Just In
Don't Miss
5 નવા એરટેલ ના સ્માર્ટ રિચાર્જ પ્લાન કે જે રૂ. 34 થી શરૂ થાય છે
દેશ ની બીજી સૌથી મોટી ટેલિકોમ કંપની એ પોતાના સ્માર્ટ રિચાર્જ પ્લાન ની અંદર તેઓ એ 5 નવા પ્લાન ને લોન્ચ કર્યા છે. જેની અંદર રૂ. 34, રૂ. 64, રૂ .94, રૂ 144 અને રૂ. 244 ના પ્લાન છે જે મેક્સિમમ 84 દિવસ ની વેલિડિટી સાથે આવે છે. અને સ્માર્ટ રિચાર્જ પ્લાન ને આ વર્ષે સપ્ટેમ્બર ની અંદર 84 દિવસ ની વેલિડિટી સાથે લોન્ચ કરવા માં આવ્યું હતું. તો આ 5 નવા પ્લાન વિષે માહિતી મેળવવા માટે આ આર્ટિકલ આગળ વાંચો.

એરટેલ સ્માર્ટ રિચાર્જ પ્લાન રૂ. 34
આ પ્લાન 5 લોન્ચ કરવા માં આવેલ 5 પ્લાન માંથી સૌથી સસ્તા છે, આ પ્લાન ની અંદર 100એમબી ડેટા આપવા માં આવે છે, અને રૂ. 25.66 નું ટોક ટાઈમ આપવા માં આવે છે. તે 28 દિવસ ની વેલિડિટી સાથે આવે છે, અને 2.5 પૈસા પર સેકન્ડ પર હોમ ટાઉન પર કોલિંગ ચાર્જ આપવા માં આવશે.

એરટેલ સ્માર્ટ રિચાર્જ રૂ. 64
આ પ્લાન 500એમબી ડેટા અને રૂ.94 નો ટોકટાઇમ પૂરો પાડે છે. આ પ્લાનની 28 દિવસની વેલિડિટી સાથે આવે છે. હોમ નેટવર્કમાં આઉટગોઇંગ કૉલ્સ 30 પૈસા પ્રતિ મિનિટ પર ચાર્જ કરવામાં આવશે.

એરટેલ સ્માર્ટ રિચાર્જ પ્લાન રૂ. 144
રૂ. 144 સ્માર્ટ રિચાર્જ પ્લાન 42 દિવસની સાથે આપવા માં આવે છે. વપરાશકર્તાઓને 1 જીબી ડેટા સાથે 144 રૂપિયાના ટૉકટાઇમ આપવા માં આવશે. હોમ નેટવર્કમાં આઉટગોઇંગ કૉલ્સ 30 પૈસા પ્રતિ મિનિટ પર ચાર્જ કરવામાં આવશે.

એરટેલ સ્માર્ટ રિચાર્જ પ્લાન રૂ. 244
આ પ્લાન હેઠળ, વપરાશકર્તાઓને 2 જીબી ડેટા મળશે અને હોમ નેટવર્કમાં દરેક આઉટગોઇંગ કોલ માટે 30 પૈસા પ્રતિ મિનિટનો ચાર્જ લેવામાં આવશે. આ યોજના 84 દિવસની વેલિડિટી સાથે આપવા માં આવે છે અને વપરાશકર્તાઓને રૂ. 244 નું ટોકટાઇમ પ્રદાન કરે છે.
-
92,999
-
17,999
-
39,999
-
29,400
-
38,990
-
29,999
-
16,999
-
23,999
-
18,170
-
21,900
-
14,999
-
17,999
-
42,099
-
16,999
-
23,999
-
29,495
-
18,580
-
64,900
-
34,980
-
45,900
-
17,999
-
54,153
-
7,000
-
13,999
-
38,999
-
29,999
-
20,599
-
43,250
-
32,440
-
16,190