધ છે. જયારે તેનો આલ્ટર્નેટ પ્લાન રૂ. 509 ની અંદર તે જ બધા સરખા લાભો 90 દિવસ માટે આપે છે.

'ફ્લૉપ' યોજના: એરટેલ રૂ. 448 પેક; 'તુલનાત્મક શ્રેષ્ઠ' પ્લાન: એરટેલ રૂ. 449 પેક
એરટેલ ના રૂ. 448 ના પ્લાન ની અંદર 1.4જીબી ડેટા દરરોજ ના અનલિમિટેડ કોલિંગ અને 100એસએમએસ આપવા માં આવે છે. આ પ્લાન ની વેલિડિટી 82 દિવસ ની રાખવા માં આવી છે. અને કંપની નો તેના જેવો જ બીજો પ્લાન છે જેની કિંમત રૂ. 449 છે તેની અંદર વધુ ડેટા ઓફર કરવા માં આવે છે, આ પ્લાન ની અંદર દરરોજ ના 2જીબી ડેટા, અનલિમિટેડ કોલિંગ અને 100એસએમએસ 70 દિવસ ની વેલિડિટી સાથે આપવા માં આવે છે.

'ફ્લૉપ' યોજના: એરટેલ રૂ. 159 પેક; 'તુલનાત્મક શ્રેષ્ઠ' પ્લાન: એરટેલ રૂ. 149 પેક
એરટેલ પોતાના રૂ. 159 ના પ્લાન ની અંદર દરોજ ના 1જીબી ડેટા અને 100એસએમએસ અને અનલિમિટેડ કોલિંગ 21 દિવસ ની વેલિડિટી સાથે આપે છે. અને આ પ્લાન કરતા ઘણો સારો પ્લાન કંપની નો રૂ. 149 નો છે જેની અંદર, વધુ ડેટા જ નહિ પરંતુ વેલિડિટી પણ વધારે આપવા માં આવે છે. આ પ્લાન 28 દિવસ માટે વેલીડ છે અને તેની અંદર અનલિમિટેડ કોલિંગ દરરોજ નું 1જીબી ડેટા એક્સટ્રા 10જીબી ડેટા સાથે અને દરરોજ ના 100એસએમએસ પણ આપવા માં આવે છે.
-
92,999
-
17,999
-
39,999
-
29,400
-
38,990
-
29,999
-
16,999
-
23,999
-
18,170
-
21,900
-
14,999
-
17,999
-
42,099
-
16,999
-
23,999
-
29,495
-
18,580
-
64,900
-
34,980
-
45,900
-
17,999
-
54,153
-
7,000
-
13,999
-
38,999
-
29,999
-
20,599
-
43,250
-
32,440
-
16,190