2019 ની સામાન્ય ચૂંટણી ની અંદર ઉમેદવારો ફેસબુક, ટ્વિટર, અને યુટ્યુબ પર આટલી વસ્તુ નહીં કરી શકે

|

ચૂંટણી પંચ દ્વારા ગઈ કાલે 2019 ની સામાન્ય ચૂંટણી ની તારીખો જાહેર કરવા માં આવી હતી. વોટિંગ ને 7 તબક્કા ની અંદર કરવા માં આવશે જે 11 મી એપ્રિલ થી શરૂ થશે અને 19મી મેં ના રોજ પૂરું થશે. અને પહેલી વખત ઈલેક્શન કમિશને કેડનીડેટ અને પોલિટિકલ પાર્ટીઓ માટે ઇન્ટરનેટ માટે ની ગાઈડલાઈન ને બહાર પાડી છે. તો ઉમેદવારો કઈ કઈ વસ્તુ ને ફેસબુક, ટ્વિટર અને યુટ્યુબ પર નહીં કરી શકે તેના વિષે નીચે વાંચો.

2019 ની સામાન્ય ચૂંટણી ની અંદર ઉમેદવારો ફેસબુક

તમામ ઉમેદવારોએ નોમિનેશ પોતાના સોશિયલ મીડિયા ની એટલે કે ફેસબુક અને ટ્વિટર ની વિગતો આપવી પડશે.

અને ફેસબુક અથવા ટ્વિટર પર જેટલી પણ પોલિટિકલ પાર્ટીઓ દ્વારા જાહેરાતો આપવા માં આવશે તે પ્રિ સર્ટિફાઈડ હોવી જોઈએ.

ગુગલ , ફેસબુક, ટ્વિટર, કે યુટ્યુબ પર સર્ટિફાઈડ કરાવ્યા વિના ની કોઈ પણ પોલિટિકલ પાર્ટી દ્વારા જાહેરાત કરી શકાશે નહિ.

અને ઉમેદવારોએ પોતાના ઈલેક્શન એક્સપેન્ડીચર એકાઉન્ટ ની અંદર સોશિયલ મીડિયા ની અંદર જાહેરાત માં કેટલા પૈસા વાપર્યા તેની જાણકારી આપવી પડશે.

અને કોઈ પણ ઉમેદવારો કે પોલિટિકલ પાર્ટી ડિફેન્સ પરસોનેલ ના ફોટોઝ ને તેમના ચૂંટણી પ્રચાર માટે વાપરી નહીં શકે.

અને જો કોઈ પણ સોશીયલ મીડિયા ના રુલ ને તોડવા માં આવશે તો તેના નિવારણ અને તેની ફરિયાદ માટે ફરિયાદ અધિકારી ની નમણૂક કરવા માં આવી છે.

નફરતનું ભાષણ, નકલી સમાચાર સોશિયલ મીડિયા અને ફેસબુક પર પોસ્ટ કરી શકાતા નથી, ગૂગલ, ટ્વિટર દ્વારા "પગલાં લેવાનું વચન આપ્યું છે"

ફેસબુક, ટ્વિટર અથવા ગૂગલ પર પોસ્ટ કરવામાં આવતી તમામ રાજકીય જાહેરાતો ખાસ કરીને આઇટી જાયન્ટ્સ દ્વારા પ્રકાશિત કરવામાં આવશે

વોટ્સએપ માટે કોઈ ચોક્કસ ગાઈડલાઈન આપવા માં આવી નથી.

Best Mobiles in India

English summary
2019 Lok Sabha elections: 9 things candidates can't do on Facebook, Twitter and YouTube

Best Phones

ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X