Just In
- 677 days ago
સ્કેમથી બચવા ગૂગલે જણાવી 4 યુઝફુલ ટિપ્સ
- 678 days ago
2025માં લોન્ચ થનારો iPhone 17 આવો, કેમેરાથી લઈ આ બધું બદલાશે
- 679 days ago
Bluesky vs X (Twitter) બંને એપમાં શું છે ફરક? અહીં જાણો બંનેના ફીચર્સ
- 680 days ago
18 OTT પ્લેટફોર્મ, 300 ટીવી ચેનલ, બુલેટ જેવી ઈન્ટરનેટ સ્પીડ 3 મહિના સુધી મળશે ફ્રી
સ્ટડી અનુસાર ઓનલાઇન 5 વસ્તુ એ એક વસ્તુ ખોટી નીકળે છે
ઓનલાઇન મટાઈ ઇકોમર્સ વેબસાઈટ જેમ કે પેટીએમ મોલ, એમેઝોન, ફ્લિપકાર્ટ, તેમાંથી દર 5વસ્તુ એ એક વસ્તુ ખોટી નીકળે છે. કે જે છેલ્લા 6 મહિના ની અંદર ગ્રહકો દ્વારા ઓનલાઈન મોટી કંપનીઓ માંથી ખરડીવા માં આવેલ વસ્તુ ના 20 થી 22% જેટલું થાય છે.

એક સર્વે અન્યસાર કે જેની સેમ્પલ સાઈઝ 30,000 રાખવા માં આવી હતી તેના દ્વારા જાણવા મળ્યું હતું કે, તેમાં પૂછવા માં આવ્યું હતું કે કઈ ઇકોમર્સ વેબસાઈટ સૌથી વધુ નકલી સામાન વેચે છે જેમાં સ્નેપડીલ ને 37% વોટ આપવા માં આવ્યા હતા, ત્યાર બાદ 22%ફ્લિપકાર્ટ ને પેટીએમ મોલ ને 21% અને એમેઝોન ને 20% વોટ આપવા માં આવ્યા હતા.
અને ત્યાર બાદ પ્રોડક્ટ વિષે પૂછવા માં આવ્યું હતું ત્યારે ફ્રેગરન્સ અને કોસ્મેટિક ને 35% જેટલા વોટ આપવા માં આવ્યા હતા, ત્યાર બાદ સ્પોર્ટ્સ ની વસ્તુ માં 22% વોટ આપવા માં આવ્યો હતો અને 8% વોટ બેગ ને આપવા માં આવ્યા હતા.
આંતરરાષ્ટ્રીય સ્તરે પણ નકલી વસ્તુ ઓ ઓનલાઇન વેહેંચાવી ખુબ જ મોટી સમસ્યા બની ગઈ છે અને યુએસ ના ઓફિસ ઓફ ટ્રેડ રિપ્રેઝન્ટેટિવએ ચાઈના ના ઓનલાઇન વેબસાઈટ અલીબાબા ને નકલી પ્રોડક્ટસ ઓછા માં ઓછી અમેરિકા માં વહેંચાય તેના માટે ધ્યાન આપવા નું કહ્યું છે. આવું કરવા ને કારણે ઇન્ડસ્ટ્રી ની અંદર રક રોગચાળો ફેલાય છે જેને રોકવો જરૂરી છે.
એક સમયે જ્યારે ઇ-ટેઈલર્સ તેમના ઉત્સવની વેચાણ સીઝનના અંતિમ તબક્કામાં માલના ઊંચા વેચાણને પ્રાપ્ત કરવાનો પ્રયાસ કરે છે, વર્ચ્યુઅલ રીતે કોઈપણ કિંમતે - ઘણા લોકો માને છે કે કેટલાક વેચનાર માટે ઝડપથી વેપારીને વસ્તુઓ વહન કરવા, ઘણીવાર બનાવટ કરવા માટે, ઉચ્ચ માંગને પહોંચી વળવા- અહીં આશા છે કે તમારી રસીદને કપટથી મુક્ત કરવામાં આવશે!
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470


Click it and Unblock the Notifications
