વર્ષ 2018 ના 10 વાઇરલ વિડિઓઝ

|

યુટ્યુબ એ સૌથી વધુ ઉપીયોગ માં લેવા માં આવતું ફ્રી વિડિઓઝ સ્ટ્રીમિંગ સર્વિસ છે, કે જેની અંદર ખુબ જ અલગ અલગ પ્રકાર ના ટોપિક પર તમને ઘણું બધું કન્ટેન્ટ મળી શકે છે તેમાં સાયન્સ અને ટેક્નોલોજી થી લઇ અને ફિક્શનલ સ્ટોરીઝ બધું જ મળી રહે છે. અને તેવી જ રીતે ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, ટ્વિટર વગેરે જેવા પ્લેટફોર્મ પર પણ યુઝર્સ બેઝ ઘણા બધા કન્ટેન્ટ વિડિઓઝ આપવા માં આવતા હોઈ છે. તો અહીં વર્ષ 2018 ના વાઇરલ વિડિઓઝ ની એક સૂચિ બનાવવા માં આવેલ છે.

વર્ષ 2018 ના 10 વાઇરલ વિડિઓઝ


યુટ્યુબ રીવાઈન્ડ 2018

યુટ્યુબ રીવાઈન્ડ 2018 એ યુટ્યુબ ના ઇતિહાસ નો અત્યર સુધી નો સૌથી વધુ ડીસ્લાઇક કરવા માં આવેલ વિડિઓ છે, આ આર્ટિકલ લખવા માં આવ્યો હતો ત્યાં સુધી માં 13+ મિલિયન ડીસ્લાઇક થઇ ગયા હતા. યુટ્યુબ દર વર્ષે અમુક ક્રિએટર્સ સાથે એક વિડિઓ બનાવે છે જેની અંદર તે વર્ષ ની અંદર બનાવતા હોઈ છે. અને ઘણા બધા કારણે ના લીધે વર્ષ 2018 નું યુટ્યુબ રિવાઇડ ને નેગેટિવ કમેન્ટ્સ આપવા માં આવી છે.

પિનટબટર ના ઉપીયોગ થી કોલ ને ડાઈમન્ડ માં કન્વર્ટ કરવું

આ વિડિઓ ફેસબુક પર 2018 નું વિડિઓ સેન્સેશન બની ગયું છે. જેની અંદર તેઓ ચારકોલ ને ડાયમન્ડ માં અથવા ટ્રાન્સપરન્ટ ક્રિસ્ટલ ની અંદર કઈ રીતે કન્વર્ટ કરવા. અને અંતે અમુક યુઝર્સે બતાવ્યું હતું કે આ વિડિઓ ખોટો છે. અને કોઈ પણ વ્યક્તિ પિનટબટર ના ઉપીયોગ થી ચારકોલ ને ડાઈમન્ડ માં કન્વર્ટ ના કરી શકે.

લુઈસ ફોન્સિ - ડેસ્પેસિટો ફીટ. ડેડી યાન્કી

જોકે આ વિડિઓ ને વર્ષ 2017 માં લોન્ચ કરવા માં આવેલ હતો. અને લુઈસ ફોન્સિ - ડેસ્પેસિટો ફીટ. ડેડી યાન્કી નો વિડિઓ યુટ્યુબ પર 5.6 બિલિયન વ્યૂઝ કરતા વધુ વ્યૂઝ સાથે ખુબ જ લોકપ્રિય વિડિઓ બની ગયો છે.

સ્કેટબોર્ડિંગ ડોગ

આ વિડિઓ વિષે કઈ કહેવા ની જરૂર નથી તમે પહેલા આ વિડિઓ જોઈ લો.

સોલ્ટ બીએઈ

જો તમે YouTube અને અન્ય સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ પર ઘણી બધી રાંધણકળા અથવા ખાદ્ય-સંબંધિત વિડિઓઝ જુઓ છો, તો પછી તમે સોલ્ટ બીએ, રસોઇયા વિશે જાણશો, જે મીઠાની સાથે મીટિનને મીટરનેટ કરે તે માટે ઇન્ટરનેટ સનસનાટીભર્યા બનશે.

અસલામમુ અલીકમ વાલીકુમ અસલામ

આ એક ટૂંકી વિડિઓ છે, જેને 16 મિલિયન મંતવ્યો સાથે ખૂબ ધ્યાન આપવામાં આવ્યું છે. ખાસ કરીને વિડીયો માટે 16 કરોડ લોકો મોટી સંખ્યામાં છે, જે પ્રખ્યાત ચેનલથી પ્રકાશિત નથી.

માર્વેલ સ્ટુડિયો 'એવેન્જર્સ - ઓફિશિયલ ટ્રેઇલર

માર્વેલ સ્ટુડિયો 'એવેન્જર્સ - અધિકૃત ટ્રેઇલર દ્વારા 74 મિલિયન મંતવ્યો અને ગણતરી કરવામાં આવી છે. માર્વેલ સિનેમેટિક બ્રહ્માંડના ચોથા એવેન્જર્સ મૂવી માટે આ પ્રથમ ટ્રેલર છે.

એમીનેમ વેનમ

એમીનેમ વેનમ એ એમીનેમ દ્વારા આપવા માં આવેલ એ એક રેપ સોન્ગ છે, અને આ સોન્ગ ને ઓક્રોબર 2018 માં લોન્ચ કરવા માં આવેલ હતું. અને અત્યર સુધી માં 187મિલિયન કરતા પણ વધારે વ્યૂઝ લઇ લીધા હતા અને હજુ તેના પર વ્યૂઝ વધે જ રાખે છે.

એરિયાના ગ્રાન્ડે - થેન્ક યુ, નેક્સટ

એરિયાના ગ્રાન્ડે - થેન્ક યુ, નેક્સટ ને નવેમ્બર 2018 માં લૂન્સ કરવા માં આવ્યું હતું. અને 50 કરતા પણ ઓછા દિવસ ની અંદર તેને 187 મિલિયન કરતા પણ વધુ વખત જોવા માં આવ્યું હતું.

આઈફોનએક્સ- અનલોક- એપલ

આ એપલ દ્વારા આઈફોન એક્સ ના ફેસ અનલોક ફીચર ને પ્રમોટ કરવા માટે બનાવવા માં આવી હતી. અને તે વિદો પર 13મિલિયન કરતા પણ વડેહું વ્યૂઝ આવ્યા હતા અને હજુ પણ વધી રહ્યા છે.

Most Read Articles
Best Mobiles in India

Read more about:
English summary
10 viral videos of 2018

Best Phones

ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X