તમારા જીવન ને 5જી આ 6 રીતે બદલી નાખશે

|

5જી અથવા મોબાઈલ નેટવર્ક ની 5th જનરેશન માત્ર ઇન્ટરનેટ ની સ્પીડ માં જ વધારો નહિ કરે પરંતુ, એક આખી ટેક્નોલોજી ની નવી જનરેશન ને ઉભી કરશે. રજી ના યુગ ની અંદર ઘણા બધા ડિવાઈસી ઘણા કન્ટિન્યુઅસલી ડેટા ભેગા કરે રાખશે અને એકબીજા સાથે કમ્યુનિકેટ કરે રાખશે. તમારો ફોન બધા જ ડિવાઈસીસ સાથે કનેક્ટેડ હશે, પછી તે તમારા ઘર નું ફ્રિજ હોઈ, સિકકયોરીટી સિસ્ટમ હોઈ, સ્માર્ટ સીટી હોઈ અને સ્વાયત્ત કાર એક હકીકત પણ બની શકે છે. 5જી 2022 માં ઇન્ડિયા માં લોન્ચ થઇ શકે છે, તો તે આપણા જીવન ને કઈ રીતે બદલી શકશે તેના વિષે જાણો.

તમારા જીવન ને 5જી આ 6 રીતે બદલી નાખશે

અહીં અમુક એવા એરિયાઝ છે કે જેની અંદર 5જી આપણા જીવન ને બદલી શકે છે.

સ્માર્ટસિટીઝ

5જી અર્બન ઇન્ફ્રાસ્ટ્રચર સાથે જોડાવા ની અનુમતિ આપી શકે તેમ છે, જેમ કે, ટ્રાફિક, વેસ્ટ મેનેજમેન્ટ અને પાવર સપ્લાય. ઉદાહરણ તરીકે, શહેરની આસપાસના સેન્સર ટ્રાફિક લાઇટને આપમેળે સંચાલિત કરવા અને ટ્રાફિકને બદલવામાં સહાય કરવા માટે પગપાળા અને વાહન ચળવળનું નિરીક્ષણ કરી શકે છે.

સ્માર્ટ હોમ્સ 5જી પાવર્ડ સ્માર્ટ હોમ્સ તમારા ઘર માં સિક્યુરીટી સિસ્ટમ, પાવર અને કન્ઝમ્પશન નું ધ્યાન રાખશે અને તેને વધુ સારું બનવશે. સ્માર્ટ હોમ્સ જયારે તમારે દૂધ ની જરૂર હશે ત્યારે માત્ર દૂધ માગવી આપશે તેટલું જ નહિ પરંતુ, તે લાઇટ્સ ને પણ તમારી મુવમેન્ટ ની અનુસાર ચાલુ બંધ કરી શકશે અને તે તમારી હેલ્થ ને પણ માપતું રહેશે અને ઇમર્જન્સી ના સમય માં તે મદદ માટે પણ બોલાવી શકશે.

સેલ્ફ ડ્રાઈવિંગ કાર્સ

5જી એઆઈ બેઝડ સેલ્ફ ડ્રાઈવિંગ કાર્સ ને હકીકત બનવા માં ઘણી બધી મદદ કરી શકે છે, કર ની ફરતે લગાવવા માં આવેલ હજારો સેન્સર્સ કમ્પ્યુટર ને કર ને ચલાવવા માં વધુ સારી રીતે મદદ કરી શકશે, અને તેના પર થી તે નિર્ણયો પણ વધુ સારા લઇ શકશે. 5 જી નેટવર્ક્સના ન્યૂનતમ વિલંબના સમયથી દૂરસ્થ રીતે સંચાલિત વાહનો જેવા કે ડ્રૉન્સ માટે રીઅલ-ટાઇમ પ્રતિસાદમાં ભારે વધારો થઈ શકે છે.

હેલ્થ મોનીટરીંગ

સ્માર્ટ ક્લોથીંગ અને નિષ્ક્રીય હેલ્થ મોનીટરીંગ સિસ્ટમ 5જી સાથે હકીકત બની શકે છે, હેલ્થ ડિવાઇસીસ પર હંમેશા લગાવેલા હેલ્થ સેન્સર્સ બધી જ વસ્તુ નું ધ્યાન રાખી શકે છે અને જરૂરત ના સમય માં મદદ પણ માંગી શકે છે.

ઓફિસ, હોસ્ટિપટલ અને ઘણી બધી જગ્યા પર IoT ડિવાઇસીસ આવશે.

અત્યારે જયારે મોટા ભાગ ના IOT ડિવાઇસીસ એકલા ઉભા રહે છે, જેમ કે, ફિટનેસ બેન્ડ વગેરે તે 5જી આવતા ની સાથે એકબીજા સાથે વાત કરી શકશે. 5જી લો કોસ્ટ સેન્સર્સ અને વધુ લાંબી ચાલે તેવી બેટરી ને હકીકત બનાવી શકશે. IoT ની અંદર ઓફિસ માટે ની જગ્યા, ગવર્નમેન્ટ ડિપાર્ટમેન્ટ, હોસ્પિટલ વગેરે માટે એપ્લિકેશનો આવશે. IoT ઇન્ડટ્રીઝ ની અંદર 2020 સુધી માં 50બિલિયન કરતા પણ વધારે ડિવાઇસીસ સક્રિય થશે તેવું માનવા માં આવી રહ્યું છે.

વર્ચુઅલ રિયાલિટી અને ઓગમેન્ટેડ રિયાલિટી તમારી ઈવેન્ટ્સ અને પેર્ફોર્મંસ જોવા ની રીત ને બદલી નાખશે.

5જી ના કારણે મોબાઈલ કમ્પ્યુટિંગ પર્ફોર્મન્સ ની અંદર ઘણો બધો સુધારો થશે જેના કારણે મોટા પાયે એઆર અને વીઆર ટેક્નોલોજી ને વધુ કાર્યક્ષમ બનાવી શકાશે, જ્યારે અલ્ટ્રા-હાઇ-ફિડેલિટી મીડિયા ની અંદર ફેરફાર તમારી ઇવેન્ટ્સ જોવા ની રીત ને સંપૂર્ણ પણે બદલસી શકે છે.

Best Mobiles in India

English summary
6 ways 5G will change the way you live

Best Phones

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X