10 એવી વાતો કે જે એપલે તમને નવા મેકબુક એર, આડ પ્રો વિષે નથી કહી

|

એપલે થોડા સમય પહેલા જ પોતાના નવા આઇપેડ પ્રો, અને મેકબુક એર ની જાહેરાત કરી હતી. તેઓ તેમની અંદર આપવા માં આવી રહેલા નવા પ્રોસેસર, ફીચર્સ અને ખાસ કરી ને નવી ડિઝાઇન ના કારણે ઓળખવા માં આવે છે. જોકે મોટા ભાગ ની માહિતી આ ડિવાઇસીસ વિષે ઇવેન્ટ ની અંદર સ્ટેજ પર જ આપી દેવા માં આવી હતી તેમ છત્તાં ઘણી બધી વસ્તુઓ એવી છે કે જેના વિષે ઇવેન્ટ માં સ્ટેજ પર જણાવવા માં આવ્યું ન હતું.

10 એવી વાતો કે જે એપલે તમને નવા મેકબુક એર, આડ પ્રો વિષે નથી કહી

નવી એપલ પેન્સિલ ગયા વર્ષ ના આઇપેડ પ્રો સાથે કોમ્પિટિબલ નથી. કે જેને જૂન 2017 માં લોન્ચ કરવા માં આવ્યું હતું. અને તે નવા આઇપેડ પ્રો સાથે પ્રથમ એવી વસ્તુ છે કે જે વાયરલેસલી ચાર્જ થઇ શકે છે.

આઇપેડ પ્રો 2018 એ પ્રથમ એવા આઇપેડ છે કે જેની અંદર યુએસબી ટાઈપ સી પોર્ટ આપવા માં આવેલ છે, અને પ્રથમ જેની અંદર થી લાઇટિંગ પોર્ટ કાઢી નાખવા માં આવેલ છે.

એપલે જે ગયા વર્ષે મેકબુક પ્રો લોન્ચ કર્યા હતા તેને પણ અપડેટ કર્યા છે, હવે તેની અંદર એએમડી રેડેન પ્રો વેગા ગ્રાફિક્સ વિકલ્પ આપવા માં આવે છે.

મેકબુક એર 2018 3rd પાર્ટી સોટોર્સ પર રીપેર નહીં કરાવી શકાય. તેવું t2 સિક્યુરિટી ચિપ ના કારણે થઇ શકશે. અને જો તમારી પાસે એપલ કેર પલ્સ નથી તો નવા મેકબુક એર ને રીપેર કરાવવું પણ ખબૂ જ મોંઘુ રહેશે. કે જે અંદાજે ખર્ચ $ 649 (અંદાજે રૂ. 48,000) છે.

નવા મેકબુક એર 2018 ની અંદર વધુ શાંત બટરફ્લાય કીબોર્ડ નું ત્રીજું વરઝ્ન આપવા માં આવેલ છે, કે જે લેટેસ્ટ મેકબુક પ્રો લેપટોપ માં આપવા માં આવે છે.

એપલે મેકબુક ના 12 ઇંચ રોઝ ગોલ્ડ કલર વેરિયન્ટ ને હવે બંધ કરી નાખ્યું છે, અને હવે તેના બદલે મેકબુક એર ના કલર સાથે મળવા માટે બધા ની અંદર યુનિફાઇડ ગોલ્ડ કલર આપવા માં આવે છે. અને ગયા વર્ષ ની તુલના કરતા આ વર્ષે કંપનીએ આઇપેડ પ્રો ની અંદર પણ કલર ના ઓપ્શન ને ઘટાડી નાખ્યા છે.

હવે મેગસેફ ને આવજો કહી ડો કેમ કે હવે નવા મેકબુક એર ની અંદર બંને ટાઈપ સી ચાર્જિંગ ને સપોર્ટ કરે છે.

3.5 એમએમ-થી-લાઈટનિંગ કનેક્ટર સાથે 3.5 એમએમ હેડફોન જેક પર એપલ આઇપેડ પ્રો (2018) ચૂકી ગયો છે

નવા મૅકબુક એર પાસે પહેલાથી વિપરીત કીબોર્ડની બંને બાજુઓ પર સમર્પિત સ્પીકર ગ્રિલ છે.

5.9 એમએમનું માપન, નવી આઇપેડ પ્રો ટેબ્લેટ્સ બંને એપલથી અત્યાર સુધીની સૌથી જૂની છે. 11-ઇંચનું આઇપેડ પ્રો 468 ગ્રામનું વજન ધરાવતું સૌથી હળવા છે.

Best Mobiles in India

Read more about:
English summary
10 things Apple didn't tell you about new MacBook Air, iPad Pro and more

Best Phones

ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X